RSS

જોબલેસ હાસ્યલેખન અને સ્ટીવ જોબ્સ :)

21 Oct

એકના એક જોક પર ત્રીજી વાર હસવું ના આવે, એવું તો ડાયરામાં ટુચકા સંભાળવતા નવોદિત કલાકારોને ય ખબર હોય છે. પણ કેટલાક લઘુ-મતિ (લઘુ = ઓછું, મતિ = સમજણ ) ગુજ્જુ લેખક્ભાઈઓ પોતાની બુઠ્ઠી કટ્ટરવાદી કટારોમાં એકની એક શૈલીમાં એકના એક નિરીક્ષણ વસુકી ગયેલું ઢોર દૂધને બદલે પોદળા જ આપે એમ લખ્યા કરે છે. લેટેસ્ટ ક્રેઝ  સ્ટીવ જોબ્સના બેસણા માંડવાનો છે – જેમાં હાસ્ય નીપજાવવાના પ્રયાસો જોતા એને ઉઠમણું કહેવું જોઈએ 😉 સ્ટીવ જોબ્સના પ્રશંસક હોવું એ ગુનો હોય એમ વળી કેટલાક ગલીકુંચીના દેશી વેપારીઓને ‘સ્વદેશી અપનાવો, વિદેશી ભગાવો’ના (અ)ન્યાયે  સીધા સ્ટીવ જોબ્સ સાથે સરખાવી દેવાનો એક લઘુ ઉદ્યોગ પણ આજકાલ પુરબહારમાં ખીલ્યો છે. જેમને જગજીતસિંઘે ગયેલી ગઝલો કોણે લખી હતી એ શાયરની ય ખબર ના હોય ને ઉર્દૂના દસ શબ્દોનું ભાષાંતર ના આવડતું હોય , એવા કેટલાક મુગ્ધજનો સ્ટીવ જોબ્સના વખાણ કેમ? એવા સવાલો ઉઠાવે છે. જોબ્સમા પણ ગાંધીજી દેખાય એવા હેલ્યુસિનેશનથી જેમના દિમાગોમાં કેમિકલ લોચા હોય એવા દોસ્તોને  આઈન્સ્ટાઈન પુરો સમજાતો ના હોય એટલે એનું એપલ કનેક્શન ના સમજાય એ  સ્વાભાવિક છે.

કોઈ ટેકનો ગીક સ્ટીવ જોબ્સ ના યોગદાન કે સારા નરસા પાસાઓ અંગે સમતોલ ચર્ચા કરે એમાંથી તો જાણવાનું મળે….પણ આવા ‘હાલી નીકળેલા’ઓ પોતાનું અગાધ અજ્ઞાન છતું કરવા ઠુમકા લગાવે છે – ત્યારે એમના ભારે પ્રયત્ન પછી (ક્યારેક એસએમએસ તો ક્યારેક પર-ભાષી નિબંધોના ઉતારાની સહાય બાદ) પણ લખાતા હાસ્યાસ્પદ લેખોમાં જેટલું હસવું ના આવે , એટલું આ કલાબાઝીઓ જોઈને આવે છે. કેટલાક આવા સ્વનામધન્ય કટ્ટર કટારચીઓ માટે જેમણે એમના સગાઓ પણ ઓળખતા ના હોય એવા અમુક નિવૃત્ત ગુજરાતી વૃધ્ધો — જેમના ચરણકમળોમાં એ નિત્ય આળોટતાં રહે છે, અને વરસમાં લઘુતમ અડધો ડઝન વાર એમના અંજલિરૂપ વખાણના મેન્ડેટરી લખાણો યેનકેન માધ્યમે રીડરબિરાદરોના લમણે ઝીંકતા રહે છે — ચિરવિદાય લે, એમને જ ભાવભીની શ્રદ્ધાંજલિ આપી શકાય એવું આ ભાષાના ભ્રષ્ટ-આચારીઓ માનતા હોય છે!! પોતાને પૈસા મળે ત્યાં ‘ડોલી, ચોલી સજા કે રખના’ ટાઈપની  વલ્ગર લાઈન્સ લખનારા કે પ્રોફેશનલી ઈમોશનલ થઇ જીવનચરિત્રો ઘસડનારા કેટલાક વલ્ચર્સ પાછા પબ્લિક મોરાલીટીના પ્રીચર્સ બની બેસે છે.

કોઈને જોબ્સ કરતા એમનો અન્નદાતા ગામડિયો દુકાનદાર વધુ મહાન લાગે છે. કોઈની પાસે  વિદેશી નાટકો ઉઠાવનાર રંગકર્મીઓ  કે એમને ટપાલો લખનારા સંગીતકારો માટે જ રિઝર્વ્ડ આંસુડા છે (હશે, એ અંગત ચોઈસ છે. નો ઓફેન્સ ) ….પણ કોઈ ખરા મેધાવી-તેજસ્વી અને યુવા પેઢીના લાડકા સ્ટીવ જોબ્સને સાચા હૃદયથી શ્રદ્ધાંજલિ દેવાની આવે તો એમના આંતરડામાં વિંટ, જઠરમાં ચૂંક અને અન્નનળીમાં એસીડીટી ઉપડે છે. માઈકલ જેક્સનને તો આ જમાત સંગીતકાર માનતી જ નહિ હોય અને નોલાનને તો જીવતેજીવ પણ અંજલિ દેવા જેટલો બુદ્ધિ આંક એમનો હોતો નથી. એમની પાસે છે – એકના એક વિષય અને એકની એક સુફીયાણી વાતો. એમની ગલીના ગલુડિયાંઓને ગોળ, અને બીજું કૈં ના ગણો તો બ્રાન્ડિંગ પૂરતા પણ જગતમાં છવાયેલા હોય એવા આઈકોન્સને ખોળ ! લાહોલ્વાલ્લાહકુવ્વત 😀

ગંદી મજાકોથી મૃતદેહને ચૂંથવાનું ગીધ્ધકર્મ કરનારાઓ ને સ્ટીવ જોબ્સ શું હતો એ તો ભાન હોય જ નહિ, પણ કોમ્યુટર પર જ્ઞાન સાદી સર્ચ કરવાથી મળે એની સાન પણ હોતી નથી ! such devilish devaluation to an icon of whole generation is show-off of own defect instead of an effect- is not funny anymore. in fact, its cheap n boring. એમના અને એમના અમુક ધાવણા ચાટુકારોના (થેંક ગોડ એ અમુક જ છે !) લાભાર્થે આ એક લેખ : ટાઈમ્સક્રેસ્ટના સૌજન્યથી ! – ખરેખર જાણકારી અને સેન્સ ઓફ હ્યુમરના કોમ્બિનેશનથી ક્રિએટીવ અંજલિ કેવી હોય એના એક સેમ્પલ રૂપે !  ( હાય રે હાય આ તે કેવી ભાષામાં ટીકા , અરરર કેવી ઈર્ષા – એવા ચિરકૂટ અભિપ્રાયો ઓક્નારી ‘પેસ્ટ’ – જીવાતોએ આ પોસ્ટથી દુર જ રહેવું.  કીટકો સામે અત્તર ના હોય , ફિનાઈલ જ હોય ! :P)

1

Apple would just be the fruit that tempted A & E and got the first couple kicked out of Eden. It would not be one of the biggest electronics brands that designs and builds stylish gadgets and gizmos, which strangely enough, also tempt.

2

Macintoshes (or Macs) would be raincoats worn by children in Enid Blyton books and named after Scotsman Charles Macintosh who invented and patented his waterproof fabrics way back in 1824 and which are now a rage amongst fashionistas. Alternatively, the name would refer to toffees packed in round tin boxes that were usually carried back from Gulf countries by relatives in a bid to placate our desi cravings for imported confectionery. Not the elite systems that manage to create a class divide among computer users.

3

The mouse would have been locked up in Xerox PARC’s lab in California and only a few researchers would have known that the term also referred to a device that works a computer – rather than the rodent species that deserves to be locked up.

4

The graphical user interface (GUI) would be locked up with mouse.

5

The computer would be available only in beige. And the world would have no idea that geeks like colours. And that non-geeks might actually think that a computer is something that is uber cool.

6

All CPUs would be boxy.

7

PCs would not have catchy names like iMac. And with a builtin screen. Or a slim screen. Or done in classy aluminium.

8

We would be adrift in a less ambitious computing landscape. One in which product developments are dictated by safe bets and your expectations as consumers tempered by decades of compromise. Simply, the computer would not have made the smooth transition to being a mainstream consumer electronic.

9

MP3 players would have buttons and earphones would be black.

10

You wouldn’t have to explain to your aunt that all MP3/multimedia players are NOT iPods.

11

You would be using touchscreens with a stylus. And feeling mighty sophisticated about it. Pinching and swiping at your phone would make you seem weird to people who saw you do it.

12

Many Taiwanese and Chinese companies would not have prefixed an “i” to the name of their devices to appear cooler.

13

Electronic accessory makers would lack inspiration.

14

The competition would lack drive.

15

You would be at the mercy of music companies and studios to bring about tectonic shifts in media distribution and consumption.

16

Designer labels would never create accessories that cost as much as the gadget they were meant for. Even if they did, people would not have bought them.

17

Your phone or MP3 player would not be equipped with obscene amounts of memory, that till a decade ago, even your PC did not have.

18

You would have no idea who Buzz Lightyear or Sheriff Woody is. Nemo would never have been found. Monsters would not be cute. You would not have spent over an hour watching a bug’s life – or even an animation movie that is set in wasteland earth and based around robots that never spoke a single coherent word. Pixar Animation Studios would never have existed.

19

Gadget design would only have been about esoteric things called ergonomics.

20

You would never think that you could ever carry your laptop computer, almost as light as Air, in a brown paper envelope.

21

Tablets would be something that are only craved by hypochondriacs. Not healthily coveted by all. And the iPad… well, if you didn’t have an iPad, you didn’t have an iPad… Ditto with the iPhone.

22

Software creation would not be as democratic, or a home industry. And engineers would never dream of quitting their jobs and making it big as App developers

23

Packaging and branded stores would never be as simplistic, yet give the competition sleepless nights.

24

A black turtleneck paired with jeans and sneakers would not be iconic. It would still be a fashion faux pas.

25

There would be no Stevenotes.

(કર્ટસી : http://www.timescrest.com/coverstory/in-a-world-without-steve-jobs-6438)

બાય ધ વે, ડીઅર બ્લોગબડીઝ…આ લિસ્ટને હજુ લંબાવી શકાય…જેમ કે સ્ટીવ ના હોત તો ડેસ્કટોપ ધોળા અને લેપટોપ કાળા જ રહ્યા હોત..નારંગી કે મોરપીંછ નહિ! આવું ‘એડિશન’ કોમેન્ટમાં કરવા જેટલા સંશોધક ‘એડીસન’ તમે પણ થઇ શકો છો ! 🙂

 
66 Comments

Posted by on October 21, 2011 in fun, gujarat

 

66 responses to “જોબલેસ હાસ્યલેખન અને સ્ટીવ જોબ્સ :)

  1. Jani Divya

    October 21, 2011 at 12:34 PM

    Ekdum correct kidhu jaybhai!! eva achanak varsaad na dedka ni jem futi padta loko su samje che!! aa steve bhai ne koi di na jaannaar achanak jaane varsho thi jaanto hoy evi vatu kare che!! ne facebook ma dadhdadh like kare steve job par ne RIP msg muki dye photo sathe!!!!!

    mein e besna upar vanchyu hatu gu. sa.ma ne sam khai ne kav chu mane ek min pan hasvu nathi avyu!!! e bas vanchi ne kyare bandh karyu e samjanu nahi!!

    Like

     
  2. Prasham Trivedi

    October 21, 2011 at 12:35 PM

    You don’t have this sexy theme in your blog. 😉

    Like

     
  3. Himanshu Muliyana

    October 21, 2011 at 12:43 PM

    Jaguar, Panther,Tiger, Leopard, Snow Leopard, Lion etc would have been just names of big cats and not operating systems.

    Like

     
  4. Devang Soni

    October 21, 2011 at 12:50 PM

    Jab aapne tarakki karli ho tab kuch log(out of their envy) tumhaare khilaaf bolenge hee. Haathi chale bazar aur kutte bhauke hajaar.. Every successful person has critics bcoz they r successful. Hota hai.

    Like

     
  5. Envy

    October 21, 2011 at 1:10 PM

    well, if you didn’t have an iPad, you didn’t have an iPad…
    BTW, what is this iPad!!! 😉
    $
    $
    what a brilliant way of sarcasm – ditto SJ style..colorful, curvy, unreachable yet not-changeable for less.
    I couldnt stop laughing when Gandhi was brought down from sky, for their fency! what a shallow thinking or absence of?!!!

    Like

     
  6. janak mehta

    October 21, 2011 at 1:26 PM

    Jai bhai…talwar ni dhar kevi hoy a khabar padi jase ghana loko ne…hi hi hi…i m always your fan for ” soi jatki ne kevu” atitude…lols…

    Like

     
  7. Nitin Bhatt

    October 21, 2011 at 2:15 PM

    The World wouldn’t have known the true meaning and living example of ‘Connecting the dots’.

    Like

     
  8. Bharatchandra M Desai

    October 21, 2011 at 2:39 PM

    Some people can forget their idiocy in an attempt of making show of intelligence.
    The result is what you narated.

    Like

     
  9. findjigar

    October 21, 2011 at 2:46 PM

    એક વસ્તુ હું પણ ઉમેરીશ જય સર,
    સ્ટીવ ની ઉભી કરેલી “NeXT” કંપની એ બનાવેલા વર્ક સ્ટેશન (NeXT Box) પર જ,
    ટીમ-બર્નર્સ લી એ પહેલું વેબ-સર્વર અને સૌ પ્રથમ વેબ-બ્રાઉસર ની રચના કરી તી અને એજ વર્લ્ડ વાઈડ વેબ નું પ્રથમ નોડ હતું.

    Like

     
  10. Urvij Prajapati

    October 21, 2011 at 3:52 PM

    If there was no steve jobs then no CEO would show up in blue jeans and black t-shirt..

    Like

     
  11. Vijay Shah

    October 21, 2011 at 4:50 PM

    i always loved the feeling of being ‘mesmerized’!!! all products from Steve Jobs have this feeling in common. It’s not necessary a new idea, but the way he prepared it; it makes it a mesmerizing experience. just kind of feeling a small kids will have when he enters into a funfair.Mainly i am gonna remember Steve who made me to feel that again.

    Like

     
  12. jvisani (@jvisani1960)

    October 21, 2011 at 5:44 PM

    aatla aak_ra shabdowalo tamaro kadach aa pehlo lekh me vanchyo 6e …tamaro aakrosh samji shakay tevo chhe ..”harsh words are an assault on the unthinking mind ” … Steve Jobs was a great personality ever …no comparision of him ..I have read in your articles (GS) about him and his great achievements .He will be remembered for ever for his inventions and innovative achivements in the field of computer science . May his soul rest in the peace …..

    Like

     
  13. SVD

    October 21, 2011 at 6:33 PM

    Awesome Article…

    btw…

    The world is full of stupid people..:D

    here is one more…

    http://www.dnaindia.com/analysis/column_comment-steve-jobs-wasnt-great-he-wasnt-even-close_1596888

    Like

     
    • SVD

      October 21, 2011 at 6:58 PM

      The thing is…
      Why dont these guys READ, THINK, THINK, UNDERSTAND, “RESEARCH” before writing anything.

      Like

       
  14. Parth Joshi

    October 21, 2011 at 7:55 PM

    Sir pelo fakaroo j vanchyo to ne ……. MAJA PADI GAI
    Mane to Bahhu parichay nahi article kyarek vanchi kadato pan Anna Hajare movement vakhate ( 1st movement vakhate to mummy bimar hata biji vakhate hun time aapi shaku F.B. ne aem hato. ) Aemano je vicharo no vicharo ne blanket ma muki ne anna ni oppose ma raju thay ae rite raju karava no praytn hato ae ma jate joyo sathe aemana amuk ganda anuyayi o ane of-course miss. anuyayi perosnal message ma keva galich ganda che, Joke aemana taraf thi koi gandaki nathi aavi .
    Ha post ane comment delete kari ne javab nahi aapta . Aemana chelao pan delete kari nakhata comment . ke galich message karata ghana to specially BHANU PATEL AND KETAN DESAI to publicly galo lakhata aemani comment ma.Aemane kadach aema potani smartness dekhati hase.
    Like · · See Friendship · about a minute ago ·
    Parth Joshi Jo F.B. ane wordpress ke je pan blog vaparta hoy ae aemanu virtual astitv bandh kari de to kaadach pani vagar ni mazali ni jem tarfade . Aetali potana falatu vicharo mate ni gandi prassidhi hawas che aem at-least mane lage che .
    Albert Einstein valo article joke me vanchyo to samaji gayu ke aamane samajva mate fari aapde primary ma javu pade bhanela ganela manas nu ae kam nai . LOL
    Jobs valo aavo falatu kaksha no article me chalu karyo thodu vanchya pachi puro na karyo.
    Loko to duniya ma ganda hoy aapde vanchiye to aapdo mood bagadelo reh akho divas. Dhilo pocho manas je thodi technology janato hoy ae jo ae blog vanche to tav re aene ae bi without Malaria, typhoid , Dengue .
    about a minute ago · Like
    COPIED FROM MY F.B. POST TO YOU SIR .

    Like

     
  15. Manish

    October 21, 2011 at 9:05 PM

    Excellent, JV!!! This is called ‘So soonar ki, aur ek Loohar ki’ !!!!
    Manish Parmar

    Like

     
  16. Ramesh Purohit

    October 21, 2011 at 9:26 PM

    Hamana j emne GISF na andolan vishe lekh lakhyo chhe! Ane kagarol kare chhe ke public aa andolan ne anna na andolan ni jem kem support karti nathi.
    Aava dafol lekhako kyan thi aavi jay chhe e khabar nathi padti. Aamne koi samajavo ke GISF na karmachario nu andolan emna personal problems mate chhe. jyare anna nu andolan potana mate nahotu … e common good mate hatu. etle anna na andolan ne public samarthan aape. ane public ne GISF na andolan ne samarthan aapvani jaroor nathi.
    aavi sidhi ane saral vaat naa samajata hoy eve dafol shankaro ne einstein shu samajavavano!
    -Ramesh Purohit

    Like

     
  17. Ramesh Purohit

    October 22, 2011 at 3:01 AM

    “પણ કેટલાક લઘુ-મતિ (લઘુ = ઓછું, મતિ = સમજણ ) ગુજ્જુ લેખક્ભાઈઓ પોતાની બુઠ્ઠી કટ્ટરવાદી કટારોમાં એકની એક શૈલીમાં એકના એક નિરીક્ષણ વસુકી ગયેલું ઢોર દૂધને બદલે પોદળા જ આપે એમ લખ્યા કરે છે. ”

    LOL…
    It reminds me of our ‘Gujju Einstein and Neutrino Physicist’s’ pic on his blog !!!

    Like

     
  18. Ashok Patel

    October 22, 2011 at 9:19 AM

    ઘણા વખત થી આ લેખ ની જરૂર હતી, જય ભાઈ.
    પાછી કરૂણતા એ છે કે એક ‘ધાવણા ચાટુકાર’ ની અટક ‘મોદી’ છે !!! એની અટક ‘મોઢવડીયા’ હોત તો હજુ સમજ્યા ! પણ આ તો એની અટકનો જે વટ છે એનોય મલાજો નાં રાખ્યો !
    – અશોક પટેલ

    Like

     
    • Dhwaneet Patel

      October 22, 2011 at 9:26 AM

      Ha ha ha,
      Mast lavya Ashok bhai.
      Have to emne aakhe aakhi website banavi chhe. Pan enu naam imandaari thi rakhyu chhe e manvu pade ho bhai. Enu naam emne fekamfeki news aapyu chhe !!!
      Emna ‘haasya-lekh’ vanchi ne saheje hasya nathi aavtu pan emna vishe jaani ne batrise kothe hasya jhalhale chhe …!
      Dhwanit Patel

      Like

       
      • Nirmish Mehta

        October 22, 2011 at 8:54 PM

        ધ્વનીતભાઈ અને અશોકભાઈ,
        મજા આવી ગયી ! સાચી વાત છે. તમારી વાત સાંભળીને જેટલું હસવું આવ્યું એટલું તો પેલી થર્ડ ક્લાસ ચોપડી (બત્રીસે કોઠે હાસ્ય) અને એમના લેખો વાંચીને કુલ મળીને પણ ના આવી! આવું એ ‘મહાન ભૌતિકશાસ્ત્રી પ્લસ હાસ્યલેખક’ ને કહ્યું, તો મને કહે કે એ પુસ્તક ને તો ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા જ્યોતીન્દ્ર દવે અવોર્ડ મળ્યો છે! (આ સાંભળી ને તો મને બહુ જ હસવું આવ્યું!). મેં એમને THE KING ‘s SPEECH ની સ્ટાઈલમાં ચોપડાવી દીધું – WELL, THAT MAKES IT OFFICIAL THEN !
        નિર્મિશ મહેતા

        Like

         
  19. નિરીક્ષક

    October 22, 2011 at 4:59 PM

    અરે જયભાઈ! આમ આખી પોસ્ટમાં ”અમુક”ની જગ્યાએ સ્પષ્ટ શબ્દોમાં ”ઉર્વીશ કોઠારી” લખ્યું હોત તો કઈ વાંધો ન આવત. કેમકે ઉર્વીશભાઈ તો કહે છે કે ”બીલો ધ બેલ્ટ” પ્રહાર તેમને પસંદ નથી. આમ તો મહાભારતના કર્ણ-અર્જુન ની જેમ ગુજરાતી કોલમજગતમાં ચાલતી આ લડાઈ અંતે તો કોલમ લેખનને જ ફાયદાકારક છે. આશા છે કે ઉર્વીશભાઈ તરફ થી પણ ઈટ નો જવાબ પથ્થરથી મળશે.

    Like

     
    • jay vasavada JV

      October 23, 2011 at 4:38 AM

      કારણ કે આ માત્ર એક નહિ એકસાથે ૩-૪ વ્યક્તિઓને ધ્યાનમાં રાખી લખાયેલું છે. નામ લઈને કોઈને મફત પબ્લિસિટી આપવાનો મારો કોઈ ઈરાદો નહોતો. વિશ્લેષણ અહીં પર્સનનું નહિ, પરફોર્મન્સનું છે. બાકી કોઈના ઉપર વગર કારણે કશોય પ્રહાર કરવા જેટલો સમય વેડફવા માટે મારી પાસે નથી – પણ મારાં તરફ કોઈ ઈંટ ઉછાળે તો તમરાં બોલી જાય એવો વળતો પથ્થર રમકાવી દેવાનો મારો સ્વભાવ છે. આ એવા જ વળતા અણીયાળા પથ્થરો છે- ઈંટો તો અગાઉ ફેંકાઈ ચુકી છે. ને સ્ટીવ જોબ્સ જેવા વ્યક્તિત્વોનો હું જેન્યુઈન ચાહક છું. ગ્લોબલ સ્ટીવના વખાણ કરવામાં જેમને માપતોલ સુઝે ને પોતાના લોકલ વહાલેશ્રીઓની ભાટાઈમાં જે રીતસર જાહેરમાં વારંવાર આળોટી પડે એમણે મારાં જેવા સફરજનપ્રેમીના આકરા અભિપ્રાયો ખમી ખાવાની તૈયારી રાખવી જોઈએ.

      Like

       
      • Nirmish Mehta

        October 23, 2011 at 4:55 AM

        JV,
        Sahi bola bhidoo. Teri baat me dam hai …! Sab ki fatt gayi teri ek aavaaz se.
        Nirmish

        Like

         
      • Nikunj Gevariya

        December 14, 2011 at 12:09 AM

        જય ભાઇ,
        તેઓ માટે સાત્વિક રીતે આમ કહી શકાય:

        નાના “અમથા” એ ટીપાં શું જાણે ? આ ભાષણ (લખાણ) શું કરવાની (લખવાની) ચીજ છે ?
        આકાશે ચાંદો છે, ચાંદામાં પૂનમ ને પૂનમના પાયામાં બીજ છે
        “વિષ” યમાં એવો તો “ફાંફે” ચડે ને તોય તંતુને “આમ(ફાવે)તેમ” જોડે.
        માઈક મળે તો કોઈ છોડે ?

        – કૃષ્ણ દવે

        Like

         
    • Rajiv Desai

      October 23, 2011 at 4:53 AM

      Nirikshak (-bhai!),
      If you call this ‘below the belt’, have you ever read Urvish Kothari’s article?! He always writes about Jay Vasavada ‘below the belt’!!!

      Urvish Kothari doesn’t know anything about Science and he still wants to write about Einstein and neutrino physics! Urvish Kothari’s own articles are the attacks on his own self !!!

      Nobody has doubt that Urvish Kothari will write something in ‘response’. But ‘int no jawab paththar thi’ ? Ha ha. Don’t you remember how badly Urvish Kothari, Tista Setalwad and their ‘Chatookaro’ lost against Dr. Gunwant Shah recently! Urvish Kothari got more exposed for his pro-terrorism thoughts. So if Urvish Kothari responds to anything, it will be of benefit of the Gujaratis. More and more people will know about his article about Einstein and neutrinos, and how he writes anything without doing any research at all. People will also read his Steve Jobs’ besna related article and will know how bad he is as a ‘hasya-lekhak’. People will also try to find out how he won the Gujarati Sahitya Parishad’s Hasya-lekhak award, and hence people will find out about his relations with the Academy members. In short, I will be happy if he responds to it because he will just get more exposed!

      Rajiv

      Like

       
    • Chirantan Vyas

      October 25, 2011 at 4:09 AM

      @Nirixak,
      There is no other way that Urvish Kothari can have any fame in Gujarat. So, he is taking Digvijay Singh’s way – sell the negativity, and throw mud to a respected and famous writer! He failed to get fame in the Gunwant Shah case. And people recognized Urvish Kothari’s intentions. This time he has been trying his luck with JV for some time.
      But he has always got the wrong person… Every time it boomrangs to himself. Except that this time the intensity will be much higher.
      Chirantan Vyas

      Like

       
    • Vatsal

      October 25, 2011 at 4:37 AM

      જયારે ભેંસ નદી ઓળંગતી હોય ત્યારે ઘણાને પણ ભેંસની પૂંછડી પકડીને સામે કાંઠે પહોચવું હોય છે. પણ જયારે ભેંસ થોડું પણ હાલે, તો એને તો કઈ ના થાય કારણ કે એને તો તરતા આવડે છે. પણ પેલો પૂંછડી પકડનાર ક્યાંય ડૂબી જાય. સમજ્યા નિરીક્ષકભાઈ ?

      Like

       
      • નિરીક્ષક

        October 27, 2011 at 1:04 AM

        ભેસ ને નદી ઓરંગવી હોય તો હાલવું તો પડે જ ને? સોરી, ઉદાહરણ એટલું ટેરિફિક છે કે મારા જેવા લઘુ+મતી ને હજુ સમજાયું નથી.

        Like

         
        • Vatsal

          October 27, 2011 at 9:34 AM

          નીરીક્ષક્ભાઈ,
          આ તો મેં ભેંસ આગળ ભાગવત કરી !
          વત્સલ

          Like

           
          • નિરીક્ષક

            October 27, 2011 at 9:48 AM

            કે પછી ભેશે જ ભાગવત કરી…

            Like

             
            • Chirayu

              October 27, 2011 at 10:12 AM

              Hmmm… Nirikshak needs an explanation of such a simple thing – Urvish Kothari wants to be famous by ‘throwing bricks’ towards famous authors like Jay, but whenever Jay wants he can easily cut Urvish Kothari and his ‘Chatukaars’ in a second !
              Just curious. Are you Urvish Kothari’s fan and/or representative here, Nirikshak?

              – Chirayu

              Like

               
            • Vatsal

              October 27, 2011 at 6:43 PM

              હવે નિરીક્ષકને વાંચતા પણ શીખવાડવું પડશે?
              વત્સલ

              Like

               
        • Rajesh Vyas

          October 27, 2011 at 9:56 AM

          હા હા, vatsal. જોરદાર જવાબ આપ્યો. લાગે છે નિરીક્ષકને ઉર્વીશ કોઠારી ટાઈપના મીઠાઈ-વાળા અને/અથવા સ્ટીવ જોબ્સના બેસણા વાળા ‘હાસ્ય-લેખો’ જ સમજમાં આવે છે. કોઈ સારા હાસ્ય-લેખકના લેખ વાંચવા માટે તો એમને સાથે ગાઈડ જ રાખવી પડે!

          Like

           
          • abhishek

            October 28, 2011 at 1:15 PM

            jordar javab to ‘nirikshak’ nao lage che.”bhese j bhagvat kari”

            Like

             
            • jay vasavada JV

              October 28, 2011 at 1:41 PM

              ‘નિરીક્ષક’ અને આ એના ત્રાહિત વ્યક્તિ તરીકે વખાણ કરતો અભિપ્રાય આપનારા ‘અભિષેક’ બંને કોમેન્ટ્સ એક જ આઈ.ડી. પરથી થઇ છે. dashrath.makwana7@gmail.com. આ જ આઈ.ડી . પરથી આ મિત્ર ‘દશરથ’ના નામે ‘જાગો સોનેવાલો’ પોસ્ટ પર કેટલાક મિત્રો સાથે અસંબધ્ધ ચર્ચા કરી ચૂક્યા છે. કહેવાતા સત્યવાદીઓ પોતે જ કેટલા જૂઠા હોય છે , એનું આ તાદ્રશ ઉદાહરણ એમણે સામે ચાલીને પૂરું પડ્યું છે. એમનો પ્રોફાઈલ ફેક હોવાની શંકાને લીધે જ મેં એમણે ફોન કરવાનું જાહેર આમંત્રણ આપ્યું હતું, જેમનો સ્વીકાર પણ કરેલો નથી. ભિન્ન મતના સ્વાગતની મારી નીતિરીતિ ને કારણે આ કોમેન્ટ્સ એપ્રુવ થઇ. અન્ય બ્લોગ પર તો ડીલીટ થઇ ચુકી હોત.

              Like

               
              • એક વાંચક

                October 28, 2011 at 4:04 PM

                જયભાઈ, મે કોઈની પ્રશંસા ન હતી કરી ફક્ત તમારો અભિપ્રાય પૂછ્યો હતો,તો પછી ચિરંતન વ્યાસ ,ચિરાયું દેસાઈ અને વત્સલે આ બાબત આટલી ગંભીરતા થી લેવાની જરૂર ન હતી.બીજા નામે કોમેન્ટ એટલા માટે કરી કે મને એવું લાગે છે કે આ ત્રણે વ્યક્તિઓં પણ એકજ છે. અસંબદ્ધ ચર્ચા મે શરુ કરી હતી કે વત્સલે એ પહેલા જોઈ લેજો.અને દરેક વાતમાં ઉર્વીશને ઘસેડતા ચિરંતન વ્યાસની કોમેન્ટો વિષે કઈ કહેશો નહિ?.નામ માં શું છે? તમારા નામે એકાઉન્ટ બનાવી તમારા નામે કોમેન્ટ કરવું પણ શક્ય છે.હા,તમે એને ડીલીટ કરી શકો છો.હું કોઈ પણ નામે લખું,હું ફક્ત હું જાણવા માગું છું તે જ પુછુ છું.અને આ જવાબ ની અપેક્ષા પણ ફક્ત તમારી પાસે જ છે.તમારા ચાટુમલો પાસે નહિ.હા કોમેન્ટ ડીલીટ મારવા ઇચ્ચતા હોય તો કોઈ વાંધો નહિ કેમકે આ કોમેન્ટ પણ હું બીજા નામે જ કરું છું.

                Like

                 
                • jay vasavada JV

                  October 28, 2011 at 7:23 PM

                  ભાઈ શ્રી બહુરૂપી,

                  જે મૂળ વાત હોઈ એને ચાતરી જઈ ભળતા -સળતા મુદ્દાઓ ઉભા કર્યા કરવાની તમારી કુટેવ તમે સુપેરે બતાવી ચૂક્યા છો. અને આ જવાબ તો ‘મિયાં પડ્યાને ટંગડી ઉંચી’ જેવો વાહિયાત છે. તમારી કે કોઈની ચર્ચા પર મારી કોમેન્ટ નથી જ નથી.. લોકો મારાં વિષે જે લખે એ ય હું તો એપ્રુવ કરું છું, તો બીજા વિષે લખે એ ય કરું છું. સિવાય કે ગાળાગાળી. પણ હું કઈ આંધળાની માફક કોમેન્ટ્સ એપ્રુવ નથી કરતો. બધી વાંચી જાઉં છું. અને જેન્યુઈન કુતુહલ તથા રાજકારણી જેવા મલિન ઈરાદા વચ્ચેનો ભેદ સમજી ના શકું એવો ભોટ નથી. ઘણી વખત ચર્ચામાં માણસ એન્ટ્રી લે ત્યાં જ બોલ ટપ્પો પડીને કઈ દિશામાં જશે , એ કુશળ બેટ્સમેન પારખી લે એના શબ્દો પાછળનું છળ મને આગોતરું દેખાઈ જાય છે.

                  ૧. તમે મારો અભિપ્રાય પૂછ્યો, ત્યારે તમને અને જાણી જોઈને ખોટું ગુજરાતી ટાઈપ કરતા એક વાચકમિત્રને મેં જવાબ આપ્યો જ છે કે મારાં ઈમેઈલ પર તમારો ફોન નંબર મોકલાવો, હું તમને ફોન કરી તમારા સવાલોના જવાબ આપી દઈશ. ઘણા વાચકો મને ફોન કરે છે, અને અનુકુળતાએ મારો અભિપ્રાય આપું ય છું. તમને મારાં અભિપ્રાયમાં નહિ જાહેર મંચ પરના દેખાડામાં રસ હતો, એટલે જ આવી વાત લખેલી. હજુ ય તમને એમાં જ રસ છે. જેને જાણવું નથી, પણ જણાવવું છે- એમને અભિપ્રાયો આપતા ફરવાની મારી પાસે ફુરસદ નથી.

                  ૨. તમે મનફાવે એમ નામ બદલાવી દશરથમાંથી માયાવી રાવણ થયા કરો , અને કોઈ પકડે તો ચોરી પે સીનાજોરી કરો, અને પાછા મૂલ્યો અને નીતિમતા અને સત્યની દુહાઈઓ આપો – એવી ફાલતુ હરકતોને તમે લોકશાહી માનતા હશો. એ છેતરપિંડી છે. તમે માત્ર અલગ અલગ નામે કોમેન્ટ નથી કરી, એક નામે થયેલી કોમેન્ટ બીજું નામ ધારણ કરીને દલા તરવાડીની જેમ વખાણી છે! એવી છાપ ઉભી કરવા કે તમારા સમર્થનમાં બીજા ય છે. આ રીતસરનું જૂઠાણું જ છે , ને ચોર કિ દાઢીમેં તિનકાની માફક ઝડપાઈ ગયા પછીની બાકીની હોશિયારી છે. વિચારભેદનો મુદ્દો નથી. ખોટા આચરણની લુચ્ચાઈથી કોઈની બ્રીફ પકડી બીજાને લેવાદેવા વિના ઘસડી લાવવા માટેની પોલિટિકલ ગેમમાં રંગે હાથ ઝડપાઈ ગયા. એમ માની ને કે મારું ધ્યાન જ નહિ હોય.

                  ૩. મારી ભાષા આકરી લગે, તો આત્મનિરીક્ષણ કરજો. એ માત્ર તમારા કહેવાતા વિવેક પાછળ છુપાયેલ અસલી ચહેરા અને એજેન્ડાનું પ્રતિબિંબ જ છે. મને એમાં કાશી ય નવાઈ નથી લગતી. બહાર સિધ્ધાંત અને મૂલ્ય અને સચ્ચાઈની છાપ ઉપસાવી, આચરણમાં સાવ પોલાં ડાબેરી મિજાજના બનાવટી બૌદ્ધિકોની રગેરગથી હું પરિચિત છું. એટલે આ તો બહુ પ્રેડીક્ટેબલ બોદાપણું છે. વાચક તરીકે સવાલ પૂછ્યા હોત તો જવાબ અવશ્ય મળ્યાં હોત. એવું નથી કર્યું તો ય આ મળે જ છે. પણ તમને તો આ ચર્ચા લંબાય એમાં ય મજા પડશે. એ જ તમારે જોઈએ છે- એ હું જાણું છું. પણ આ ચર્ચા જ નથી. સ્કેનીંગ રિપોર્ટ છે. આગળ તમારી પાસે નવરાશ હશે, મારી પાસે ખોટા લોકોને જવાબ આપવા માટે નથી.

                  મારી વાતને વધુ એક વખત સાચી ઠેરવવા પુરતો આભાર. નૂતન વર્ષાભિનંદન.

                  Like

                   
                  • દશરથ,નિરક્ષક,અભિષેક અને એક વાંચક

                    October 29, 2011 at 7:40 PM

                    જયભાઈ, હું તમારા જેટલો બુદ્ધિશાળી નથી એ તો કબૂલું જ છું.તમારા મોટાભાગના લેખો વખાણને લાયકપણ હોય છે(આ તમને સારું લગાડવા નથી લખ્યું).પણ સવાલ ત્યારે થાય છે જ્યારે તમે પોલીટીકલ સ્ટેન્ડ લો છો.આ મુદ્દાઓના મારે જવાબ નથી જોઈતા પણ જો કોઈ વાર ઈચ્છા થાય(અને નવરાશ હોય તો વિચારજો)
                    ૧.પહેલી વાત કે બનાવટી બૌદ્ધિકો(વિદેશમાં થી આવતી ગ્રાન્ટ પર નિભતા) અને રાજસત્તાના ખોળામાં બેસીને કિલકિલાટ કરતા કહેવાતા ટ્રાન્સપેરન્સ લોકો વચ્ચે કઈ ખાસ ફરક નથી. એક વિદેશી લુટારાના ખોળામાં બેસે છે જયારે બીજા દેસી લુટારાના ખોળામાં બેસે છે.
                    ૨.ગુજરાત અને તેની પ્રજાના ગૌરવની આડમાં તમે કોમી રમખાણો મુદ્દે કોને જસ્ટીફાઈ કર્યા છે તે એક ઓપન્ સીક્રેટ છે.મારી સિદ્ધાંત ચોરી શું આના કરતા મોટી છે?
                    ૩.જુના જમાનામાં રાજદરબારમાં રાજા લોકો તેમની સ્વ-પ્રશંસા માટે ભાટ-ચારણ રાખતા હતા.આજે કેટલાક લોકશાહીના રાજાઓંને આ શોખ છે.આ રાજાઓં ની ઇનામ-અકરામ ની આશા એ ભાટાઈ કરતા અને અંગ્રેજી પત્રકારોને ભાંડતા લોકોને શું સિદ્ધાંતની ની દુહાઈ દેવાનો હક છે?
                    ૪. ભિન્ન મતના સ્વાગતની નીતિરીતી ત્યાં સુધી જ આવકાર્ય હોય છે જયાસુધી કોઈ ભિન્ન મતનો સામનો ન્ થાય.
                    ૫.અસંબદ્ધ દલીલો તો દરેકને પોતાના સામાવાળાની લાગતી જ હોય છે.તમને મારી અને મને તમારી.
                    ૬. ચોરીનો પ્રશ્નછે તો એટલું તો જણાવી શ જ કે તમે બ્લોગ ઓપરેટ કરો છો એટલે તમને આ કોમેન્ટ એક જ આઈ.ડી પરથી થઈ છે એટલું તો ખબર પડી જ જશે(કોમેન્ટની બાજુમાં આવતું ચિત્ર જોઈને પણ ખર્બર પડી જાય)એ તો હું જાણું જ છું(એક બ્લોગ ચલાવવાનો અનુભવ મેં પણ લીધેલોં જ છે.એટલે મહેરબાની કરી એવું ન સમજતા કે હું અજાણતા પકડાઈ ગયો છું). પણ દરેક વાર એક સાથે ચર્ચામાં ઉતરતા ચિરંતન વ્યાસ અને ચિરાયું દેસાઈ એક જ માણસ છે કે એક સાથે બેસીને એકબીજાની કોમેન્ટોને સમર્થન આપે છે કે કેમ એ જાણવાજ કર્યું હતું. બીજાનામે કરેલી કોમેન્ટ વાંચશો તો પણ ખબર પડી જશે કે મે કઈ ખાસ લખ્યું ન હતું. જો એજ નામેં મેં તમારા સમર્થનમાં કોમેન્ટ કરી હોત તો તમે ઈમેઈલ આઈડી આ રીતે ખુલ્લું પાડ્યું હોત કે કેમ એ સવાલ છે. તમારે ત્યાં થતી કોમેન્ટોમાં ઘણી નામ વિહોણી કોમેન્ટો પણ થાય છે કે પછી’ એક ગુજરાતી’ ‘ જેવા નામે પણ કોમેન્ટો પણ થાય છે.એ લોકોને તો તમે કદિ નામ જાહેર કરવાની નીતિમતા અને સિદ્ધાંતોની દુહાઈ આપતા નથી. કેમ એ તમારા હા માં હા કરે છે એટલે? બ્લોગ પર કોમેન્ટો તો ‘એનોનીમસ’ના નામે પણ થાય છે.એમાં નામ જાહેર કરાવવાની આટલી તાલાવેલી શા માટે? અને તમેતો કેન્દ્રનું ૨ જી સ્કેમ કે ગુજરાતનું જમીન કૌભાંડ ખુલ્લું પાડ્યું હોય એટલા ઉત્સાહી થઈ ગયા.
                    ૭.ભળતા-સળતા મુદ્દાનો આક્ષેપ તો તમારા પર પણ થઈ શકે છે જયારે કોઈ એક વ્યક્તિ પ્રત્યેની નિષ્ઠાને દેશ પ્રેમ કે ગુજરાતપ્રેમ કહી દેવાય છે. અને ગુજરાતના ગૌરવની આડમાં કોમી તોફાનોને જસ્ટીફાઈ કરાય છે કાંકરીયાની પ્રવેશફી થી માડીને કોઈ એક પક્ષના ચુંટણી સ્લોગન સુધી ભળતા સળતા મુદ્દાઓ દેખાઈ જ આવે છે.
                    ૮.વાત કરવાના પડકાર વિષે તો એટલુંજ કહીશ કે તમારી વાચાળતા થી સામુંવાળા પર છવાઇ જવાની તમારી આવડત ખુબ જાણીતી છે.હા,કોઈ વાર પ્રત્યક્ષ મુલાકાતની તક મળશે તો જરૂર થી ચર્ચા કરીશ.
                    કોઈને અણીયારા પથ્થરોથી તમરા બોલાઇ જાય એવા જવાબો આપવાની તમારી આદત માટે એટલું કહીશ કે મને કવીશ્વર દલપતરામની એક કવિતા યાદ આવે છે જેમાં બધાની ખામી બતાવતા ઉંટને શિયાળ કહે છે કે ” અન્યો નું તો એક વાંકુ આપના તો અઢાર છે” લાગે છે કે આવુ કહેનાર શિયાળ તમને મળ્યું નથી.
                    કોઈના ધાવણા ચાટુકારોની સામે તમારા થોડા મોટા થઈ ગયેલા ચાટુકારોને પણ જરૂર થી સરખાવજો.કે જેમને તમારા વતી જવાબો આપવાની આદત પડી ગઈ છે.આ ચાટુકારો પાછા કોઈના કટ્ટર દ્વેષી પણ હોય છે.અને કોઈ કારણ સર જે તેમને યાદ પણ નહિ કરતા હોય એવા લોકોને વારંવાર ઘસેડી લાવે છે.
                    તમારા આ બ્લોગનો જાહેર મંચ તરીકે ઉપયોગ કરવા દેવા બદલ હું તમારો ખરા દિલ થી આભાર માનું છું(આમાં બોદાપનું ન શોધવા વિનંતી)
                    અને નવા વર્ષે જયભાઈ કોઈ એક વ્યક્તિના પ્રભાવમાં થી બહાર નીકળી,તેમના પર ભગવા રંગને હાવી થતો અટકાવે અને પ્લેનેટ જે.વી ને પ્લેનેટ બી.જે.પી થતું અટકાવે એવી હાર્દિક શુભકામનાઓં. અને એમના સમર્થકો પ્રત્યે મને આશા છે કે તેઓને હજુ પણ કૈક કહેવાપનુ હશે જ.
                    જયભાઈના શબ્દોમાં જ ”court is adjourned” અને ”ઓવર એન્ડ આઉટ ”

                    Like

                     
                    • jay vasavada JV

                      October 29, 2011 at 8:01 PM

                      પ્રેડિકટેબલ પ્રલાપ =))

                      Like

                       
                    • jay vasavada JV

                      October 29, 2011 at 8:58 PM

                      એક ચોખવટ અન્ય રીડરબિરાદરો માટે.. કોમેન્ટની બાજુમાં આવતું ચિત્ર રેન્ડમ હોય છે. અને આમ પણ જાણી જોઈને કોમેન્ટ બે નામે કરવાવાળી વાતમાં ચિરંતન-ચિરાયું ક્યાંય આવતા નથી. તમારો ખુદનો બરડો પંપાળવાની કુચેષ્ટા આવે છે. અને ભાઈ બહુરૂપી પોતે જ પોતાની વાતમાંથી ફરતા જાય છે. એમની બેનામી કોમેન્ટથી બીજાઓનું બેનામીપણું સિદ્ધ થાય એવી કોઈ ફોર્મ્યુલા જ નથી. એમની મજકુર કોમેન્ટ પણ એ પ્રકારની નથી. ને એવી શંકા હોય તો મારું સંપર્કસૂત્ર ખુલ્લું જ છે. એ મને પૂછી શક્યાં હોત. કે જાહેરમાં વ્યક્ત પણ કરી શક્ય હોત. આ તો મેં અગાઉ કહ્યું એમ પકડાયા પછી વકીલની માફક સુઝેલી દલીલ છે. એનોનીમસ કોમેન્ટ અને બહુરૂપીની મુર્ખાઈભરેલી લુચ્ચાઈ વચ્ચે પાયાનો ભેદ છે. બાકી પકડ્યા પછી વાહિયાત બચાવ અને પાયાવિહોણા પ્રતિઆક્ષેપો એ જ ગુનાની પરોક્ષ કબુલાતનો જુગ્જુનો માનવસ્વભાવ છે. એમનો લાંબોલચ જવાબ મારું શરૂઆતી તારણ સાચું હતું એ જ ઠેરવે છે, જે મેં ઉપર લખેલું – કે જેન્યુઈન કુતુહલથી મારાં એક વાચક તરીકે એમને મારો અભિપ્રાય નહિ, પણ જાહેર દેખાડો જ જોઈતો હતો. હું જે કઈ લખું છું, એ મારાં નામ-સરનામાં જોગ હોય છે. ગુમનામ નહિ. જેમનામાં સાચી ઓળખ આપવાની ત્રેવડ નથી, એવા તમાશાભૂખ્યા રાજકારણી કાયરોના તમરા બોલાવવા માટે ય સમય વેડફવો મને પોસાય તેમ નથી. 🙂 અગાઉ કહ્યું એમ આ દંભી જમાત જે રીતે સામે ચાલીને એક્સપોઝ થાય છે, એ ગમ્મત પૂરતી છે 😉 અને અન્ય મૂળ વાત સાથે કશો સંબંધ ના હોય એવા એમના ફાલતું સવાલોના વિગતે જવાબ સોશ્યલ નેટવર્કિંગ પ્લેટફોર્મ્સ પરથી હું અગાઉ જાહેરમાં આપી જ ચુક્યો છું. અસ્તુ.

                      Like

                       
  20. ek gujarati

    October 22, 2011 at 6:39 PM

    best from steve jobs which is easiest for audiance to understand !!!

    this joke was part of chat show where steve jobs and Bill gates both are discussing their early days and he was describing the scenario when he return back as i CEO to Apple in year 2000

    Like

     
  21. ek gujarati

    October 22, 2011 at 7:40 PM

    પ્રભુ !!

    સોમ થી રવિ સુધી આવતી પૂર્તિ માં વાંચવાલાયક લેખો કેટલા ? સાથ દિવસ ની પૂર્તિ ભેગી કરી ને વાંચો તો પણ પુરા સાત લેખ ના મળે જે વાંચી ને કંઈક આનંદ ની લાગણી થાય 😦

    દુકાળ છે , આપણે ત્યાં સર્જનતા માં મૌલિકતા નો દુકાળ છે. છાપા માં આવતા મહત્તમ લેખો માં ધડ માથા વચ્ચે નો સંબંધ જ નથી મળતો !! દૈનિક સમાચાર તો ચાલો સમજ્યા કે માહિતીખાતા દ્વારા માથે મરાય એટલે એમાં મૌલિકતા માટે બહુ અવકાશ ના હોય પણ પ્રભુ વાર્તા , હાસ્ય લેખો કે પછી current Affairs ના નામે લખાતી supplements માં માહિતીકે મનોરંજન કંઈક તો રસપ્રદ હોવું જોઈ ને !!

    આ મૌલિકતા ના દુકાળ માં પણ થોડા અંશે રમુજ કરાવતો video

    Like

     
    • Envy

      January 3, 2012 at 3:58 PM

      roflolz

      Like

       
  22. Nirmish Mehta

    October 22, 2011 at 11:23 PM

    Superb JV Sir!
    Jor kaa jhataka dhire se lagega!
    Nirmish

    Like

     
  23. Sarthak Patel

    October 23, 2011 at 1:04 AM

    અશોકભાઈ and ધ્વનીતભાઈ,
    મજા આવી ગયી ! સાચી વાત છે. તમારી વાત સાંભળીને જેટલું હસવું આવ્યું એટલું તો પેલી થર્ડ ક્લાસ ચોપડી (બત્રીસે કોઠે હાસ્ય) અને એમના લેખો વાંચીને કુલ મળીને પણ ના આવી! આવું એ ‘મહાન ભૌતિકશાસ્ત્રી પ્લસ હાસ્યલેખક’ ને કહ્યું, તો મને કહે કે એ પુસ્તક ને તો ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા જ્યોતીન્દ્ર દવે અવોર્ડ મળ્યો છે! (આ સાંભળી ને તો મને બહુ જ હસવું આવ્યું!). મેં એમને THE KING ‘s SPEECH ની સ્ટાઈલમાં ચોપડાવી દીધું – WELL, THAT MAKES IT OFFICIAL THEN !

    –Sarthak Patel

    Like

     
  24. Himanshu Muliyana

    October 23, 2011 at 5:58 PM

    Finally I managed to read that so called ‘funny’ article which wasn’t funny from any angle and the guy calls himself a humorist! ખરેખર ધન કેવાય એમ ના વાચકો ને :p

    Like

     
    • Navin Panchal

      October 23, 2011 at 9:18 PM

      Himanshubhai,
      Aava vaahiyat ‘hasya-lekho’ thi bharpoor emna pustak ne pachhu Gujarati Sahitya Parishad e Jyotindra Dave Award aapyo!!! Arjun Rampaal ne National Award malyo ena thi ya moto aanchko Gujarati vaachako ne lagyo hato! Jo ke jemne aa ‘Einstein’ ni Gujarati Sahitya Parishad na hoddedaro ni makhan-polish (stage upar!) karta joya chhe emne saheje navai nahoti lagi aa award jaher thayo tyare ke have pachhi koi award jaher thashe eni pan! Pan ena pachhi sahitya parishad na kachara jeva lekhako-cum-raajkaranio-cum-hoddedaro kaklaat kare ke loko ne gujarati sahitya pratye ras ochho thayi gayo chhe tyare sauthi vadhu hasya nishpann thay chhe!

      Like

       
      • Dushayant Pandya

        October 23, 2011 at 9:54 PM

        Mr Navin,
        I second that… I have also seen this so-called writer (well, ‘award-winner writer’ !) has been doing ‘butter-polish’ to the trusties of the Gujarati Sahitya Parishad for long. I am a life time member (unfortunately!) of the Parishad and I have been attending their functions for many years. I have seen this guy doing almost shoe-polish to the trusties on the stage, e.g., of Niranjan Bhagat, Raghuvir Chaudhari and Shrenik Sheth etc. First of all, I don’t know why these guys are trusties of Gujarati Sahitya Parishad in the place. On top of it, people like the ‘award-winner hasya-lekhak’ are awarded just because of their ‘khushamat-khori’. Where will these things and these people take the Gujarati literature to?!
        Now only hope if on the genuinely original and good writers like Jay Vasavada and Kinner Acharya etc. who can still keep the readers interested in Gujarati articles and books.
        Dushyant Pandya

        Like

         
        • Chirantan Vyas

          October 25, 2011 at 4:11 AM

          There are three types of writers in Gujarat these days: Very good writers (like JV and Kinner Aacharya), Good writers, and those who get awards from the Gujarati Saahitya Parishad!

          Chirantan Vyas

          Like

           
  25. sangita

    October 24, 2011 at 7:27 PM

    i have always noticed one thing tame hamesha tamari liti moti karo chho and your writing and transparency r so effective that u don’t need any reaction or any responce to any bakwaas’ because u hav proved yourself.

    Like

     
  26. Vaidehi

    October 25, 2011 at 9:41 AM

    ઉર્વીશ કોઠારી જેવા લેખકોને ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી સંસ્થા એવોર્ડ આપી દે છે એ આજે જ જાણ્યું. તે પણ સાવ વાહિયાત પુસ્તકને.! પણ જ્યારથી આ સંસ્થા રઘુવીર ચૌધરી જેવા લોકો ના હાથમાં આવી ગયી ત્યારથી આવું બધું થવાનું હતું તે નક્કી જ હતું. ગુજરાતી સાહિત્યના કરમ ફૂટેલા છે કે એને ટકાવવા માટે બનેલી સંસ્થાનું પોતાનું જ સ્તર આટલું ઉતારી ગયું છે.
    જો પરિષદ ના હોદ્દેદારોને થોડી પણ શરમ બાકી હોય તો આવા વાહિયાત પુસ્તકોને મળેલા બધા અવોર્ડ પાછા લઇ લેવા જોઈએ.

    Like

     
  27. sanket

    October 25, 2011 at 7:40 PM

    હા સાચી વાત છે. દરેક વાતમાં “ગુજ્જુ” લગાવીને લખેલા હાસ્યલેખ મેં જોયા છે. (વાંચ્યા નથી.) બાકી એવોર્ડ-બેવોર્ડ તો ઠીક ભાઈ. નોબેલ કમીટીમાં ય ઘણીવાર ગપગોળા ચાલતા હોય છે. આ તો ગુજરાતી સાહિત્ય પરિષદ છે. એમાં ય કદાચ “તુ મને ખંજવાળ-હું તને” એવું ચાલતું હશે. ઉર્વીશભાઈના હાસ્યલેખો અમુક મેં વાંચ્યા છે. અમુક સારા હોય છે. પણ સુપર્બ કે જોરદાર કેટેગરીમાં હું એને મુકતો નથી. અને બહુ વાંચ્યા ય નથી એટલે જ. પણ એમના બ્લોગમાં વધુને વધુ હાસ્યલેખો પણ ન.મો. ઉપર જ હશે. હાસ્યલેખો નહિ, તો લેખો તો સૌથી વધુ ન.મો. પર છે જ. એ તો મેં જોયું છે એમના બ્લોગ પર કેટેગરી લિસ્ટમાં.

    Like

     
  28. sanket

    October 25, 2011 at 7:41 PM

    હા સાચી વાત છે. દરેક વાતમાં “ગુજ્જુ” લગાવીને લખેલા હાસ્યલેખ મેં જોયા છે. (વાંચ્યા નથી.) વાંચવાનું મન થતું નથી એ કોલમ. ઉર્વીશભાઈના હાસ્યલેખો અમુક મેં વાંચ્યા છે. અમુક સારા હોય છે. પણ સુપર્બ કે જોરદાર કેટેગરીમાં હું એને મુકતો નથી. અને બહુ વાંચ્યા ય નથી એટલે જ. પણ એમના બ્લોગમાં વધુને વધુ હાસ્યલેખો પણ ન.મો. ઉપર જ હશે. હાસ્યલેખો નહિ, તો લેખો તો સૌથી વધુ ન.મો. પર છે જ. એ તો મેં જોયું છે એમના બ્લોગ પર કેટેગરી લિસ્ટમાં. બાકી એવોર્ડ-બેવોર્ડ તો ઠીક ભાઈ. નોબેલ કમીટીમાં અને ઓસ્કારમાં ય ઘણીવાર લાગવગો ચાલતી હોય છે. આ તો ગુજરાતી સાહિત્ય પરિષદ છે. એમાં ય કદાચ “તુ મને ખંજવાળ-હું તને” એવું ચાલતું હશે.

    Like

     
    • Ramesh Purohit

      October 27, 2011 at 10:18 AM

      Aa vakhate to hadd kari naakhi. Mithai vaalo so-called hasya lekh to mara kam-nasibe lekhak nu naam joya vina vanchyo. Ane hu to vaanchi ne hebak khai gayo. keva keva loko lekhak tarike kevi rite ghusi gaya chhe e j khabar nathi padati. Koi emne kahe ke emno article third class hato to ene hu emne aapelu compliment ganish !!!

      Like

       
    • Dushayant Pandya

      October 28, 2011 at 4:15 AM

      Sanketbhai,
      Of course, there can be problems in any award committee. However, in the Gujarati Sahitya Parishad’s case, the problem is that it is our own tax-payers’ money is involved. If the Parishad is doing good work to promote Gujarati literature in Gujarat and outside, and encouraging good writers, then I am more than happy even to pay more tax for it. But on the contrary, Gujarati Sahitya Parishad and its committee members give awards to these kinds of below average writers. Indirectly (and in many other cases, directly) the Parishad is responsible for demoting the current status of the Gujarati literature. If Urvish Kothari kind of writers get awards for being the ‘best hasya-lekhak’ of the year by the Gujarati Sahitya Parishad, then Gujarati literature is destined to sink …
      There were and are writers like Chandrakant Baxi who kicked off the Gujarati Sahitya Parishad’s awards, but now we have Urvish Kothari types who even do shoe-polish to the Parishad’s trusties.
      Dushyant Pandya

      Like

       
  29. Rajiv Desai

    October 28, 2011 at 6:12 AM

    સંકેતભાઈ,
    તમારી વાત ૧૦૦% સાચી. નોબેલ અને ઓસ્કાર માં પણ થોડે-ઘણે અંશે લોબિંગ ચાલતું હશે. પણ એમાં ગ્રાફીન (graphene) વાળા સંશોધકોને પહેલા આપે કે દૂરના સુપરનોવા (distant supernovae) માટે, બંનેને નોબેલ પ્રાઈઝ મળવાની લાયકાતનો કોઈને પ્રશ્ન નથી હોતો. જયારે અહિયાં તો આવા થર્ડ ક્લાસ લેખકને એવીજ થર્ડ ક્લાસ હ્યુમર માટે અવોર્ડ કેમ મળ્યો એ જ નહિ, આવી ચોપડી છાપવાની જુર્રત પબ્લીશર ભાઈએ કેવી રીતે કરી દીધી એ મૂળ પ્રશ્ન છે! અને એય દુશ્યન્તભાઈના જણાવ્યા મુજબ આપણા પૈસાથી ?!

    Like

     
  30. Rajiv Desai

    October 29, 2011 at 10:32 AM

    જયભાઈ,
    તમે દશરથ/નિરીક્ષક/એક વાચક, કે એ જે પણ કોઈ હોય, એને ઉપર બહુ જ સચોટ જવાબો આપી દીધા છે. અને સાચું કહું તો તમે એમને બહુ સમયસર પકડી પાડ્યા! ફૂલ ક્રેડીટ ટુ યુ! અને તો પણ પાછા એ ભાઈ લાજવાને બદલે અહી આવીને બીજા પર આક્ષેપો લગાવે છે. સાચે જ આ દિગ્વિજયસિંહ છાપ માણસ લાગે છે.
    મારો તમારી આ બધી કોમેન્ટો પ્રકાશિત કરવાની ટેવ માટે થોડો જુદો મત છે. મને તો એવું લાગે છે કે તમે દરેક ની કોમેન્ટ છાપો છો તેથી જ અહિયાં મોટા ભાગે કોઈ (ખાસ કરી ને પેલા કહેવાતા ‘બુધ્ધુ બૌદ્ધિકો’ ) વાહિયાત દલીલો કરવા દોડી આવતું નથી. કારણ કે એમને ખબર છે કે એમના પોતાના બ્લોગમાંતો એમની સામે જે સચોટ દલીલ કરીને બોલતી બંધ કરી દે છે એમની કોમેન્ટ પ્રકાશિત નહિ કરવાની સત્તા છે (અને આ સત્તા ભરપૂર પ્રમાણ માં વાપરે પણ છે !), પણ અહી એમની વાહિયાત દલીલો નો જવાબ ફટાફટ અને જડબેસલાક મળી જશે. એટલે એ લોકો અહિયાં સમજીને જ નહિ ફરકે.
    તમને આવો નીડર બ્લોગ શરુ કરવા માટે અભિનંદન.

    Like

     
  31. Rajiv Desai

    October 30, 2011 at 9:36 AM

    જયભાઈ,
    તમારી છેલ્લી બંને કોમેન્ટો જે બહુરૂપી ભાઈ ને જવાબ માં લખી છે એ અહી દેખાતી નથી. તમે એ બંને કોમેન્ટો ને ફરીથી નવી કોમેન્ટરૂપે લખશો પ્લીઝ ?

    Like

     
    • jay vasavada JV

      October 30, 2011 at 5:23 PM

      aa rahi farithi. aagal to matr emne predictable pralaap evu lakhi smile j aapelu 🙂

      એક ચોખવટ અન્ય રીડરબિરાદરો માટે.. કોમેન્ટની બાજુમાં આવતું ચિત્ર રેન્ડમ હોય છે. અને આમ પણ જાણી જોઈને કોમેન્ટ બે નામે કરવાવાળી વાતમાં ચિરંતન-ચિરાયું ક્યાંય આવતા નથી. તમારો ખુદનો બરડો પંપાળવાની કુચેષ્ટા આવે છે. અને ભાઈ બહુરૂપી પોતે જ પોતાની વાતમાંથી ફરતા જાય છે. એમની બેનામી કોમેન્ટથી બીજાઓનું બેનામીપણું સિદ્ધ થાય એવી કોઈ ફોર્મ્યુલા જ નથી. એમની મજકુર કોમેન્ટ પણ એ પ્રકારની નથી. ને એવી શંકા હોય તો મારું સંપર્કસૂત્ર ખુલ્લું જ છે. એ મને પૂછી શક્યાં હોત. કે જાહેરમાં વ્યક્ત પણ કરી શક્ય હોત. આ તો મેં અગાઉ કહ્યું એમ પકડાયા પછી વકીલની માફક સુઝેલી દલીલ છે. એનોનીમસ કોમેન્ટ અને બહુરૂપીની મુર્ખાઈભરેલી લુચ્ચાઈ વચ્ચે પાયાનો ભેદ છે. બાકી પકડ્યા પછી વાહિયાત બચાવ અને પાયાવિહોણા પ્રતિઆક્ષેપો એ જ ગુનાની પરોક્ષ કબુલાતનો જુગ્જુનો માનવસ્વભાવ છે. એમનો લાંબોલચ જવાબ મારું શરૂઆતી તારણ સાચું હતું એ જ ઠેરવે છે, જે મેં ઉપર લખેલું – કે જેન્યુઈન કુતુહલથી મારાં એક વાચક તરીકે એમને મારો અભિપ્રાય નહિ, પણ જાહેર દેખાડો જ જોઈતો હતો. હું જે કઈ લખું છું, એ મારાં નામ-સરનામાં જોગ હોય છે. ગુમનામ નહિ. જેમનામાં સાચી ઓળખ આપવાની ત્રેવડ નથી, એવા તમાશાભૂખ્યા રાજકારણી કાયરોના તમરા બોલાવવા માટે ય સમય વેડફવો મને પોસાય તેમ નથી. 🙂 અગાઉ કહ્યું એમ આ દંભી જમાત જે રીતે સામે ચાલીને એક્સપોઝ થાય છે, એ ગમ્મત પૂરતી છે 😉 અને અન્ય મૂળ વાત સાથે કશો સંબંધ ના હોય એવા એમના ફાલતું સવાલોના વિગતે જવાબ સોશ્યલ નેટવર્કિંગ પ્લેટફોર્મ્સ પરથી હું અગાઉ જાહેરમાં આપી જ ચુક્યો છું. અસ્તુ.

      Like

       
  32. Chirantan Vyas

    November 2, 2011 at 10:16 AM

    Hi Jay,
    I was away for the past few days. I opened your blog today and saw the recent activities in the comments section of this blog entry. Congratulations to you to catch the BAHUROOPI red-handed! By looking at his rest of the entries, it seems that he has no shame whatsoever. He is caught patting himself using fake ids. And then he is alleging me for using fake id …! I had already made it clear earlier that I was not going to respond to him simply because he was a fan of Urvish Kothari who strongly favours anti-national agendas such as separating Kashmir from India and justifies terrorist activities. I feel happy that I made this decision earlier seeing Dasharath getting completely exposed day-by-day.
    This kind of people just try to grab attention by making completely negative and insensitive statements. It is always good to ignore such bigots like Dashrath and Digvijay Singh, and do our work. That is the most effective way of giving them a big slap.
    Again, kudos to your attentive eyes which caught Dashrath red-handed.

    -Chirantan

    Like

     
  33. paras

    November 4, 2011 at 2:06 PM

    લઘુ-મતિ (લઘુ = ઓછું, મતિ = સમજણ )
    ‘ડોલી, ચોલી સજા કે રખના’

    aa khadhelu safarjan kharekhar jordar…hatu….tamara thi darek rite utarti kasha no tamaro mitr(kevu pade)…tamari baali nakhe…ey 20000 na avda amtha phone thi…..

    Like

     
  34. akashspandya

    January 4, 2012 at 6:07 PM

    article was very good… but jadabatod javab to bahurupi was simply excellent……

    Like

     
  35. killol mehta

    April 30, 2012 at 11:44 PM

    aa urvish kothari kon che bhai????????????????

    Like

     

Leave a comment