RSS

તમારા સમ :-”

10 જૂન

ધાર્યા મુજબ સમય તો સરસ પસાર થયો, પણ અહીં કુછ તૂફાની કરવાનો અવસર ના મળ્યો ! 😛 હજુ ય થોડો વ્યસ્ત છું. જુનાગઢ મજા પડી જો કે.

ઠીક છે, એ તો ચલાવશું આવતા વીકમાં…અપુન સબ કા પ્લેનેટ હૈ ના, કાનૂન ભી હમ બનાયેંગે ઔર હમ તોડેંગે !

સૌ પહેલા તો લાગણીથી વિશ કરનાર સહુ કોઈનો નતમસ્તકે આભાર. તુમ હો તો ગાતા હૈ દિલ, જો તુમ નહિ , તો કુછ ભી નહિ ! 😉

ને ગાવાની વાત નીકળી છે , તો બર્થ ડે પર નાચના-બજાના હો જાયે?

તો લો , સાંભળો પ્રિય મેહુલ સુરતી (એની નવી ફિલ્મની સીડી પણ આવીને પડી છે, એ કાલે સાંભળવાનો છું)ની એક મને અત્યંત ગમતી રચના. એ પાછી મને બહુ ગમતા કવિ મુકુલ ચોક્સીએ લખી છે, એટલે ‘ગમ’ હટાવી દે, એવું ‘ગમવું’ બેવડાયું છે. 🙂 ચોક્કસ મેહુલમ્યુઝિકમાં ભીંજાતા ભાવકો માટે આ કંઈ નવી નહિ હોય, પણ મને બહુ ગમતું ગુજરાતી ગીત છે (જે અગેઇન પુરવાર કરે છે કે મેહુલ ગુજરાતનો એ.આર.આર.ને જવાબ છે !) ને પાછું નાચવા – ઝૂમવાના પાર્ટીમૂડ સાથે પરફેકટ ફિટ છે. મસ્ત ફ્યુઝન ટેકનો ક્વ્વાલી છે યારો !

તો રીડરબિરાદર, તમે જો હો તો વાતાવરણ અહીં કેવું સરસ લાગે…પ્લેનેટજેવી પર છલકાય છે તમારા પ્રેમની મોસમ…તમારા સમ ! 🙂

 
37 ટિપ્પણીઓ

Posted by on જૂન 10, 2012 in personal

 

37 responses to “તમારા સમ :-”

 1. Harsh Pandya

  જૂન 10, 2012 at 10:36 પી એમ(PM)

  અને તો પણ પડે છે આખો Planet કમ તમારા સમ… 😉

  Like

   
 2. Hardik Pandya

  જૂન 10, 2012 at 11:13 પી એમ(PM)

  supperb song 6 sir, my fvrt………..

  Like

   
 3. Kunjal D Little Angel

  જૂન 10, 2012 at 11:13 પી એમ(PM)

  cheers for 1st successful year ❤

  Like

   
 4. nAreSh "Nain"

  જૂન 10, 2012 at 11:15 પી એમ(PM)

  imagine if kalidas direct this song ……..

  Like

   
 5. nipulthakkar

  જૂન 10, 2012 at 11:47 પી એમ(PM)

  🙂

  Like

   
 6. sweetyteraiya

  જૂન 10, 2012 at 11:55 પી એમ(PM)

  Jv sir, ekdam sachi vat chhe ke mehul surti ea gujarat na a. r. rehman ni khot puri chhe…
  and gujarati song ne ek nava vagha pehravi ne gujarat samksh lavya chhe., temna ” priyatam ” and “sajna” are the best,
  and i also believe in “કાનૂન ભી હમ બનાયેંગે ઔર હમ તોડેંગે !” તમારા સમ, તમારા સમ, તમારા સમ, 🙂

  Like

   
 7. Dhanvant Parmar

  જૂન 11, 2012 at 1:07 એ એમ (AM)

  જય ભાઇ આવડી આ ફુલ-ગુલાબી થીમ જામે છે હો બાકી…

  Like

   
 8. dipali shah

  જૂન 11, 2012 at 4:54 એ એમ (AM)

  tamara sam jv khub saras. sachee tamara sam

  Like

   
 9. farzana

  જૂન 11, 2012 at 6:44 એ એમ (AM)

  🙂

  Like

   
 10. Hetal Vin

  જૂન 11, 2012 at 7:55 એ એમ (AM)

  Jaisir, Tari pase je CD aavi che te 101% gujarati movie Kevi rite jaise ni hase. E pan mehul surati na aagva mijaj ni jem jordar fadu che. Me badha songs 50 var sambhliya che etla saras che. Tamara sum 😛 😀

  Like

   
 11. Nirav

  જૂન 11, 2012 at 8:45 એ એમ (AM)

  મસ્ત શબ્દો ની જાળ , ” તમને જોઈ ને પાણી તરસ લાગે …..! ”

  but the song , Uh… , didn’t like it .

  Like

   
 12. virajraol

  જૂન 11, 2012 at 8:47 એ એમ (AM)

  kya baat! kya baat! kya baat!
  maja aavi gai…… 😀

  Like

   
 13. Paras shah

  જૂન 11, 2012 at 8:52 એ એમ (AM)

  આજ થી બે વરસ પેહલા આ ગીત જયારે પેહલી વાર સાંભળ્યું ત્યારથી મેહુલ ભાઈ ના મ્યુસિક નો ફેન થઇ ગયેલો. એમના બીજા ગીતો પણ સાંભળવા જેવા છે જેમ કે … થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસ માં , સપના નું ઘર હો …. 🙂

  Like

   
 14. Heena Parekh

  જૂન 11, 2012 at 10:32 એ એમ (AM)

  મને પણ આ ગીત બહુ ગમે છે.

  Like

   
 15. jigisha79

  જૂન 11, 2012 at 12:06 પી એમ(PM)

  fantastic song..but still….party party party party… 😀

  Like

   
 16. Abhishek Raval

  જૂન 11, 2012 at 1:19 પી એમ(PM)

  તમોને જોઇને પાણી ને પણ તરસ લાગે. વાહ! શુ લાઈન છે….. વાહ મેહુલ સુરતી અભિનંદન.

  Like

   
 17. Abhishek Raval

  જૂન 11, 2012 at 1:22 પી એમ(PM)

  તમોને જોઇને પાણી ને પણ તરસ લાગે. વાહ! શુ લાઈન છે….. વાહ મેહુલ સુરતી અભિનંદન.

  Like

   
 18. NP

  જૂન 11, 2012 at 1:42 પી એમ(PM)

  Rockstar
  Mere Brother Ki Dulhan
  Yamla Pagla Deewana
  Anjaana Anjaani
  Once Upon a Time in Mumbaai
  De Dana Dan
  Ajab Prem Ki Ghazab Kahani
  Love Aaj Kal
  Jab We Met
  Ahista Ahista
  Socha Na Tha
  Shabd
  Chameli

  der is 1 thing coman in ol dis moviessssssssss …thsts supar talented lyricist is Dr. Irshad Kamil….wen r u going to write on irshad kamil…..

  Like

   
 19. Devang Soni

  જૂન 11, 2012 at 2:32 પી એમ(PM)

  હેપ્પી બર્થ ડે ટુ યુ પ્લેનેટ જેવી, માનસ પુત્ર ઓફ જેવી. 🙂

  Like

   
 20. Varun Pandya

  જૂન 11, 2012 at 6:18 પી એમ(PM)

  Darek bhulavi de Dard & “GAM”,Mauj karaavi deto nasho….ke jeni saame mild pade 2-2 peg “RUM”(Gujarat ni bahaar ho….),Ena shabdo & tunes stick thhai gya magaj ma eva solid adhesive strength M & M Branded (Mehul & MUKUL) vaaparyu hatu “GUM” …..evu hatu aa song “Tamara Sam”,

  Like

   
 21. parind

  જૂન 11, 2012 at 8:16 પી એમ(PM)

  તમને જોઈ ચા કોફી પણ ચરસ લાગે !!! vah vah

  Like

   
 22. RAJESH KATHIRIYA

  જૂન 11, 2012 at 8:27 પી એમ(PM)

  mind blowing tamara sam…..

  Like

   
 23. Vicky Patel

  જૂન 11, 2012 at 11:14 પી એમ(PM)

  Birthday marks an end of a chapter while leads to another one in a book called LIFE (Living all Interesting and Fulfilling Experiences)
  Hope the blog has indulge itself completely in the previous episode, while wishing all JV fans and readers a refreshingly new chapter full of excitement, enthusiasm, ecstasy, excellence and enlightenment.
  Long live JV’s revolution.

  Like

   
 24. Jani D.

  જૂન 12, 2012 at 10:51 એ એમ (AM)

  Good che 😀

  Like

   
 25. dr.nishit bodiwala

  જૂન 12, 2012 at 1:08 પી એમ(PM)

  superb song…awesum lyrics….maja aavi…

  Like

   
 26. Rashmin Rathod

  જૂન 12, 2012 at 2:57 પી એમ(PM)

  nice one.

  Like

   
 27. Jignesh Modi

  જૂન 12, 2012 at 7:25 પી એમ(PM)

  કહો જો આપ તો ક્યારેય ના તમને સતાવું બસ,
  અમારા ગીત ગઝલો માં કદી ના તમને લાવું બસ,
  જીવન માં આવવાની વાત તો ભૂલી જઈશું બસ,
  કહો તો કદી ના આપના સપનો માં આવું બસ,
  કહો જો આપ તો ક્યારેય ના ખાવું તમારા સમ…. તમારા સમ…. (Lyrics by Mukul Choksi).

  Like

   
 28. Milan

  જૂન 12, 2012 at 10:27 પી એમ(PM)

  JV boss…… Aa Gujarati song na lyrics sodhi sodhi ne mari gayo…..Please help me yaar…..:(

  Like

   
  • Jayesh

   જૂન 15, 2012 at 12:09 પી એમ(PM)

   chekout this

   તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ
   જગત આખામાં ફેલાઇ જશે ફોરમ… તમારા સમ…

   તમારા સમ… તમારા સમ… તમારા સમ… તમારા સમ…

   તમે જો હોવ તો વાતાવરણ કેવુ સરસ લાગે
   અરીઠા લાગે છે આસવ ને ચા કોફી ચરસ લાગે
   તમો ને જોઇને પાણીને પોતાને તરસ લાગે
   તમારી યાદમાં વીતે.. એક એક પળ.. વરસ લાગે ..

   અને તો પણ પડે છે આખુ જીવન કમ તમારા સમ….
   તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ

   ગીતના ઘેઘુર ગરમાળામાં ચૂમી છે તને
   બે ગઝલની વચ્ચે ના ગાળામાં ચૂમી છે તને
   સાચુ કહો તો આ ગણિત અમથું નથી પાકુ થયુ ‘મુકુલ ‘
   બે ને બે હોઠો ના સરવાળામાં ચૂમી છે તને

   બનું હું રાત તો શમ્મા તમારું નામ થઇ જાશે
   તમે સાકી બનો તો મારુ હૈયું જામ થઇ જાશે
   તમારા રૂપની ઝળહળ જો સુબહો શામ થઇ જાશે
   સૂરજ ને ચાંદ બન્ને જણ બહુ બદનામ થઇ જાશે

   બનું હું ફૂલ તો બનશો તમે શબનમ… તમારા સમ
   તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ
   તમારા સમ… તમારા સમ… તમારા સમ… તમારા સમ…

   below is the para of ghazal whcih is not included in song

   તમે પહેલા આગળ રહીને પછી નજદીક આવો છો,
   રડાવેલી એ આંખોને જ ખુશીઓથી સજાવો છો,
   તમે અમને ડૂબાડી પછી હોડી બચાવો છો,
   ખરા માઝી તમે છો કેવા સંયમથી સતાવો છો,

   જખમ પણ આપ છો ને આપ છો મરહમ…
   તમારા સમ તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ
   and below is other para of chumi chhe tane

   ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને, બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને.
   પર્વતો પાછળ સવારે, ને બપોરે ઝીલમાં, સાંજ ટાણે પંખીના માળામાં ચૂમી છે તને.
   સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું, બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને.
   કાળી રાતોમાં છુપાઈને ગઝલની આડમાં, પાંચ દસ પંક્તિના અજવાળામાં ચૂમી છે તને.
   લોકોએ જેમાં ન પગ મુકવાની ચેતવણી દીધી, પગ મૂકીને એ જ કુંડાળામાં ચૂમી છે તને.
   પાંપણો મીંચાય ને ઉઘડે એ પલકારો થતાં, વાર બહુ લાગી તો વચગાળામાં ચૂમી છે તને.

   Like

    
 29. swati paun

  જૂન 13, 2012 at 2:24 એ એમ (AM)

  gr88888888888………………..1.n congretzzzzzzzzzzzzz sir 4 ds zakkkaaasssss planet…..

  Like

   
 30. Gaurang

  જૂન 15, 2012 at 5:10 પી એમ(PM)

  Hi JV,
  Majjjjjjjjjjjjjjjjjjjjjjjjjjaaaaaaaaaaaaaaa padi gai.

  Thanks for posting this and again congratulations for 1st b’day of this blog

  Gaurang

  Like

   
 31. rakesh

  જૂન 17, 2012 at 2:54 પી એમ(PM)

  jabarjast

  Like

   
 32. Gaurang

  જૂન 23, 2012 at 6:59 પી એમ(PM)

  Maja padi gai JV

  Like

   
 33. janakdesai

  ફેબ્રુવારી 7, 2016 at 2:18 એ એમ (AM)

  એક સારા કાવ્યનો, અને સુંદર રીતે સ્વરાંકન થયેલ ગીત નો સંપૂર્ણ વિનાશ. જે રીતે વાજિંત્રો અને audio effects ઉમેરાઈ છે, એથી વધુ કર્કશ હોય કશું ?
  મસ્ત સ્વરાંકન અને કવિતાને આ રીતે કમ્પોઝ કરનાર ને ન તો સંગીત ની સમજણ છે, ન કવિતાની… અને વાહ વાહ કરનારને તો કહેવય ય શું ?

  Like

   

Vicky Patel ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: