RSS

લેખ એક, વિડીયો બે…

05 Mar

વારંવાર હું અહીં લખી ચુક્યો છું કે કોઈ ખાસ / ઠોસ કારણ વિના નિયમિતપણે પોતે જે અખબારમાં લખતા હોય એની પ્રિન્ટ એડીશનની શાહી પણ ના સુકાય એ પહેલા, નિરંતર પોતાના લેખો અંગત બ્લોગ પર ઠઠાડી દેવાનો મૂળ પ્રકાશન સાથેના દ્રોહવાળો મોહ ( સિધ્ધાંતના અંચળા હેઠળ સિફતપૂર્વક છુપાવી દેવાયેલી ) વાચકો ઉઘરાવવાની વાસના સિવાય બીજું કશું સિદ્ધ કરતો નથી.

મારાં મતે, બેઉ અલગ માધ્યમ હોઈ અન્યોન્યને પૂરક (મીન્સ, કોમ્પ્લીમેન્ટરી ટુ ઈચ અધર ) થવા જોઈએ. જેમકે, બધી તસવીરો કે ‘વિડિયોઝ’ કે કોઈ રસપ્રદ સર્જનકથા કે અધુરો કોઈ તંતુ લેખમાં ‘છાપી’ શકાય નહિ, એ વાચકો લેખ ગમાડ્યા બાદ વધુ ‘એક્સપ્લોર’ કરવા જાણી-માણી શકે.

એ ન્યાયે, આજના મારા ‘સ્પેકટ્રોમીટર’ના લેખમાં રસ પડ્યો હોય, એમના માટે બે વિડિયોઝ. જે.કે રોલિંગની સ્પીચમાં  લેખ સાથે લાગતું વળગતું હોય એ આરંભની અગિયારેક મિનિટમાં છે (આખો લાંબો વિડીયો જોવાની ફુરસદ ના હોય એમના માટે!). એક આડવાત. ઘણા વખત પહેલા ‘નવનીત સમર્પણ’માં એનો બહુ ભારેખમ અનુવાદ વાંચેલો ત્યારે થયેલું, ક્યારેક એનો મૂળ મર્મ જરાય ગુમાવ્યા વિના રસાળ અનુવાદ રમતા રમતા કેમ થઇ શકે એ દલીલ વિના દેખાડવું. 😉 રમતા રમતા જ. કારણ કે આ લેખ મેં ચાલતી ગાડીએ મધરાત પછી અમદાવાદથી પાછા ફરતી વખતે લખ્યો છે ! 😛 જયારે ‘જઝબા’ના વિડીયોમાં આખું ગીત નથી. એ સીડીમાં સાંભળવું. (અને ત્યારે ‘ફેટલ એટ્રેકશન’નું સ-રસ સાઉન્ડ મિક્સ સાંભળવાનું ચૂકવું નહિ ! )

 
10 Comments

Posted by on March 5, 2012 in education, feelings, inspiration, youth

 

10 responses to “લેખ એક, વિડીયો બે…

  1. Envy

    March 5, 2012 at 5:10 AM

    wow! what a precious supplimentary sharing. Thnx JV.

    Like

     
  2. Balendu Vaidya

    March 5, 2012 at 2:41 PM

    My collage BVM at VVNagar had a dubious distinction of booing chief guest during his speech at the annual day, in early 70’s. We never used to listen to the speeches as they were more preaches then speeches. Exactly as mentioned in early part of this video.

    But there were TWO exceptions, one was V Kurien – Amul fame and another Virendra Shah of Mukund. Both talked almost ex-tempo and from bottom of the heart, at least we felt that way. about 45 minute lectures were listened with gag of laughter and thunderous applauds.

    Kurien gave a classic example of how automation will increase job opportunities by citing example of automatic traffic signals, one policeman replaced with four afterward!!!

    Like

     
    • Jigar

      March 5, 2012 at 9:39 PM

      Dont you think Jay bhai is missing so many thing. Again and Again inviting Jay Bhai please come to Vallabh Vidyanagar to meet youth…

      Like

       
  3. ASHOK M VAISHNAV

    March 5, 2012 at 3:06 PM

    બન્ને માધ્યમના વાચક સાવ અલગ જ પણ હોઇ શકે,જેમ કે મુદ્રીત માધય્મા ન વાચનાર વાચક ડીજીટલ માધ્યમનો [જ] વાચક હોઇ શકે. એટલે બન્ને માધયમ પર લખનાર મુદ્રીત માધ્યમના વાચકમાટે વધારે interactive અનુભવમાટે ડીજીટલ લેખમાં સગવડ ભલે કરી આપે અને એ રીતે મુદ્રીત માધ્યમની મર્યાદાને અતિક્રમે, પરંતુ માત્ર ડીજીટલ લેખ વાંચનારને અ,બ,ક થી સામગ્રી મળી રહે તે પણ જોવું તો પડે જ ને.
    દા.ત. આ લેખમાં જ નથી મળતો મૂળ મુદ્રીત માધ્યમમાં પ્રકાશીત રમતો રમાડતો લેખ, કે નથી એની નવનીત સમર્પણનો ભારેખમ લેખ. આવી દશામાં વાચક્ને ચકાર જ આવી જાય ને!

    Like

     
    • jay vasavada JV

      March 5, 2012 at 3:28 PM

      bandhu , aa post ma pehelethi j ma ‘mudrit’ madhyam ma chhapayela lekh ni link chhe j. jarak digital madhyam ange dhayn thi abhays karo to link kya kem kevi rite apay e khyal aavi jashe 😛 ane badhu j taiyar bhaned gher betha na male..vachake y thodu shodhva-kharidva-sachvva ni tasdi levi pade. ne na levi hoy to fariyaad chhodvi joie ;)hu print media no lekhak haal pahela chhu, pachhi blog writer chhu. its not other way round. so right now blog wil play second fiddle to printed coulmnn.

      Like

       
  4. ASHOK M VAISHNAV

    March 5, 2012 at 4:14 PM

    Dear Mr. Jay Vasavada,
    My apologies, for missing out that link.
    That apart, I also would like to stand on my views, in terms of making digital a s complete as possible for distinct stream of users. Incidentally, I do read your print articles as well as Navanit Samarpan, of which I am a subscriber or more than 40 years now.
    Nonetheless, I have certainly no objection to your priorities and your style. I can and should not have any objection (!)

    Like

     
  5. dipamzaveri

    March 5, 2012 at 4:21 PM

    Got the link of actual article

    Super!!!

    Like

     
  6. Asit Dholakia

    March 5, 2012 at 4:35 PM

    Sir, i never miss out Your any of the articles of Your Columns in newspapers as well as your Blogs…
    but sir where can we read Your Columns “Anavrut”s & “spectrometer”‘s Articles, in case we miss those articles ..?? If Ur old articles Available on any of the other Websites then please Suggest us…..if you know then sir please Write it or leave a reply..
    Thank You….

    Like

     
  7. vishal jethava

    March 6, 2012 at 1:21 PM

    તમે લેખ ચાલતી ગાડીએ લખ્યો અને રોલિંગ ને પણ હેરી પોટર નો વિચાર ચાલતી ગાડી [ટ્રેન] માં જ આવેલો! lolzzz 🙂
    [as per my knowledge ]

    Like

     
  8. mfairterdas

    September 6, 2012 at 3:19 PM

    HIIIIIIIII

    Like

     

Leave a comment