RSS

એલીફન્ટ આર્ટ !

13 જૂન

થાઈલેન્ડ હાથીઓને બહુ પ્રેમ કરે છે અને પુજે છે, આપણા ગણપતિબાપા પણ ત્યાં પોપ્યુલર છે. આ જૂની વાત થઇ ગઈ.

ત્યાં મેનકા ગાંધી ના હોઈ દુનિયાભરના ટુરિસ્ટસને આકર્ષતા એલીફન્ટ શોઝ થાય છે. એમાં હાથીઓ રમે-નાચે કે સલામ કરે એ ય સર્કસમાં જોયેલું છે. પણ અચરજ થયું હાથીઓના પેઈન્ટિંગ્સ જોઈ ને ! ટ્રેઈન્ડ હાથીઓ મહાવત એને કાન હલાવી કમાંડ આપે એન સામે પડેલ રંગો અને બ્રશથી સરાજાહેર અવનવા ચિત્રો બનાવે ! જેની ત્યાં જ હરરાજી થાય અને એ ૩૦૦૦ / ૪૦૦૦ બાટમાં વેંચાય ! રોજના આવા પેઈન્ટિંગ બનતા હોય એટલે જે સ્ટોક વધ્યો હોય એના સ્ટોર્સ પણ હોય છે !

ભારતીયો મોટે ભાગે પટાયામાં એલીફન્ટ શો માને છે (નોંગ નૂચ ગાર્ડનમાં ) પણ ચ્યાંગ માઈમાં વધુ સારો શો થાય છે, એ બેઉ જોયા પછી કહી શકું. ચ્યાંગ માઈમાં એ શો હાથીઓનો વૃદ્ધાશ્રમ કહી શકાય એવી સંસ્થા હાથીઓ માટે આવક ઉભી કરવા કરે છે. ત્યાં બીમાર , મજુરીથી થાકેલા, જંગલમાંથી ગેરકાનૂની રીતે પકડતા શિકારીઓ પાસેથી છોડાવાયેલા, નાની વયે અનાથ બનેલા – એ પ્રકારના હાથીઓનું પાલનપોષણ થાય છે. શેરડી કે કેળાં ખરીદી એમની નજીક જઈ શકો, અને ગેલ કરી શકો. હાથીઓએ બનાવેલા ચિત્રોના છેડે મારી તસવીરો પહેલા એક સૌથી બુઝુર્ગ હાથીના દેહ પર પડેલી કરચલીઓ નીરખજો , અને માણો આ પ્રકૃતિના જ અબોલ સર્જને કરેલું પ્રકૃતિનું સર્જન !

 
43 ટિપ્પણીઓ

Posted by on જૂન 13, 2012 in entertainment, travel

 

43 responses to “એલીફન્ટ આર્ટ !

 1. Dipen

  જૂન 13, 2012 at 11:02 એ એમ (AM)

  જેવી રીતે ગુજરાત માં સિંહ નું અભ્યારણ છે તેવી જ રીતે થાઈલેન્ડ હાથીઓ નુ અભ્યારણ છે.

  Like

   
 2. Heena Parekh

  જૂન 13, 2012 at 11:08 એ એમ (AM)

  હાથીને પેઈંટીંગ કરતા હમણાં જ એક દિવસ ન્યુઝમાં જોયું. અદ્દભુત.

  Like

   
 3. Gaurang

  જૂન 13, 2012 at 11:12 એ એમ (AM)

  વાહ JV

  Like

   
 4. Dharmesh Vyas

  જૂન 13, 2012 at 11:17 એ એમ (AM)

  વાહ વાહ જયભાઈ , હાથી મેરે સાથી …

  Like

   
 5. kantilal hemani

  જૂન 13, 2012 at 11:17 એ એમ (AM)

  jay vasavadaji spectromitar to vachata hata pan aaje tamnae aarite jova ni maja aavi

  Like

   
 6. virajraol

  જૂન 13, 2012 at 11:45 એ એમ (AM)

  simply amazing!!

  Like

   
 7. vimal

  જૂન 13, 2012 at 11:45 એ એમ (AM)

  kept promise!!
  nice photos!!

  Like

   
 8. Raj Lakkad

  જૂન 13, 2012 at 11:55 એ એમ (AM)

  Fantastic SiRJi…!!!

  Like

   
 9. Atul Tank

  જૂન 13, 2012 at 12:04 પી એમ(PM)

  Amazinggggggggggggggggg…..
  Jaybhai……
  apne s.nagar aniruddhasinh na function ma malya pachi to hu apno big fan bani gayo chu.. realy…

  Like

   
 10. Mansi Shah

  જૂન 13, 2012 at 12:04 પી એમ(PM)

  amazingggggggg…….!!!!

  Like

   
 11. pinal

  જૂન 13, 2012 at 12:17 પી એમ(PM)

  cute JV

  Like

   
 12. Jitatman Pndya

  જૂન 13, 2012 at 12:19 પી એમ(PM)

  Full Of LIFE… I Njoyed “Gher Betha Thailand Elephants Ni Seher”…. 😛

  Like

   
 13. Shailesh Patel

  જૂન 13, 2012 at 12:19 પી એમ(PM)

  amazing

  Like

   
 14. pooja

  જૂન 13, 2012 at 12:20 પી એમ(PM)

  wow sir

  Like

   
 15. Niraj

  જૂન 13, 2012 at 12:31 પી એમ(PM)

  This is really an excellent talent taught to elephants and they perform their job perfectly fine. Amazing. Their one mistake can take someone’s life so they perform their job without making any mistakes and that’s the sense of responsibilities they have.But even after learning several times, humans make same mistakes again and again..!

  Seen below video few days back and really salute to this Big Animal. Its on youtube and many would have seen it but sharing as I find it worth sharing it..

  Like

   
  • jigisha79

   જૂન 13, 2012 at 1:59 પી એમ(PM)

   superb..luved that part wer elephant is giving blessings thro its trunk !! luks lill scary 2..bt equally fascinating… nd the way they paint… so cute.. !! 🙂

   Like

    
 16. vraj mistry...artist,photographer.

  જૂન 13, 2012 at 12:53 પી એમ(PM)

  superb elephants….jay bhai, thanks for share…..

  Like

   
 17. વિનય ખત્રી

  જૂન 13, 2012 at 12:58 પી એમ(PM)

  ખરેખર અ‌દ્‌ભુત!

  Like

   
 18. Siddharth Dobariya

  જૂન 13, 2012 at 1:19 પી એમ(PM)

  Wahhh.. hathi bhai wahhh………. realy its amaizing…. det dey cn painting….. 🙂

  Like

   
 19. Mehul Shah

  જૂન 13, 2012 at 1:20 પી એમ(PM)

  અમેઝિંગ. હુસેન સાહેબ ના ફેન ને આવી પેઇન્ટિન્ગમાં રસ ના પડે તો જ નવાઈ. ખુબજ મજા આવી ગઈ.

  Like

   
 20. jigisha79

  જૂન 13, 2012 at 2:00 પી એમ(PM)

  so which painting u bought ? 🙂

  Like

   
 21. Hitesh Dhola

  જૂન 13, 2012 at 2:05 પી એમ(PM)

  તમે જોઈને આવ્યા એટલે માનવું પડે .. બાકી માન્યા માં આવે એવું છે નહિ….:)

  Like

   
 22. Jani D.

  જૂન 13, 2012 at 2:06 પી એમ(PM)

  saras 🙂

  Like

   
 23. asraval57700

  જૂન 13, 2012 at 2:11 પી એમ(PM)

  આ હાથીઓ તો મારા સ્કૂલ ના સાહેબો જે ચિત્રો દોરતા હતા તેના કરતા પણ સારા ચિત્રો દોરે છે………

  Like

   
 24. Abhishek Raval

  જૂન 13, 2012 at 2:24 પી એમ(PM)

  Nice one

  Like

   
 25. gaurang

  જૂન 13, 2012 at 3:18 પી એમ(PM)

  sundarammmmmmmmmmmmm

  Like

   
 26. Ashish

  જૂન 13, 2012 at 5:29 પી એમ(PM)

  very good jay bhai, khub j saras photos chhe. ghare betha tour thai gai.

  Like

   
 27. ashwin patel

  જૂન 13, 2012 at 5:42 પી એમ(PM)

  It is a World best sir

  Like

   
 28. Devang Soni

  જૂન 13, 2012 at 7:50 પી એમ(PM)

  અમેઝિંગ પીક્સ. ખાસ તો હાથીએ દોરેલા પેઇન્ટિન્ગ્ઝ . 🙂

  ખાસ કરીને હાથી એ દોરેલું હાથી નું પેઇન્ટિન્ગ મને બહુ ગમ્યું. સોલીડ છે બાકી. 🙂

  Like

   
 29. ek gujarati

  જૂન 13, 2012 at 8:39 પી એમ(PM)

  one trip to thailand is fixed !!!

  Like

   
 30. sonideepali

  જૂન 13, 2012 at 11:08 પી એમ(PM)

  nice

  Like

   
 31. varun pandya

  જૂન 14, 2012 at 12:21 એ એમ (AM)

  Boss……amuk diggajo ni paintings ne pann takkar maare evu collection chhe aa painter “GAJRAJ” nu..

  Like

   
 32. swati paun

  જૂન 14, 2012 at 1:10 એ એમ (AM)

  thanxxxxxxxx……………sir 4 share wd us…….ame pan ghar betha jai awya………qt pics…..paintingzz r superb………………………:)

  Like

   
 33. Envy

  જૂન 14, 2012 at 9:06 એ એમ (AM)

  Exciting work by elephents.

  Like

   
 34. jimit

  જૂન 14, 2012 at 9:29 એ એમ (AM)

  amazing

  Like

   
 35. Imran Khan

  જૂન 14, 2012 at 4:48 પી એમ(PM)

  nice jay bhai….
  absolutely impressive…
  I also liked your new bolg theme…
  if any time accidently you climb on imkeng.wordpress.com, it would be my pleasure…
  keep artifying….
  🙂 khan 🙂

  Like

   
 36. kuldip

  જૂન 14, 2012 at 11:58 પી એમ(PM)

  jay sir , fari var thailand jai avya k shu ? hamana j chiangmai jai vay hata ne,,,?

  Like

   
 37. janak parmar

  જૂન 15, 2012 at 12:09 પી એમ(PM)

  jai sir thanx for sharing . its unbelievable that an elephant can draw such a b’ful pic. so amazing. and all pictures are very nice.

  Like

   
 38. ashwinahir

  જૂન 16, 2012 at 12:38 એ એમ (AM)

  w0W!!

  Like

   
 39. Parth Veerendra

  જૂન 19, 2012 at 7:12 પી એમ(PM)

  boss bau time thai gyo hve ek navi post muko yar jay sir ..em no hale..

  Like

   
 40. Parth Veerendra

  જૂન 19, 2012 at 7:14 પી એમ(PM)

  lols pelo hathi na sundh ma zulato photo mast che yar ..

  Like

   
 41. pradipkumar

  જૂન 22, 2012 at 10:56 એ એમ (AM)

  નમસ્કાર અમે સ્કુલમાં આપનો બ્લોગ દરરોજ જોઈએ છીએ.ખુબ જ મઝા આવે છે. લગે રહો… જય ભાઈ
  – આ.કે.વિદ્યામંદિર ધો. 12 કોમર્સ.બાવળા

  Like

   
 42. dhruv1986

  જૂન 24, 2012 at 6:32 પી એમ(PM)

  હાથીઓ ને થોડી કસરત કરે તો શરીર પાછુ પડે…….!!!!!!!!!!!
  કેમ સાચું કહ્યું ને???????????
  દિલ પે લાગે ગી તભી બાત તો બનેગી.

  Like

   

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: