RSS

બ્રેક કે બાદ

05 Nov

કલકત્તા એક કાર્યક્રમ અને પછી ઇન્શાલ્લાહ શાંતિનિકેતનની મુલાકાત હોઈ, કદાચ ૪-૫ દિવસ નું નાનકડું મિની વેકેશન બ્લોગ પર પડશે. મારાં એક પાડોશીની એક રસપ્રદ ફોટો ફીચર વાળી પોસ્ટ મુકવી હતી. એ રહી ગઈ. હવે આવી ને વાત.

દરમિયાન, સ્વ-અધ્યાય કરવાનો શોખ અને ફુરસદ હોય એવા દોસ્તો કેટલીક પોસ્ટમાં અપડેટ કરેલાં વિડિયોઝ જોઈ શકે છે. સામન્ય રીતે ‘પછી જોઈશું નિરાંતે’મા એ રહી જતું હોય એવા મારાં જાતઅનુભવ છે. લેડી ગાગા, ટીચર્સને ટપાલ, ગાંધીવાદીઓ, ચંદ્ર  જેવી કેટલીય પોસ્ટમાં મેં ચૂંટીને વિડિયોઝ મુકેલા છે. શોધીને એનો લ્હાવો લેશો તો તમને ય મજા પડશે અને મને ગમશે. સ્ટીવ જોબ્સ પર મેં લખેલો લેખ (કહો દુશ્મન ને..) ઘણા કારણોસર અપડેટ થયો છે- રસ ધરાવતા મિત્રો એ ય વાંચી શકે છે.

તો મિલતે હૈ, બ્રેક કે બાદ…..કહીં જાઈએગા મત ! 😉

 
11 Comments

Posted by on November 5, 2011 in Uncategorized

 

11 responses to “બ્રેક કે બાદ

  1. Jignesh Modi

    November 5, 2011 at 3:04 PM

    Wow, Amar Sonar Bangla visit, give my regards to Raso gulla and Sondesh.

    Like

     
  2. Tamanna shah

    November 5, 2011 at 3:16 PM

    😦 i was willing from my heart to read new article of urs and at that time i got the mail in mailbox and i got happy but…:( anyway Happy journey 🙂

    Like

     
  3. Naimish Bhesaniya

    November 5, 2011 at 6:04 PM

    Happy journey…
    Miss ur article here… But anyways kale sunday 6e etle gujarat samachar ma kaik interesting hase e vachisu ane ahi betha tamne tya yad pan karisu…

    Like

     
  4. Shirin

    November 5, 2011 at 7:50 PM

    i would like to know about Shanti-niketan…take care and enjoy!
    Happy Journey!

    Like

     
  5. उर्विन बा. शाह

    November 5, 2011 at 8:57 PM

    36 chaurangi lane, babbe nonpilar bridge, baxibabu ni dukan, feluda. . . lots of wishes for the tour. . .

    Like

     
  6. Hetal

    November 5, 2011 at 9:26 PM

    enjoy ur trip sir all readers would love to hear ur experiences…… 🙂 🙂

    Like

     
  7. sangita

    November 5, 2011 at 9:35 PM

    wow what an opportunity!!!!!!!!enjoy the trip and share the experience of THE CITY OF JOY and the most cultured people fo India. Have a wonderful trip.

    Like

     
  8. mitul kishor pathak

    November 6, 2011 at 11:05 AM

    jay bhai ramkrishna nu math saru avelu che tya time male to jova jevu che.

    Like

     
  9. awesome and shiny

    November 7, 2011 at 11:42 AM

    waiting for your next post with ‘chatak najar’…..

    Like

     
  10. Kartik

    November 8, 2011 at 1:34 PM

    Always put link to previous or post you mentioned 🙂 Readers are lazy and these are super lazy Internet generation 😉

    Like

     
  11. vandana

    November 8, 2011 at 4:52 PM

    miss your post

    Like

     

Leave a comment