RSS

અક્ષય કવચ !

29 Mar

એનડીટીવીના ‘જય જવાન’માં અક્ષયકુમારે કેવી રીતે એક ટ્રેઈન્ડ સૈનિકને મુકાબલામાં ફક્ત હાથ મિલાવીને પલકવારમાં  ભોંયચાટતો કરી દીધેલો એ દ્રશ્ય મને  હજુ ય યાદ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ૪૫ વર્ષે ય  ફિટેસ્ટ બોડી ધરાવતા અક્ષયકુમારે એક મુલાકાતમાં સેહતનું સિક્રેટ શું કહ્યું છે એ નીચે ધ્યાન દઈને વાંચો. કાજુકતરી કે રસમાધુરી  કે અંજીર-ખજુર રોલ જેવી બેસ્વાદ મીઠાઈઓના રવાડે ચડી મેસૂબ-ઘારી તો ઠીક પણ ઘરમાં જ બને એવા ગાયના અસલી કણીદાર ઘીમાં લચપચતા ચુરમાના લાડુ, ચળકતી તાજી બુંદી, કેસર-બદામ વાળો ગરમ મોહનથાળ કે ઘી-ગોળના રસબસતા એલચી-કિસમિસવાળા શીરાને જોઈને જ ભડકતા ‘ચોકલેટી’ ચકુડા-ચકુડીઓને અક્ષયે એક ફેરવીને કાનની નીચે રમકાવી છે. 🙂

*I play sports like volleyball, swimming, I go trekking, and rock climbing and I love water sports. Another thing which is a must is desi ghee, because it is very healthy. Your body needs that kind of nourishment especially your bones and joints. My grandmother, who passed away last year, was alive till 98 and used to have 2 spoonfuls of ghee every day. It is not fattening, it is only fattening if you eat ghee and don’t exercise.

*Another problem is lot of people take steroids, powders and myoplex. Time has gone when man used to believe in mothers’ home cooked food, now they all depend on myoplex as it is the shortcut and the easiest way to make a body. People believe in dieting, you can diet but see to it that you finish your dinner before 6 in the evening. Eat whatever you want to eat, but eating after that is useless. After 6:30-7 whatever you are eating is slow poison.

*The most important thing that people don’t concentrate on is warm up and after finishing your workout, cooling down. This is something 99 percent of the people avoid as they think that the real thing is exercise. But cooling down is very important, when you finish your exercise; you have to give your body ten minutes to cool down because that is the time when your nerves starts opening so you have to relax them.

*I sleep early and get up early, I don’t really enjoy partying. I don’t say that it is bad to party but I just don’t enjoy it. I don’t get it as to why they play such loud music. If I am going to wish someone for their wedding or birthday then I wish them and come out. You won’t believe but by 9 o’clock I am gone. I like to sleep early; I am a guy who sleeps by 9-9:30 and get up by 4-4:30 in the morning. Twinkle also sleeps by quarter to nine. We both like to sleep early and get up early. Life becomes very calm if your partner sleeps at the same time. I have done photo sessions at 4:30-5 in the morning and lot of heroines curse me because of that.

(courtesy :  bollywoodhungama )

એના વહેલા સુઈને ઉઠે વહેલા, એ સહુ સાચા વીર…બળ-બુદ્ધિ ને વિદ્યા વધે, સુખમાં રહે શરીરની વાત કદાચ એને જ પોસાય તેવી છે, કદાચ મારાં જેવા ઘણા ઈચ્છે તો યે એ શક્ય ના બને. પણ એ રાત્રે ૯ વાગે સુવે એની બે-ત્રણ કલાક પહેલા ખાવાનું બંધ કરવાની વાત કરે છે. આપણે ધારો કે રાત્રે એક વાગે સુતા હોઈએ તો સાડા નવ સુધીમાં આટોપી લેવું. એક્ચ્યુઅલી, કોઈ શ્રમ ખાસ ના હોય તો રાત્રે રોજ જમવું એ ચરબીની ગરબી જ છે. અને સુવો મોડા તો ય ઊંઘ છ-સાત કલાકની પૂરતી જ લેવી. અક્ષય ૯ થી ૪ની લે તો ૪ વાગે સુનારે ૧૧ વાગે ઉઠવું ! (મારી જેમ ! :P)

અને ખાસ પરણેલા માણસો માટે , તન-મન બંનેને દુરસ્ત રાખતી આ અક્ષયની હેપિનેસ હેલ્થ ટિપ આ તસ્વીરમાં 😉

 
38 Comments

Posted by on March 29, 2012 in education, inspiration, youth

 

38 responses to “અક્ષય કવચ !

  1. Ricky

    March 29, 2012 at 1:34 PM

    http://www.winnipegfreepress.com/opinion/westview/smart-people-sleep-late-82486792.html

    થોડા ટાઈમ પહેલા આ વાંચેલું મેં…

    Like

     
  2. Dharmesh Vyas

    March 29, 2012 at 1:41 PM

    તન-મન બંનેને દુરસ્ત રાખતી આ અક્ષયની હેપિનેસ હેલ્થ ટિપ ગમી જયભાઈ,

    ફોટો જોઈને લાગે છે કે સવાર સવાર માં જ આ શુભ કાર્ય કરવાનું અક્ષય કહે છે, સવાર સારી ઉગે તો આખો દિવસ સારો જાય એવું માનતો લાગે છે :પી

    Like

     
  3. Siddharth

    March 29, 2012 at 1:44 PM

    આના પરથી તમારો એક જુનો લેખ યાદ આવી ગયો. આજના લોકોની પસંદ: ‘બનો તો શાહિદ કપૂર(જે મારો પણ favorite છે.) જેવા ચોકલેટી, અક્ષયકુમાર જેવું તો ના બનાય. આમ સ્ટંટ કરો તો હાથ -પગ ભાંગે. આના કરતા ડાન્સ કરવો સારો.’
    અક્ષય કુમાર સાચે જ એક આદર્શ છે (તમારા શબ્દોમાં: ‘પરાણે વ્હાલો લાગતો માણસ.’)

    પણ આપના દેશ માં બધા જ youngsters આટલા નસીબદાર નથી, જેમના માતા-પિતા તેમની school એ જોઇને નક્કી કરે છે કે તેમાંથી board માં કેટલા ranckers આવ્યા અને result કેટલું છે. પછી ભલે ને school માં ground પણ હોય કે ના હોય, શું ફરક પડે છે. પછી એ પણ માર્ક્સ લાવવાની લહાય માં પોતાની તંદુરસ્તી જાળવી શકતા નથી. સાચે તો આપના રાજ્ય માં (અને ખાસ કરીને આપના રાજ્ય માં), મેદસ્વી કરતા ઓછા વજન વાળા છોકરાઓ ની સંખ્યા વધારે છે. તે સમયે સાચે જ આ લેખ ખૂબ જ અસરદાર છે.

    And at last:
    – એક્ચ્યુઅલી, કોઈ શ્રમ ખાસ ના હોય તો રાત્રે રોજ જમવું એ ચરબીની ગરબી જ છે. અને સુવો મોડા તો ય ઊંઘ છ-સાત કલાકની પૂરતી જ લેવી. અક્ષય ૯ થી ૪ની લે તો ૪ વાગે સુનારે ૧૧ વાગે ઉઠવું ! (મારી જેમ ! 😛 )
    :same here 😀

    Like

     
    • jay vasavada JV

      March 29, 2012 at 2:35 PM

      સાચી વાત છે.

      Like

       
      • Siddharth

        March 29, 2012 at 3:18 PM

        એક request હતી:
        અક્ષય ની ટ્વિન્કલ સાથેની unbutton વાળો ફોટો મૂકી શકાય તો.
        કારણ કે, સાચો ‘message’ તો આ ‘ભાયડા’એ એ ટાઇમે જ આપેલો.
        What say? 😉

        Like

         
  4. Envy

    March 29, 2012 at 1:49 PM

    જામો પાડી દીધો અક્ષયે.

    સાચી વાત છે એની. જૈન લોકો સાચા છે અને અહી કોરિયા ના કોરિયન જૈન પણ સાંઝે ૬ વાગે જમી લે છે :).

    ઘી વાળી વાત ૧૦૦% સાચી અને હું ભારત થી બીજું કશું નાં લાવું પણ ઘી નથી ભૂલતો.
    ઘી નો મહત્તમ ફાયદો મગજ ના તંતુ ઓ ને થાય છે (હાડકા ના સાંધા ને તો ખરોજ)
    તમને ખબર છે એમ- મારા ભત્રીજા ને અકસ્માત બાદ યાદશક્તિ જતી રહેલી. બીજી સારવાર સાથે તેને ઘી નો
    શીરો ઘણા વખત સુધી ખવડાવ્યો, અમદાવાદ સ્ટર્લિંગ ના ડોક્ટરો ની સલાહ થી વિરુદ્ધ જઈને.
    પરિણામ હાજર હજુર છે…મેમરી પાછી આવી ગઈ.

    આવી સરસ બ્લોગ પોસ્ટ માટે આભાર….

    Like

     
    • jay vasavada JV

      March 29, 2012 at 2:35 PM

      આભાર, વધુ એક સરસ ઇનપુટ માટે. મોટે ભાગે (ઘેર હોઉં તો હમેશા ) હું રાત્રે જમવાનું ટાળું છે. સાવ હળવો નાસ્તો જ.

      Like

       
      • haresh pandya

        March 30, 2012 at 6:18 PM

        Ha Jaybhai, mara ghare pan nata j jamyane!

        Like

         
  5. VIVEK MODH

    March 29, 2012 at 2:29 PM

    Atle j Akki atla varse pan javan 6….

    Like

     
  6. parikshitbhatt

    March 29, 2012 at 2:38 PM

    સરસ લેખ કરતાંય આને એક “આદર્શ” લેખ કહેવાય(!!!!!)…આ દિનચર્યા ‘આદર્શ’ છે અને એટલે જ પાળવી અઘરી છે….દેશી ઘી ની વાત…સાવ સાચી….

    Like

     
  7. Kishan Mistry

    March 29, 2012 at 3:13 PM

    Ahi chokhkhu ghee badhaa kaho 6o.. Bt.. I think.. Ema pan.. Jo gaay nu hoy to vadhare saaru rahe.. Hene? I think so.. Amara ghare kaayam gaay nu j ghee hoy..

    Like

     
  8. Himanshu Shah

    March 29, 2012 at 3:18 PM

    Our uncle Dr. Giridharbhai Gokani strongly reccomends to have Desi Gaay nu Dudh alongwith Desi Gaay nu ghee, Suth and Haldar. It is the best combination for having great health, immunity, vitality and strong-sharp mind & body. Most complete and effective combination.

    Like

     
  9. Kaka

    March 29, 2012 at 4:04 PM

    Pan tame pote dedka (Frog) jeva lago chho, enu shu? Moti moti vato karvani, pan tamaru pet to juo, tamari personality to juo. Ane tamari dressing sense, very horrilbe.

    Like

     
    • jay vasavada JV

      March 29, 2012 at 7:11 PM

      lolzzz dressing sense to mari nonsense j chhe. ne hu to dedka shu tamne garola ke karchla jevo lagi shaku..pan tabiyat na faayda to aa babto thi me jate anubhavela j chhe ne prabhukrupathi kam ni chusti sari j rahe chhe 🙂

      Like

       
    • Envy

      March 30, 2012 at 5:06 PM

      KAKA…tamaro y foto mukyo hot to majo padi jat 🙂

      Like

       
  10. Tapan Shah

    March 29, 2012 at 4:19 PM

    gay nan ghee na teepa nak ma nakhvathi andhatva dur thayu hoy teva pan loko chhe..

    Like

     
  11. chetan Thaker

    March 29, 2012 at 5:07 PM

    જયભાઇ મુળભુત વાત રોજ 7 કલાક નિ ઉંઘ અને રાત્રે ઓછુ ભોજન હુ ઘણા સમય થિ કરુ છુ, ફિટ્નેસ જળવાય છે(અક્ષય જેવિ નહિ)

    Like

     
  12. mayank

    March 29, 2012 at 5:43 PM

    superb post…….!!!!!!!

    Like

     
  13. Kinjal Panchal

    March 29, 2012 at 6:26 PM

    ~ supperb photo ( 2nd 1 ) 😉 ……….

    Like

     
  14. navnit

    March 29, 2012 at 6:35 PM

    વાહ જયભાઈ,
    તો ” પુરતી ઊંઘ, પુરતો ખોરાક ને પુરતો શ્રમ (શારીરિક અને માનસિક)” એ તંદુરસ્તી નું રહસ્ય છે.
    બાકી તો અતિ સર્વત્ર વર્જયેત, એ ઘી ખાવા માં હોય કે ઘી છોડવામાં હોય!!.

    એક જાણીતા ભાઈ અતિઉત્સાહ માં આવી ને ડાયેટીંગ કરવા ગયા, અતિ કસરત અને ચોપડીઓ વાચી વાચી ને ખોરાક ખાતા, તો અચાનક ટૂંકા સમય માં પેટ ની ચરબી ઘટી તો ગઈ, પણ પેટ ના વર્ષો થી આળસુ થઇ ગયેલા સ્નાયુ ઓ ને પછી મૂળ પરીસ્થીતી માં આવવાનો સમય જ ના મળ્યો તો પેટ લબડી પડ્યું….. ને રોજ સવારે એને મૂળ સ્થિતી માં લાવવા માટે કસરત કરવી જ પડે!! બાકી તો બેગ લટકેલી જ રહે… 🙂

    anyway nice inspiring post.
    its tasteful: old spices in new color in ur posts!
    Thanks.

    Like

     
  15. gopal Gandhi

    March 29, 2012 at 6:40 PM

    most useful point is outdoor sports
    swimming tracking adventure sports are really helpful for physical fitness

    Like

     
  16. nitin

    March 29, 2012 at 6:46 PM

    જયભાઈ
    સરસ વાત કરી પણ તમને નથી લાગતું કે આ ભાઈ નો તો ધંધો જ એનું બોડી છે એટલે એ બરાબર છે બાકી મારે કારખાનું અને તમારી કલમ તો સરસ ચાલે છે તો કહું છુ ” ખાવ ને મારો બપો “

    Like

     
  17. drsbsavaj

    March 29, 2012 at 7:46 PM

    etle to kahevat chhe ke “devu kari ne pan ghee pivo”
    being a doctor i notadvised anybody to stop pure ghee if it is pure then you will get health more be sure.
    i always eat cow ghee in morning 2tsf.
    we should avoid fried food i prefereed coconut oil but only one time filtered and any food which is fried in oil which has been onced got boiled then cooled again boiled that will be more more much moer harm yr body

    Like

     
  18. MEHUL

    March 29, 2012 at 11:57 PM

    waaah,.waaahh waahh…tame pn goti avya cho exclusive report ho…:))) aa to kathiywadi bhasa ma kahu to, BHEGU J NA THAY APNE THI…:D

    Like

     
  19. hiral dhaduk

    March 30, 2012 at 9:40 AM

    hey,jay tame churmana ladu ni vat karine aje j amari ghare churma na ladu banvana chhe,come and join us,if you are in gondal.plzzzzzzz.very nice blog.ghanu janava malyu.

    Like

     
  20. Harshavadan M Sheth

    March 30, 2012 at 10:00 AM

    Being the regular reader of both the columns in the GS on wedenesays and sundays I have satisfied my readig interest and I cant help reading! Specially I am interested in metaphysics but I can many a times find out the hidden meanings and read between the lines easily…Let me be frank enough to say that in my leisure time it is the only accmpaniment for me.My son Dhaval is your evid reader, With thanks
    H M Sheth, Ex-supervisor and Now-coordinator of Shree vidyanagar HIgh School,Coordinator of SKUM school, The President of Rohit Lodge of the Theosophical Society, Ahmedabad and the Vice president of the Gujarat Theosophical Federation and the Ex-National lecturer of the Indian Section of the Theosophical Society

    Like

     
  21. poorvi dhaduk

    March 30, 2012 at 10:34 AM

    jay,desi gay na ghee jevo article vachavani mazzza padi.

    Like

     
  22. Chintan Oza

    March 30, 2012 at 4:25 PM

    ‘A healthy mind resides in a healthy body’….if one have perfect physical fitness then there is no chance to get disturb in any situation of life. If our body is completely fit then mind gives 100% output ..anywhere..anytime(particularly for IT guys… like us 😉 )…nice post JV..yes I agree with saying about importance of sleeping timings..whenever you sleep…your body needs ample amount(at least 7 hours) of sleep to get re-energize..!!…again thanks for sharing..!!

    Like

     
  23. bansi rajput

    March 30, 2012 at 11:37 PM

    superb…. 🙂

    Like

     
  24. swati paun

    March 31, 2012 at 12:02 AM

    nice……….ratre o6u jmva vadi vat sachi vela uthvanu na med pade sir pics bhavik ne jova joi e(2nd)………lollz……..

    Like

     
  25. Jignesh Gandhi

    April 15, 2012 at 2:21 PM

    after 7 pm nahi jamvani vaat me ek tv interview ma sambhdeli…true rockstar he is..

    Like

     
  26. Ghanshyam Boricha

    April 17, 2012 at 10:17 PM

    i read dat once Akki begged for work out of KAKA’s office nd aftr 8 hr waitin kaka did nt allowed akki to meet nd now a dys akki is son n low of kaka,…..only of hard working kuch lagan se,kuch mehanat se aur hum logo ki duva se….lolz

    Like

     

Leave a comment