Author Archives: jay vasavada JV

About jay vasavada JV

Count Dracula : Angel's Advocate !

ન નર હૈ, ન નારી હૈ… યે તો નારાયણ દત્ત તિવારી હૈ ! ;)

૨૦૧૦માં લખાયેલો આ લેખ રીડરબિરાદર પાર્થે એમના જ ફરી નેશનલ ન્યુઝમાં ચમકેલા એન.ડી.તિવારીના ડી.એન.એ. ટેસ્ટ નિમિત્તે યાદ દેવડાવ્યો. ત્યારે અલબત્ત આ બ્લોગ નહોતો અને પક્ષાપક્ષી વિના કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવીની સીડી (જે કોર્ટના પ્રતિબંધને લીધે વધુ જોવાઈ ! )  કે ભંવરી દેવી કાંડ અને ભાજપના વિધાનસભામાં બેસી પોર્ન જોતા (અને સંસ્કૃતિના નામે પશ્ચિમી વેલેન્ટાઈન્સ ડેને [...]

Categories: fun, india | 38 Comments

અર્જુન : એનિમેશનનો સ્વદેશી ‘લક્ષ્યવેધ’ !

જો આ સપ્તાહે એક ફિલ્મ પૈસા ખર્ચીને થિએટરમાં જોવું જ હોય તો ‘અર્જુન’ જોજો…પ્લેઝન્ટ સરપ્રાઈઝ મળશે ! બજેટ અને બોક્સ ઓફીસના પ્રોબ્લેમ્સ છતાં કોઈ બહાનાબાજી વિના ધારો તો ‘કુંગ ફૂ પાંડા’ કે ‘શ્રેક’ના સ્તરનું એનિમેશન મૌલિક પટકથા સાથે ભારતમાં બની શકે એનો આ પ્રથમ પુરાવો છે. ટ્રેલરમાં જ એ હનુમાન, ગણેશ, ભીમથી ઈત્યાદિથી કેટલું ઉચ્ચસ્તરીય [...]

Categories: art & literature, cinema, history, india, religion | 19 Comments

લવ ઇન ધ ટાઈમ ઓફ ફેસબુક

દસ વરસનો ત્રીજો ભાગ જ લખવો અહીં એ સંકલ્પ વ્યસ્તતાના લીધે સમયના અભાવે પુરો ના થયો, ને લાંબો અંતરાલ પડી જતા ભીષ્મચીંધ્યા માર્ગે જવાનું પડતું મુકું છું. ફેસબુકના સર્વેસર્વા માર્ક ઝકરબર્ગ અને એની ૯ વર્ષથી ગર્લફ્રેન્ડ અને હવે ગયા સપ્તાહે મિસીસ ઝકરબર્ગ અને પ્રિસિલા ચાનની ફેસ ટુ ફેસ ડેવલપ થયેલી લવસ્ટોરી અંગે આજે  ‘ગુજરાત સમાચાર’માં [...]

Categories: feelings, life story, romance, youth | 33 Comments

દસ વરસ : ૨

દસ વરસ : ૧નો તો અધધધ પ્યારભર્યો પ્રતિસાદ તમે બધાએપાઠવ્યો…દિલ સે થેન્ક્સ. જો કે, આ તો મારી દિમાગી ડાયરીના થોડા પાના છે, બધાને રસ ના યે પડે…એટલે રસ લેવા માટે ડબલ થેન્ક્સ. ઘેર મમ્મીને તો ઠીક અમને ય સંતોષ થાય એવો સાધુ ક્યાંથી ગોતવો ? કોઈ ધારાવાહિક નવલકથાના હપ્તાની જેમ છેલ્લે અહીં અટક્યા હતા. વેલ, [...]

Categories: personal | 89 Comments

Blog at WordPress.com. Theme: Adventure Journal by Contexture International.