RSS

ઈરોટિક કેપિટલ ;)

11 Sep

અગાઉ આ બ્લોગમાં સ્પષ્ટતા કરી ચુક્યો છું કે આ બ્લોગને સભાનતાપૂર્વક તરત છપાતા લેખોનું સંગ્રહસ્થાન નથી બનાવવું. પણ ઈન્ટરનેટના માધ્યમની ખરી શક્તિઓ ઉપયોગમાં લઇ પ્રસંગોપાત  છપાતાં લેખોના ‘એક્સટેન્શન’ રૂપે એનો સદુપયોગ કરવો છે.

આજે છપાયેલા અને રીડરબિરાદરોને નેચરલી ખૂબ ગમેલા બ્યુટી ઉપરના લેખમાં મને ગમતી બે રૂપસુંદરીઓની તસવીર મૂકી છે. મને ગમતી કિમ કાર્દેશિયન અને  જેમા એટકિન્સનની. આવા સમયે મારા શોખ હસીનાઓની તસવીરના જંગી રંગીન કલેક્શનમાંથી કઈ પસંદ કરવી એની મીઠી મુંઝવણ થાય. પ્રિન્ટીંગના ટેકનીકલ પરિબળો / સ્પેસ – લેખની થીમ અને ટાર્ગેટ ઓડિયન્સ જેવા પરિબળો ધ્યાનમાં લઇ ફાઈનલી આ ફોટો કોલાજ કરીને મોકલ્યો- જે આજે છપાયો …

પણ આ ફાઈનલ કરતા પહેલા કિમ (ડાબે) અને જેમા (જમણે)ના બીજા ઘણા ફોટા રનર-અપ તરીકે ક્લોઝ કોમ્પિટીશનમાં હતા ! ચાલો, એમાંના થોડાક(બધા નહિ :P)ની ઝલક માણીએ….:-”

પહેલા કિમ.

શ્વાસ હેઠો બેઠો હોય તો હવે ગેમા… 😉

જેમા એટકિન્સન તો મારી ઓલ ટાઈમ પર્સનલ ફેવરિટ રૂપસુંદરીઓમાં TOP TENમાં આવે. ભારતીય મંદિરોના શિલ્પોની પ્રાચીન કોઈ અપ્સરા જાણે બ્રિટનમાં જન્મી હોય એવું લાગે. માસુમ મુખડું , મારકણું બદન – લીથલ હોટ કોમ્બિનેશન ! રસ ધરાવતા (કે ટપકાવતાં!) blogbuddies માટે એનું મારાં લેપટોપ માટે ફોટોશોપમાં બનાવેલું એક વાઈડસ્ક્રીન વોલપેપર…તદ્દન મફત ! (ભૈ, ઈન્ટરનેટની મફત પરબમાંથી ભરેલી આ પ્યાલીઓ પ્યાસીઓને પીરસીને  આપણે તો ફક્ત આંગળી ચીંધ્યાનું પુણ્ય મેળવીને જ કોલર ઉંચા રાખવાના છે ને ! lolllzzzzzzzz )

સ્ત્રીનું સુંદરતાનું એવું છે કે એ (નોર્મલ) પુરુષોને તો અહોભાવથી નિરખવી ગમે જ, સ્ત્રીઓને પણ (ઈર્ષાભાવથી?) નિહાળવી ગમે ! માટે મેન્સ મેગેઝીન હોય કે વિમેન્સ મેગેઝીન..કવર પર તો અનકવર્ડ બ્યુટીઝ જ હોવાની ! 😀 વળાંકો જેટલા વધુ, એટલી અકસ્માતની શક્યતા વધુ…રસ્તા હોય કે રમણી 😉

ખાસ નોંધ : જે કોઈ જીંદા લાશ ને આવું જોવું ના ગમે એણે આંખો મીંચી લેવાની કે ખુલ્લી રાખીને  આ બ્લોગ પરના અન્ય ગંભીર લેખો ક્લિક કરવાની છૂટ હું ના કહું તો ય છે જ ! =))

do chaman, make maja 🙂

#સુધારો : રીડરબિરાદર મીનલ બુચનો ધ્યાન ખેંચવા બદલ આભાર કે બ્રિટનમાં gemma નો ઉચ્ચાર ‘ગેમા’ નહિ, પણ ‘જેમા’ થાય છે. એ માટે દિલગીરીસહ અપડેટ કરી લીધું છે. જો કે દીલ્લગીની વાત એ છે કે વડોદરાનું બરોડા જેટલો સમય (ને હજુ પણ ) બ્રીટીશરો રાખે છે, એની સરખાણીમાં આ ગોટાળો બહુ ઓછા સમય પુરતો રહ્યો . lolzzz . just kidiing.

 
40 Comments

Posted by on September 11, 2011 in entertainment, fun, youth

 

40 responses to “ઈરોટિક કેપિટલ ;)

  1. Kunal Dhami

    September 11, 2011 at 4:04 PM

    Thank You!
    😛

    Like

     
  2. Chintan Oza

    September 11, 2011 at 4:27 PM

    vah vah JV…..very nice collection and tx a lot for sharing……!!!!! 🙂

    Like

     
  3. Anand Rajpara

    September 11, 2011 at 4:37 PM

    awesome beauties….

    Like

     
  4. Hardik Chudasama

    September 11, 2011 at 4:56 PM

    amaaazing

    Like

     
  5. Kartik

    September 11, 2011 at 5:20 PM

    Loved babes 😛

    But, eternal question from spotty mind: Do you have right to distribute these images? Excuse me for being pointy here.

    Like

     
    • jay vasavada JV

      September 11, 2011 at 5:47 PM

      કાર્તિકભાઈ, હું તો મારાં મનની મોજથી જીવનારો માણસ છું. આટલી બધી ફિકર કોમેન્ટેટર્સ કરે , પ્લેયર્સ નહિ ! 🙂 આવા ચોખલિયાવેડામાં જ પછી ગુજરાતીઓ ફરિયાદ કરે છે, નવી પેઢી કશું વાંચતી નથી. (ગેરસમજ ના કરતા, તમારી નહિ, અતિ બૌદ્ધિક ઉપદેશાત્મક અભિગમની જનરલ વાત કરું છું – હમણાં એક ટીવી ચર્ચામાં એક ડાબેરી બૌદ્ધિક અન્નાની લડતમાં રામલીલા મેદાનમાં એકઠા થયેલા કોઈ ઉદ્યોગપતિના ખર્ચે જમ્યા હોવાની ચોવટ કરતા હતા. એટલું વિચારો તો ક્રાંતિને બદલે ભ્રાંતિ થાય…:D)..મારો તો લાઈફ માટેનો અભિગમ જ WHO CARES વાળો સલમાનખાની છે, જે તમારા જેવા સજ્જ વાચકે લેખોમાં ય જોયો જ હશે.

      પણ તમે પૂછ્યું, તો ખુલાસો કરવાની મારી ફરજ છે. આ બધા જ વોલપેપર/ ઈમેજીઝની સાઈટ્સ ફ્રી ડાઉનલોડ માટે જ હોય છે…પેઈડ ઈમેજીઝ એમની ય હોતી નથી. યુટ્યુબમાં વિડીયોઝનુ ય એવું જ છે. ને આ તમામ કંપનીઓ/સેલીબ્રીટીઝ જાને છે, છતાં શેરિંગ ખાતર થવા પણ દે છે. મેં ખુદ વિનયભાઈએ ઓફર કરી હોવા છતાં આ બ્લોગમાં રાઈટ ક્લિક ડિસેબલ થાય, એવી જોગવાઈ કરવાની તજવીજ કરી નથી. મારે વિચારોના વાવેતર કરવા હોય તો કાંટાળી વાદ નહિ, ફૂલોની બિછાત હોવી જોઈએ 😉 નહિ તો સાઈબરસ્પેસમાં તમારા જેવા ખાટું પ્રોગ્રામર્સ સિવાય અમારા જેવા કોઈ ક્યારેય આવે જ નહિ ! : P

      રહી વાત ક્રેડિટની તો મારા ‘એબાઉટ’ ના પેજમાં એ અંગેની ચોખવટ આગોતરી કરી જ છે. સમગ્ર બ્લોગ માટે. મારી પાસે જે કલેકશન છે , એમાં એ શક્ય પણ નથી…ને બહુ બધીફૂટનોટમાં વાંચનારને ય રસભંગ થઇ જાય, જેનું ધ્યાન હું પહેલા રાખું – આ બ્લોગ છે, પી.એચ.ડી. થીસીસ નથી. છતાં ય આ પોસ્ટમાં કરી એમ જેમ વારંવાર ચોખવટ તો કરું જ છું. આ મેં પાડેલી / મારાં માટે ની જ તસવીરો છે, કહી મારાં નામે ચડાવી દઉં એવું કહું કે કોઈના પ્રાઇવેટ કલેક્શનમાંથી ચોરી કરી લઇ આવું તો અ-નૈતિક ગણાય. હું મારાં લેખ / મારાં તસવીરો-ચિત્રો સિવાય આવો દાવો કરતો જ નથી.જે મારું છે જ નહિ, એના પર હું શું માલિકીહક્ક રાખું? કોઈના ઘરના કુવામાંથી નહિ, જાહેર વહેતી નદીમાંથી પાણી પીઉ છું..પીવડાવું છું. ને કોઈ પૂછે તો કહું છું, યશ મને નથી નદીને છે. (આ પોસ્ટમાં ય લખ્યું જ છે, બકી ગુજરાતીમાં તસવીર શું આખેઆખા મેગેઝીનો કોપી-પેસ્ટની જેમ છપાય છે, અને એમના સંપાદકો સમ ખાવા પૂરતા ક્રેડિટ તો શું એમના વિદેશી સોર્સનો આભાર પણ માનતા નથી! આપણા દિગ્ગજ કહેવાતા કેટલાક લેખકો તો ફોટો નહિ..એમના અધિકારક્ષેત્ર એવા લેખમાં ય આ જ કરતા / કરે છે. હું આવું કરતો નથી.લેખમાં પણ સંદર્ભ મોટો ને જરૂરી હોય તો નામ આપ્યું હોય જ. આજના લેખમાં જુઓ ને..) પણ મામલો કાવ્યના કવિ ના નામ જેટલો સરળ નથી પેચીદો છે. દાખલા તરીકે, કિમ-ગેમાના વોલપેપર્સ મુકતી પારાવાર સાઈટસમાં કદી તમે તસવીરકારના નામ જોયા છે? આવો સવાલ ખુદ કિમ કે ગેમા ય પૂછી શકે તેમ નથી 😀

      ફરી વાર, સોર્સ પૂરતી ચોખવટ ફરી ને હેરમાં એબાઉટ પેજમાં પહેલેથી કરી જ છે. એટલે દરેક પોસ્ટમાં કરતો નથી. પ્રેક્ટીકલી હું એ બધું જ એકદમ શાસ્ત્રીય રીતે કરવા જાઉં તો એણે માટે સમય આપવા જતા મહિને એક પોસ્ટ લખી શકું.:P એટલે એણે પ્રાયોરીટી આપતો નથી, કોમ્યુનિકેશન, ફન, થોટ ક્રિએશનને આપું છું. ફ્રેન્કલી,વ્યાકરણની અણીશુદ્ધ શાસ્ત્રીયતાના નિયમબદ્ધ જડ આગ્રહમાં જ સંસ્કૃત ભાષાનું કાયમી ઉઠમણું થઇ ગયું.ને હું ઓસ્કાર વાઈલ્ડના વિપ્લવી ચાહક તરીકે કહું છું..i born for the exceptions, not rules. મારાં ઓરકુટ પ્રોફાઇલમાં આ ૨૦૦૮થી છે. આજની જ વાત નથી 😉 એમ તો લેખમાં સાંસદોને ફટકારવા એ વિશેષાધિકાર ભંગ ગણાય – પણ એથીકલ હેકરની અદામાં એ સરાજાહેર હું છાતી ઠોકીને કરું જ છું 😀 સાતો, અંગ્રેજીમીશ્રીત લાગતી મારી સહજ અ-શાસ્ત્રીય ભાષા પણ. આ મામલે હું સંપૂર્ણ કૃષ્ણપ્રેમી છું. to achieve larger goal, one has to justify means by end.

      તમારા ભાવક તરીકે શક્ય સમજુતી મૂકી. છતાં ય સંવાદ કરીશું..તમે ચાહો ત્યારે.:)

      Like

       
      • jay vasavada JV

        September 11, 2011 at 6:18 PM

        અગાઉની કોમેન્ટ અપડેટ કરી છે. તકલીફ માટે ક્ષમા.

        Like

         
      • Rajan

        September 12, 2011 at 1:57 AM

        jaybhai,
        je vat ek vakya ma kehavani hati ena tame 4 fakara lakhi nakhya…hehe…

        Like

         
        • jay vasavada JV

          September 12, 2011 at 2:27 AM

          rajanbhai, kartikbhaina blogno hu bandhani chhu. emne to ramuj ma ek smiley muki dau to pan samji jaay pan emna jevi vyaktine vigate khulaso aapva thi mane santosh thay. ne biju ghana puchhta na hoy to ek sathe emna manma udbhavta prashno na javab mali jaay. karan ke aavi ek be comment agau pan juda angle thi aaveli..nee benami mail pan. baki to as i told about page ma aagotri mafi ane aabhar banne chhe j. sachi credit no hu y aagrahi chhu. pan ahi varnvyu em ek thi vadhu karanosar ahi e chitro purtu darek vakhte sahky nathi. 😛

          Like

           
          • Dhanik Shah

            September 13, 2011 at 8:52 AM

            Though we are getting side-tracked (and that too from such an interesting topic;) ), I think the point that Jay has raised is quite crucial. This is precisely the strategy of the so-called pseudo-secularists and ‘baudhdhiko’: raise a completely irrelevant issue which may provoke the truthful opponent, and sidetracked the whole discussion. This is exactly what Prakash N Shah, Urvish Kothari, Teesta Setalwaad, Manish Tiwari, Digvijay Singh, Mallika Sarabhai, etc. have been doing. To win over these kind of villains, the best remedy is to ignore them completely – learn from Narendra Modi !!!
            Kartik. Please don’t take it in a wrong way. I am also a follower of your blog and enjoy it thoroughly. My comments are obviously not for you.

            – Dhanik Shah

            Like

             
          • Maulik Pandya

            September 13, 2011 at 11:08 AM

            wah jaybhai!! tamari faraj parasti ane “dabangg” style khub gami…!!

            Like

             
          • DIVYESH

            January 26, 2012 at 9:34 PM

            DEAR JAY,
            AA BABAT MANE GHANI VAKHAT FEEL THAIE 6 , BEING YR FAN I JUST POINTOUT D MATTER ( DONT KNOW I HAVE RIGHT OR NOT ? ) SO TAKE IT LIGHTLY YA ….. ! ( BADLAV KARVANO TAMNE HAQUE YE 6 ) E MATTER E 6 GHANI VATO TAME LAMBAVO 6O .. SACHU KAHU E KANTALAJANAK TO NATHI HOTU PAN …. LAMBU 6 E JAROOR FEEL THAY 6, MERE YAAR…. !

            Like

             
      • R. Bhavesh

        September 12, 2011 at 10:08 AM

        Firefox > Options > Tools > Enable Javascript કાઢી નાખો એટલે Right Click તો ક્યાય ગાયબ થઇ જાય. જેને copy જ કરવું છે તેને હાજર નુસખા જડી જ રહેવાના છે. છેવટે કઈ નહિ તો Print Screen તો થઇ જ શકવાનું છે.

        માટે કાં તો નેટ પર સાહિત્ય મુકવું જ નહિ, મુકવું તો કોઈ કોપી નહિ કરે તેવી ફોકટ આશા ના રાખવી.

        Like

         
  6. sknworld

    September 11, 2011 at 5:45 PM

    Beautyfull

    when v ws 21
    hw beauty like
    cindy

    Like

     
  7. Samir Jagot

    September 11, 2011 at 6:35 PM

    આપણને તો ફોટા જોઈને મોજ પડી ગઈ જયભાઈ… :-)) એમાં પાછુ આપનું લખાણ અને પાછો હું કુવારો :-))

    Like

     
  8. Rajesh Kathiriya

    September 11, 2011 at 6:35 PM

    Jaybhai..From India You can select Vidya Balan now….

    Like

     
  9. dryogeshmehta

    September 11, 2011 at 6:39 PM

    kadach varsha-rutu ne romentic season no darrajjo barabar aapyo chhe, right Jaybhai? 🙂 Kudarat na creation ne vakhanava mate copy-right hota nathi..

    Like

     
  10. aanandrana

    September 11, 2011 at 6:42 PM

    જયભાઈ મસ્ત આર્ટીકલ છે.. સવારે સવારે ચાની ચૂસકી સાથે લેખ વાંચવા ની મઝા પડી ગયી.

    Like

     
  11. aanandrana

    September 11, 2011 at 6:43 PM

    solid images as well article!!

    Like

     
  12. Abhishek Raval

    September 11, 2011 at 6:44 PM

    jay sir, aava fotos ni majaa to aapda jeva bachlors j sarkhi rite enjoy kari shake……baki kok bicharo husband aava fotos joto hoy ne eni patni aavi chade…to to bedroom ma ghamasan yudhdh fati nikle……..(btw, aa planet par no maro avtaar(foto) change karvo chhe….but, don’t know what to do ???…yaraa me kya karoo ???)

    Like

     
  13. Jayesh

    September 11, 2011 at 6:59 PM

    Gema is one of the beautiful lady i love to see. with such a voluptuous figure( urdu word is more intresting for voluptuous boday gudas badan). I will be having at lest 200 pic of gema.

    Like

     
  14. Nilesh Vora (Surat)

    September 11, 2011 at 7:06 PM

    જયભાઈ, એક્શેપ્શનલ કઈ પણ હોય, હમેશા કૈક અલગ ફિલિંગ આપે છે…

    Like

     
  15. Harshit

    September 11, 2011 at 7:32 PM

    Jay Sir(Calling you sir as you always educate us in new horizons)Nice Article, A very few person understand matrix of beauty, among them very few are fan of them. and almost countable persons among them are there who can write with such simplicity on this appealing topic without hypocrisy and vulgarity. So thanks a lot for it. Keep igniting us.

    Like

     
  16. miteshpathak

    September 11, 2011 at 7:49 PM

    Superb Collection!! Tandurast….. to … Mandurast….. 🙂

    Like

     
  17. keval jani

    September 11, 2011 at 8:19 PM

    personally , mari pase pan “collection” 6 … pan post thay evu nathi ….

    Like

     
  18. kavan

    September 11, 2011 at 8:43 PM

    wonderful..keep spreading joy…:-)

    Like

     
  19. Nishant Patil

    September 12, 2011 at 1:24 PM

    lage che tame koi ne shanti thi jiv-va nahi do…

    Like

     
  20. Ashish Patel

    September 12, 2011 at 7:05 PM

    its really a nice experiance , to read your ‘spectrometer’ in Gujarat Samachar’ and this blog.
    I just love your way of convincing people.

    Like

     
  21. JATINBHATT

    September 12, 2011 at 7:46 PM

    JAYBHAI..very nice collection and tx a lot for sharing……

    Like

     
  22. nirajrm

    September 12, 2011 at 10:18 PM

    JV have jamano copyleft no chhe je copyright wala nahi samje…. 😉 Well done…

    Like

     
  23. jigar bhatt

    September 13, 2011 at 9:23 AM

    god gifte 4 us…..thanx nyc collection

    Like

     
  24. Raghuvir

    September 13, 2011 at 7:07 PM

    You dare

    Like

     
  25. pankajladanipankaj

    September 14, 2011 at 9:41 PM

    women’s are always sweet for mature bachelors and teenager boys , after age of 45 o 50
    your eyesight become different…

    Like

     
  26. Bhoomika oza

    September 14, 2011 at 9:55 PM

    Good Pics…………!

    Like

     
  27. Nimisha Thacker

    September 16, 2011 at 10:19 PM

    so beautiful……….ji kare dekhta rahu…….;-)

    Like

     
  28. Darshaan Sarkhedi

    September 22, 2011 at 5:37 PM

    so nice jay sir

    Like

     
  29. akashspandya

    January 6, 2012 at 3:14 PM

    more erotic than many erotic web sites……

    Like

     
  30. ram dasa

    January 12, 2012 at 12:30 PM

    thandi me garmi ka ahesas.bhai maja aa gaya.

    Like

     
  31. Ghanshyam Boricha

    April 17, 2012 at 10:02 PM

    You make mistakes, but I don’t have any regrets. I’m the kind of person who takes responsibility for it and deals with it. I learn from everything I do. I work very hard, I have so many things going on in my life. Get to know me and see who I am.
    Kim Kardashian

    KIm is beauty wid brain nd also bindass lyk u……

    Like

     
  32. Pratap Katir

    May 8, 2012 at 2:26 PM

    its a drastic JV u & Gema both

    Like

     

Leave a comment