RSS

સુનું સુનું લાગે સજના….

10 Nov

વેલકમ બેક.

ના ના . તમને નહિ, મને ખુદ ને જ કહું છું ! 😀

મિની વેકેશન પૂરું ને તમારા બધા સાથે વાતોના વડાં તળવાનું શરુ !

તો પહેલા ચૂકવી દઉં ટેક્સ.

આવો અંતરાલ પડે એટલે બોનસ રૂપે તમને ‘રેર’ કહેવાતા મ્યુઝીકની મેહફિલ આપવાનો સેલ્ફ કમાન્ડ આપ્યો છે. યાદ છે ને – થોડા સમય પહેલા ભારતભરમાં ‘કિસના’ ફિલ્મની કોઈ સીડીમાં પણ ઉપલબ્ધ નથી એવું રાતનું દુર્લભ ગીત આપ બધા માટે મુકતું હતું અહીં ?

તો આજે જુદો મૂડ, જુદો મિજાજ. એક્ચ્યુલી બધા દોસ્તોને ગઈ કાલ ( ૯ નવેમ્બર)નું દિલથી લખાયેલું રોમેન્ટિક ‘અનાવૃત’ ખૂબ ગમ્યું. એટલે થયું ચાલો પ્રણયનો લય સંભળાવી દઈએ.

તો આ છે, સુરતના કવિયત્રી પ્રજ્ઞા વશીની રચના પરથી ટેરિફિકલી ટેલેન્ટેડ સંગીતકાર મિત્ર મેહુલ સુરતીએ કમ્પોઝ કરેલું અને પાર્થિવ ગોહિલ તથા દ્રવિતા ચોક્સીએ કંઠ જ નહિ, કાળજાંથી ગયેલું એક અદભૂત ગુજરાતી પ્રેમગીત !

મેહુલ વિષે લખવા બેસીશ , તો આખો લેખ લખાઈ  જશે. પણ એના સંગીતની મહોબ્બતમાં વગર ઓળખાણે ડૂબ્યા પછી એ એટલો જ દિલદાર દોસ્ત પણ બનીને રહ્યો છે. બિલકુલ શબ્દો ચોર્યા વિના કહું તો એ એ.આર.રહેમાનને ગુજરાતનો જવાબ છે. (આ એને મળ્યા પહેલા એના પરફોર્મન્સ પરથી  જ કહી ચુક્યો છું! ) સુગમ સંગીત ટિપિકલ ફોર્મેટમા દુર્ગમ બની રહ્યું છે, ત્યારે મેહુલ એકલપંડે એમાં તાજગીની લહેરખીઓ લહેરાવી રહ્યો છે. એને કોઈ ચોકઠામાં ફિટ બેસાડી શકાય તેમ નથી. સંગીતનો એનો ધોધ બેસુમાર ઉછળે છે. અવનવા પ્રયોગો સાઉન્ડમાં મ્યુઝીકની મીઠાશ ઘટવાને બદલે વધે એમ એ કરે છે.

આ ગીત ‘સજના’ આંખો મીંચીને અહીં ક્લિક કરી સાંભળો. કોઈ પણ હિંદી ફિલ્મના સુપરહિટ એવરગ્રીન રોમેન્ટિક સોંગથી એ દોરાવાર ઉતરતું નહિ લાગે (હા, ચડિયાતું જરૂર લાગશે !) એની આ લેખિત ગેરેન્ટી છે ! (મારાં મનમાં તો આ ગીતનો આખે આખો મ્યુઝિક વિડીયો રેડી છે ! 😛 શીઈઈસ..હસવાનું નહિ, ‘મનમાં’ ..કહ્યું ને 😉 )

જો આ ખરેખર મને ગમ્યું, એટલું તમને ગમે તો કોમેન્ટજો. મેહુલના બીજા આવા જ વીણેલાં સુર મુકતો રહીશ. પ્રોમિસ.

અને હા , આપણા સંવાદ વિના જે  ‘સુનું સુનું લાગવા’નો  ખાલીપો છે , એ અહીં આબાદ ઝીલાયો અને રેલાયો છે, એટલે નવી ઇનિંગનું પરફેક્ટ ઓપનિંગ પણ ખરુંને !

બસ, વાત બંધ, સંગીત શરુ. :-”

 

36 responses to “સુનું સુનું લાગે સજના….

  1. Kunjal D little angel

    November 10, 2011 at 8:22 PM

    WB JVji ! 🙂
    sugam sangeet.. Ane e pan tamara man ma bhamtu hoy.. Ane tamne gamtu hoy.. To amne game j ne !! Thnx for melodious return gift !!
    Enjoied

    Like

     
  2. Raghuvir H Khuman

    November 10, 2011 at 8:29 PM

    Aha..JV back in town…….:-)……..

    Like

     
  3. shru...

    November 10, 2011 at 8:30 PM

    The girl’s voice is ultimate 🙂
    where is she now??? She can even beat Shreya Ghoshal I bet.

    Like

     
    • ekita

      November 10, 2011 at 9:06 PM

      very much agree with you.. 🙂

      Like

       
  4. MeHuL DhiNoja

    November 10, 2011 at 8:54 PM

    ghna samaye gujrati song sambhdyu !! and its very goooooood….i’ll get full collection of Mehul Surti…

    Like

     
  5. ekita

    November 10, 2011 at 9:05 PM

    superb song.. 🙂

    bit exaggeration in comparing with a.r.rehmaan though.. 😛

    n what to do if we wanna download this song???

    Like

     
  6. vishal shah

    November 10, 2011 at 10:03 PM

    gamyu gamyu khub gamyu…

    Like

     
  7. sunil

    November 10, 2011 at 10:50 PM

    PRIYTAM BY NUTAN SURTI SAMBHLYUJ HSHE.

    Like

     
  8. Hasit Vyas

    November 10, 2011 at 11:08 PM

    MELLOW OF THIS SONG MELTS IN THE HEART LIKE THE TASTE OF CHOCOLATE IN THE MOUTH…..

    DHIME DHIME TIVR THATO JAY ^ SWAD ANE CHARM SIMA E PAHONCHI JAY CHHE VIRAH……………

    Like

     
  9. Gaurang Patadia

    November 10, 2011 at 11:43 PM

    Boss JV,

    What a song and you are back with a Bang.
    You said it right he is a gujarati version of A.R.Rehman. Please share some more this type of tracks of Mr Surti.
    Has he got any album released ?

    Gaurang Patadia

    Like

     
  10. Envy

    November 11, 2011 at 5:15 AM

    અધભૂત.
    પ્રજ્ઞા વશીની રચના, ટેલેન્ટેડ સંગીતકાર મેહુલ સુરતીનું કમ્પોઝીશન અને પાર્થિવ ગોહિલ તથા દ્રવિતા ચોક્સી નો સ્વર – વાહ ઔર ક્યાં ચાહિયે ઇસ દિલ કો.
    જગજીતસિંગ ને સાંભળતા જે ફીલિંગ થાય એ આ ગીત માં થઇ. મસ્તક ડોલાવી દીધું. બધા કલાકારો ને અભિનન્દન અને તમારો અભાર, આવો હીરો બતાડવા બદલ.
    મેહુલભાઈ ના ઘણા ગીતો સાંભળ્યા છે અને મન ચગડોળે ચઢે છે કે, ગુજરાત પાસે ટેલન્ટ ની કમી નથી છતાં આવા રેઢિયાળ મુવી અને ગીતો જોવાના ??
    હા, કાળનું અનાવૃત પણ શુભાનઅલ્લાહ

    Like

     
  11. Anshuman

    November 11, 2011 at 12:19 PM

    Bravo Jay for bringing such. Tears ran through my eyes in my sweet memories of first love during my college days and also missed AAPNU GUJARAT and the mother land India… Intial flute piece was fantastic to begin with and taking you in trance like chanting… If possible mail me Surti’s contact details.. We may arrange his concert here in UK and off course invitation to you too. Without you “Amna sangeet no rasaswaad kon karavashe”….

    Like

     
  12. Amit Hirani

    November 11, 2011 at 3:24 PM

    atyar sudhi ma sambhdela badha gujrati gito ma aa sathi mast git che… ane ha bollywood karta 105% saru… a.r.rehman ni najik nu lage che… ane sir tame like karo ema to kai kevu pade???

    Like

     
  13. Tamanna shah

    November 11, 2011 at 4:48 PM

    hello jvsir,

    Welcome back. can u please provide us the information from where i can get this song..its really fantastic..

    Like

     
  14. Aarti Mandaliya

    November 11, 2011 at 5:29 PM

    હું તડપતી રેત બનું ને તું ભીનું આકાશ થા ને, તું જો નહિ આવે સજના સુનું સુનું લાગે….બહુ સુંદર શબ્દો અને સ્વીટ, સોફ્ટ સંગીત.. ક્યાંય સુધી કાનમાં ગુંજે તેવો મીઠો સ્વર.. 🙂

    Like

     
  15. pinal

    November 11, 2011 at 8:44 PM

    કાલના અનાવ્રુત માટે ઘણું લખવુ હતું, અને વધારામાં તમે આ ગીત મુક્યું. ખુબજ અંતરથી ગવાયેલું આ ગીત સાંભળ્યુંતું સવારે અને લખું અત્યારે એટલે ભાવ બધા જતા રહયા. પણ એક વાત જરુર્ર્થી કહિશકે તમે અતંરથી લખ્યું છે એ કેવાની જરુરના પડે જેનઆ આર્ટીકલ ગ્મયોૂ હોય. તમે હમેંશાં દિલથી લખ્યું છે. તમારું એ મન અમે જરુરથી ફિલ કરી શકીયે.

    હું એમ કહીશકે આ માટે દિલથિ આભાર માનુ છું એમ કહું તો તમને કેવૂં લાગશે? એલઓએલ.

    chhavi chabachabia pan saras chhe.

    Like

     
  16. aum

    November 11, 2011 at 10:21 PM

    Wow , the best song which i have ever listen in gujrati….oh sorry it’s more then bolly wood song…….

    Like

     
    • aum

      November 11, 2011 at 10:28 PM

      Awesome……. such a wonderful song , in just one day , i listen this song more than 50 times (now i am going to listen 54th tim..:))…….lyrics ,music ,voice mind blowing ,i think bollywood will be learn something from here…..

      Thanks a lot for this song………..

      Like

       
  17. shailesh devani

    November 12, 2011 at 4:44 AM

    Mind blowing song jay bhai..
    Nija songs jaldi mukjo…. bahu rah nahi jovay….
    Thanks….
    And one more question.. “Have you read “The immortals of Meluha””? Whts your thought on that book….?

    Like

     
  18. Nitin

    November 12, 2011 at 8:09 AM

    બહુ જ સરસ કંઠે ગવાયેલ સરસ રચના અને જય સાહેબ સરસ પસંદગી ….અફલાતૂન ગીત!!!

    આવા ગીતોની એક કેસેટ કે સીડી ખરીદવાની ઇચ્છા છે,જય સાહેબ આપને વિનંતી કે આલ્બમ નુ નામ અને પ્રાપ્ત સ્થળ નુ સરનામુ શક્ય હોય તો જણાવશો.

    આભાર……..

    નિતિન
    વડગામ થી…..

    Like

     
  19. pinaldave

    November 12, 2011 at 11:57 AM

    Very very nice songs. Seriously my wife and I liked this song.

    Like

     
  20. Naimish Bhesaniya

    November 12, 2011 at 12:27 PM

    adbhut…adbhut…
    Office na ghonghatiya vatavaran ma mara desk par nirav santi pathri didhi…
    Jordar lyrics ni sathe madhur awaj n sugam sangit… Ane sathe koi na naa hovani thati feelings… Koini yad apavi didhi tame…

    Anyways welcom back in town…
    N ha tamara article atla divas miss karya pan anavrut e a badhu bhulavi didhu e pan bau mast article hato…

    Thnk u so much 4 dis song…

    Like

     
  21. vpj100

    November 12, 2011 at 2:57 PM

    મન(મોહક+ભાવક)!
    આભાર જયભાઈ…આવી સુંદર રચના સવાશેર રચના શેર કરવા બદલ…!!!
    😀

    Like

     
  22. bhavin shah

    November 12, 2011 at 5:34 PM

    nice & excellent

    but not only demo

    we want link for download…………

    thanks

    Like

     
  23. bhavin shah

    November 12, 2011 at 5:35 PM

    not only demo

    we want link for download

    thanks

    Like

     
  24. mans patel

    November 12, 2011 at 6:39 PM

    coulden’t agree more with you jay !!!!!!!!!! it’s truely a gujarati answer to rehman!!!!!!! amazing!!!!!!!!!!

    Like

     
  25. maitry

    November 12, 2011 at 10:16 PM

    khub saras

    Like

     
  26. nirlep - qatar

    November 12, 2011 at 11:55 PM

    vaah vaah…shu makhmali voice chhe..prathiv nu…oh. yea waiting for more songs of mehul…trend-setter in gujarati music

    Like

     
  27. bansi rajput

    November 13, 2011 at 1:57 AM

    wah….superb..:)

    Like

     
  28. Paresh Patel - Kotdasangani

    November 13, 2011 at 12:42 PM

    Just awesome….

    Like

     
  29. Paresh Patel - Kotdasangani

    November 13, 2011 at 12:43 PM

    Waiting for next post…

    Like

     
  30. himanshu maheshwari (@genuinehimanshu)

    November 14, 2011 at 2:25 PM

    heyyyyyyyy will anyone post the link for download it?????????????

    Like

     
  31. kunal

    November 18, 2011 at 12:12 AM

    mind blowing boss….:)
    pls provide some such good songs..pls pls pls.:)

    tamaro b jawab nathi boss…kyathi goti lavo 6o?.. 🙂

    Like

     
  32. Maitri Patel

    November 18, 2011 at 10:45 PM

    Tamara jevu j saras…

    Like

     
  33. Shailesh Patel

    February 24, 2012 at 4:38 PM

    Incredible…! (B’coz of gujarati dhola maru chhap geet) Really awesome…!

    Please share more. and if possible please provide Mehul and teams album names

    Like

     
  34. shailesh devani

    May 30, 2012 at 6:04 PM

    Jay bhai, Ghano samay thai gayo, have koi Mehul bhai nu navu song muko ne…
    Hamana to ” Kevi rite jaish” to sambhalu j chhu..

    Like

     

Leave a comment