મારી મધુ રાય માટેની મહોબ્બત અને મધુ રાયની સાહિત્ય પ્રત્યેની ચાહત માટે વધુ કંઈ કહેવાનું હોય નહિ.
…અથવા તો એટલું બધું કહેવાનું મન થાય, કે મૂળ મુદ્દો બાજુ એ જ રહી જાય! 😛
મૂળ મુદ્દો, એટલે અહીં વિગત આપવામાં આવી છે , એ વાર્તામાંધાતા મધુ રાયના સંપાદનમાં શરુ થનાર “મમતા” મન્થલી મેગેઝીન માટે જાહેર થયેલી માતબર ઇનામોવાળી વાર્તાસ્પર્ધા. જેમા સંકળાયેલા નામો અંગત સંગતના છે , અને સદનસીબે પંગતમાં ખરેખર નવા લેખકો જ આવી શકે એવી આવકારપાત્ર તક છે. વિશેષ વિગતો વાંચી લો.
યાદ રાખજો,
every creator needs to be a storyteller
અને મારો જાતઅનુભવ :
to find stories – experience life, explore literature!
ઓલ ધ બેસ્ટ. હલ્લા બોલ…:)
*વર્ડ કે પીડીએફ ઇ–મેઇલથી મોકલવાનું સરનામું mamatamonthly@hotmail.com.
*update : મિત્રો મુરબ્બી મધુબાબુનો એક મેઈલ અંગ્રેજીમાં મળ્યો છે…જેમાંની આવશ્યક વિગતો અહીં મુકું છું.
mamata, the brand new short story magazine, edited by madhu rye is out.
# ‘lokarpan’ ceremony by the film idol paresh raval is on november 17, 2011 at bhartiya vidya bhavan, andheri campus, mumbai at 6pm. (along-with story reciting by various dignitaries.)
#for USA home delivery plz send your name, address, phone number, email id with a check for is $30 (introductory subscription for 12 issues) to “chicago art circle”, 1468 sandburg dr, schaumburg, illinois 60173,
or you may request a sample copy by emailing your address (sub: mamata sample copy).
# for home delivery in INDIA, plz send your name, address, phone number, email id with a check for is Rs.150 (introductory subscription for 12 issues) to “mamata monthy”, 977/2 Sector 7-C, Gandhinagar. 382007
or you may request a sample copy by emailing your address (sub: mamata sample copy)
# some usa friends have even gifted 5, 11, or 25 subscriptions to their friends and relatives in india @ Rs. 150 each as the new years gift. just a thought…
* મમતા કાર્યાલયનો ફોન નંબર : ૦૭૯-૨૩૨૩૩૬૦૧ / ઇમેઈલ : mamatamonthly@ hotmail.com
* અગત્યની વાત : ઉપર જણાવેલ ‘મમતા’ વાર્તા સ્પર્ધાની તારીખ ૩૦, ઓક્ટોબર , ૨૦૧૧ને બદલે હવે લંબાવીને ૩૧ ડીસેમ્બર , ૨૦૧૧ કરવામાં આવી છે , તેની ખાસ નોંધ લેવી. માટે હજુ ય રસ ધરાવતા મિત્રો કંઇક વિચારી શકે છે, વાર્તા લખી મોકલી શકે છે. એ અંગેના નિયમો અહીં લખાયેલા છે જ. ધ્યાનથી વાંચી જવા. એક વ્યક્તિ એક થી વધુ વાર્તા મોકલી શકે, એટલે આગળ વાર્તા મોકલી હોય એ ય નવી કોઈ વાર્તા મોકલી શકે હજુ પણ. પણ પછી વાર્તાઓનો ઢગલો ઇનામ જીતવાની લાલચે કરવાનો ના હોય, બે-ચારથી અટકવાનું હોય એ સાદી સમજની વાત છે. 😛 મધુ રાયનો મૂળ હેતુ નવોદિત વાર્તાકારોને પ્રોત્સાહન આપવાનો અને નવી પેઢીમાં છુપાયેલા વાર્તાકારને જગાડવાનો છે, એટલે જો પ્રાથમિક સુઝ-સમજ હોય તો પરિણામ કે નંબરની ફિકર વિના વાર્તાલેખન પર હાથ અજમાવી શકાય. ના ફાવે તો નબળી વાર્તા લખવાનો કોઈ દંડ નથી. આ માટેની તાલીમ શું? એવું થાય તો ઉત્તમ સ્વદેશી-વિદેશી વાર્તાઓ વાંચો અને વિચારો કે એ કેવી રીતે લખાય છે, કેમ અસરકારક બને છે. એમાં શું હોય છે, નથી હોતું..અને પછી પોતાનો મૌલિક ચીલો કંડારો. જેમની અન્દર ટેલન્ટનો વિસ્ફોટ છે, એ તો કોઈને પૂછવા નથી જતા. સારું લખતા જ હોય છે. પણ થોડું મઠારવાની અને સંકોચ દૂર કરવાની જ એમને જરૂર છે. ( મમતાના પ્રથમ અંકમાં એવો ઉલ્લેખ છે કે વાર્તાઓ પસંદ ઇનામ માટે ના થાય, પણ એમાં જરૂરી ચમકારો દેખાય તો, એવા ઉગતા વાર્તાકારોને વધુ સારું લખવા માટે માર્ગદર્શન પણ અપાશે. એમની વાર્તાઓ સુધારા પછી યોગ્ય લાગે તો છપાશે. પણ એ માટે ય એન્ટ્રી મોકલાવવી તો પડે ને ! )
* અને છેલ્લે : મમતા વાર્તા સ્પર્ધાની અગાઉની ( હવે ફરી ગયેલી ) તારીખ પૂરી થતા જ કેટલાક ઉત્સાહી મિત્રોએ મારાં પર ફોન / મેઈલ / મેસેજનો મારો ચલાવ્યો. 🙂 એમનો ઉમંગ અને થનગનાટ બરાબર સમજી શકું છું. પણ જીવનમાં આગળ નીકળવા માટે ક્રિએટીવીટી ઉપરાંત થોડી કોમન સેન્સ પણ જરૂરી છે. 😀 કોઈ પણ આવી સ્પર્ધાનું પરિણામ અંતિમ તારીખના બીજા જ દિવસે / અઠવાડિયે કદી યે જાહેર થઇ શકે ખરું? બધી એન્ટ્રી ભેગી થાય, એ નોંધાય પછી એક થી વધુ નિર્ણાયકોને ( અલગ અલગ સ્થળે) મોકલાય, એ વાંચે વિચારે, ચર્ચા કરે પછી જ પરિણામ આવે ને? આટલી બુનિયાદી સમજ ભણેલા દોસ્તોમાં પણ હોય નહિ એ ટ્રેજીકોમેડી છે. જીવનની સમજણ કાચી રહે, તો કદાચ વાર્તાની ય કાચી રહે. અને વાર્તાની પાકી રહે, તો પણ જીવનની કાચી રહે તો થઇ રહ્યું. આ ટકોર ઉતારી પાડવા નહિ, પણ ધ્યાન ખેંચવા જ કરું છું. જો હું સ્પર્ધાની વિગત અહીં મુકું, તો રિઝલ્ટની પણ મુકું જ ને? એટલી ધીરજ પણ અપેક્ષિત હોય. હું અગાઉ પણ લખ્યું છે એમ એક શુભેચ્છક તરીકે સારા હેતુથી આ બધીં માહિતી પહોંચાડું છું. બાકી સ્પર્ધાનો ના હું સર્જક છું, ના નિર્ણાયક છું. તો, ચાલો, હવે ઘણું જાણી લીધું..મમતાના અંકોમાં વાર્તાઓ માણો અને ઝટ સરસ વાર્તા લખીને મોકલાવો. ઓલ ધ બેસ્ટ 🙂
madhu rye
September 7, 2011 at 7:19 AM
વાહ સાહેબ. હરીફાઈની છેલ્લિ તારીખ ૩૦ ઓક્ટોબર સુધી લંબાવી છે. તમેયે લખો ને?
LikeLike
Kunjal D little angel
September 7, 2011 at 2:33 PM
yes.. I want to try my hand.. Thank you to shara an opportunity toward us like this
all the best for new magazine ” MAMAT ”
LikeLike
Himanshu Vadodaria
September 7, 2011 at 2:43 PM
Delivery to the following recipient failed permanently:
mamtamonthly@hotmail.com
Technical details of permanent failure:
Google tried to deliver your message, but it was rejected by the recipient domain. We recommend contacting the other email provider for further information about the cause of this error. The error that the other server returned was: 550 550 Requested action not taken: mailbox unavailable (state 14).
please provide correct e mail id..
LikeLike
jay vasavada JV
September 7, 2011 at 2:56 PM
ok. madhubhai is in usa. so now he must be sleeping. by night here in india will check it out n provide alternate email id. thanks for pointing this out.
LikeLike
jay vasavada JV
September 7, 2011 at 9:24 PM
‘a’ was missing in email id sent to me. it is corrected now in post. regretted n thanks.
LikeLike
Bhavesh Tank
September 9, 2011 at 12:27 PM
Can any one send more than one entry ?
LikeLike
jay vasavada JV
September 9, 2011 at 4:41 PM
yes, n yday its updated in post too.
LikeLike
Himanshu Vadodaria
September 7, 2011 at 3:09 PM
thank you so much sir for very quick reply,
appreciate it.
LikeLike
Hitesh Jajal
September 7, 2011 at 5:11 PM
I have already one story , written a year ago…Was planning to send it for “Shabdshrushti”. Your post is timely.
Thanks for informing well in advance…Normally, everything is informed while prizes have been distributed!!!!! ha..ha..ha..ha
LikeLike
vpj100
September 7, 2011 at 6:16 PM
like it…
LikeLike
rcparekh
September 7, 2011 at 10:10 PM
jaybhai,
GAGANVALA ne aapani souni shubhkchha. aa magezin nu lavajam kai reete bharvu te ange mahiti aapava vinntee. jay GAGANVALA, jay gujratee.
LikeLike
nirajrmNiraj
September 7, 2011 at 11:35 PM
Congrats!!! Will we be able read the stories online??
Need to encourage the readers of the stories too.
LikeLike
findjigar
September 8, 2011 at 12:09 AM
ખુબ ખુબ આભાર જય વસાવડા સિર, અને મધુ રાય સિર….
આવી તક મળવી ઘણી અઘરી છે…… સંપૂર્ણ મહેનત આપવામાં આવશે જીવનની પહેલી લઘુ-કથા લખવા માટે…..
આને લઘુકથા તો ના કેહવાય પણ હું સંવાદ કહું છું….મારું લખેલું કૈક રજુ કરું છું, સમય ની અનુકુળતા એ કોઈક વાંચે અને યોગ્ય સલાહ આપે એવી આશા.
LikeLike
jagrat
September 8, 2011 at 8:55 AM
થોડી જેન્યુન ક્વેરી :-
૧. એક વ્યક્તિ એક કરતા વધુ વાર્તા મોકલી શકે ?
૨. વાર્તા મહત્તમ ૨,૦૦૦ શબ્દની મર્યાદામાં લખવાની છે એટલે શું લઘુકથા ચાલે ?
૩. વાર્તા કોઈ થીમને અનુલક્ષીને લખવાની છે કે પછી કોઈ પણ કથા, હાસ્યકથા, નવલીકા કે પછી સાયન્સ ફિક્સન ચાલે ?
૪. સાર્થ જોડણી કોસ નો કોઈ ઓનલાઇન સપોર્ટ ખરો ?
૫. માલીકી અને પ્રકાશનની કોઈ સમયસીમા ખરી ? આટલા સમય ગાળામાં જો આયોજક તેને પ્રકાશીત ના કરે તો લેખક તેને બીજી કોઈ જગ્યા પ્રકાશીત કરવા માટે મુક્ત છે તે રીતની.
આભાર સર .
LikeLike
jay vasavada JV
September 8, 2011 at 4:58 PM
madubhai no javab :
૧. એક વ્યક્તિ એક કરતા વધુ વાર્તા મોકલી શકે ? yes
૨. વાર્તા મહત્તમ ૨,૦૦૦ શબ્દની મર્યાદામાં લખવાની છે એટલે શું લઘુકથા ચાલે ? 750 to 2000 words
૩. વાર્તા કોઈ થીમને અનુલક્ષીને લખવાની છે કે પછી કોઈ પણ કથા, હાસ્યકથા, નવલીકા કે પછી સાયન્સ ફિક્સન ચાલે ? yes
૪. સાર્થ જોડણી કોસ નો કોઈ ઓનલાઇન સપોર્ટ ખરો ? http://www.gujaratilexicon.com
૫. માલીકી અને પ્રકાશનની કોઈ સમયસીમા ખરી ? આટલા સમય ગાળામાં જો આયોજક તેને પ્રકાશીત ના કરે તો લેખક તેને બીજી કોઈ જગ્યા પ્રકાશીત કરવા માટે મુક્ત છે તે રીતની.
આભાર સર .
all submissions become property of mamata. writer is free to publish it only after its first publication in the magazine (unless it closes before the first publication).
good luck and thanks
LikeLike
tarang
September 10, 2011 at 12:23 AM
sir,
tame aam to max lakyu j 6, to pan 2000 ni andar j shabdo jaruri 6?? thodu vadhu thay to chalse?? ane katax lekh chalse??
LikeLike
rajeshwari
September 16, 2011 at 12:37 AM
વાર્તાઓ તો સારી એવી લખી છે.મમતા માસિક માટે પણ પ્રયત્ન જરૂર કરીશ.
LikeLike
Chirag Thakkar
October 9, 2011 at 2:13 AM
સરજી,
બહુ મોડી-મોડી નજર પડી છે. સ્પર્ધાની અંતિમ તારીખ શું ખરેખર ૩૦ ઓક્ટોબર, ૨૦૧૧ છે? પૂછવાનું કારણ એટલું જ નીચે જે લિંક આપું છું, તે બ્લોગ પર અંતિમ તારીખ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૧ લખી છે.
સસ્નેહ,
ચિરાગ ઠક્કર ‘જય’
LikeLike
Chirag Thakkar
October 9, 2011 at 2:13 AM
બ્લોગની લિંક મૂકવાની રહી ગઈઃ http://gujaratisahityasangam.wordpress.com/2011/09/19/aavati-kalana-vaartaa-kaaronu/
LikeLike
jay vasavada JV
October 9, 2011 at 4:36 AM
૩૦ ઓક્ટોબર જ છે. ઓલ ધ બેસ્ટ.
LikeLike
Chirag Thakkar
October 15, 2011 at 9:43 PM
સરજી આભાર. આજે જ વાર્તા પૂરી કરી અને તેને ટૂંક સમયમાં જ મોકલીશ.
સસ્નેહ,
ચિરાગ ઠક્કર ‘જય’
LikeLike
harshad2002 (ૐ) हर्षद વી oza
October 14, 2011 at 4:16 PM
pls, send your cell fone No.
http://www.harsh2002.wordpress.com
LikeLike
Dipti Pravinchandra Tailor
October 30, 2011 at 3:08 PM
Sir, the local daily news paper dated 18/10/2011 from Surat indicates the last date as 30th(Month is not mentioned) whereas Mamtamothly website indicates last date as 30/9/2011….and now on this website it is 30/10/2011…Kindly clarify the correct last date . I have already sent the item through speed post on 21/10/2011. Subsequently I have submitted the UNDERTAKING through Speed post on 24/10/2011as required by you. I hope my story will be considered for the Competition. I also convey my best wishes for upcoming Monthly….MAMTA…With Regards.. Dipti Pravinchandra Tailor, 36, Wadia Nagar, Adajan Road, Surat-395009
LikeLike
jay vasavada JV
October 30, 2011 at 5:16 PM
30 /10.
LikeLike
GIRISH SOLANKI
October 30, 2011 at 7:25 PM
thank you so much sir ..we r really happy that you are pramoting new writer .may bbeing fresh n new writer atlest we tried to write somethng may b u lik tht
i hv sent my story i hope my story will consider for compotition
thank you sir
LikeLike
priynikeeworldkee
November 1, 2011 at 10:14 PM
તારીખ લંબાવવા માં આવી છે . મિત્રો,તમે તારીખ ૩૦મી નવેમ્બર સુધીમાં તમારી વાર્તા મોકલી શકો છો. વાર્તા એ-૪ સાઈઝ નાં કાગળ માં જ મોકલાવી,એથી નાની સાઇઝ ચાલશે પણ મોટી નહિ ચાલે, જેથી સ્કેન સહેલાઈથી થઇ શકે નહીતર ઈ -મેંઈલનો ઓપ્શન તો ખુલ્લો છે જ..(૩૦મી તારીખે ડેડાલાઈનનાં દિવસે શ્રી.એ.વી.ઠાકર સાથે રૂબરૂ થયેલી વાત મુજબ)
LikeLike
Kunjal D little angel
November 11, 2011 at 11:04 PM
Thnx for.. Info…
Actually i was waiting for result today ! 😮
LikeLike
tarang
November 15, 2011 at 7:06 PM
koi janavshe …result kyare aavanu chhe???
LikeLike
jenish tailor
November 16, 2011 at 7:39 PM
when will the result of “story writing competition” be declared???
LikeLike
Tarang Hathi
November 17, 2011 at 1:31 PM
મમતા ના લવાજમ માટેની વિગતો મુકાઇ છે વાંચ્યા બાદ બહું શોધ્યુ. જડ્યું નહી લીંક અહી આપી શકો?.
LikeLike
Envy
November 17, 2011 at 7:06 PM
wow, nice concept but not my cup of tea 😉 best luck to all other
LikeLike
Rajesh Sheth
November 17, 2011 at 9:14 PM
Jay bhai no Jai ho…A real heart throbbing appreciation for you…Sir, Can we write in English?
Rajesh Sheth
LikeLike
harsha joshi
February 14, 2012 at 3:54 PM
TANTREESHREE,I HU LUCKY CHUUN K MAMATA NA VATMELA HAJAR RAHI SAKI HATI,PINKIDALAL,PARESH RAVAL ANE KAMLESH MOTANI VARTAO SUPARB RAHI.EK VARTA MOKLI CHE.BIJI PAN MOKLVANI ICHCHA CHE.ME TOTAL 4 LOKO MATE LAVAJAM BHRELU.TEMNE BADHANE PAN RICIPT ANE MAMTA NA 3 ANK MALI GAYA CHE.THANK YOU SO MUCH.AND BEST LUCK.FARI VATMEDO YOJSO TO HAJAR RAHIS J.
LikeLike
kanaladharmendra
April 18, 2012 at 5:31 PM
jaybhai aa spardha nu result aavi gayu chhe? ha to kai site ma jova malshe?
LikeLike
kanaladharmendra
April 18, 2012 at 5:34 PM
jaybhai aa spardha nu result aavi gayu chhe? ha to kai site par jova malshe?
LikeLike
mrs,harsha joshi
December 8, 2012 at 8:12 AM
jaybhai, i wwant 2 info. about comipition of 2012 and how 2 payment 4 lavajam?
LikeLike
vanraj solanki
January 16, 2015 at 1:24 PM
કેટલું સુંદર વ્યક્તિત્વ ,,, વાહ ,,, મધુરાય સર સાથે ગાળેલા ત્રણ દિવસો હંમેશા માટે ડાયરીમાં કંડારાઈ ગયા . જીવનનો એક અનમોલ સમય , અને ખાસ તો એમનો પ્રેમ .
LikeLike
mamatamagazinehaval Soni
September 1, 2016 at 8:44 AM
Now Mamata Varta MAgazine has its own Blog & Facebook Page – http://www.mamatamagazine.wordpress.com
http://www.facebook.com/mamatavartamasik
You can call for More Detail – Dhaval Soni 9712961775 / 9712750565
LikeLike