RSS

શ્રાવણ- રમઝાન…

20 જુલાઈ

આજે કેલિફોર્નિયાના ફ્રિમોન્ટ ખાતે રેડિયો જિંદગીના જાગૃતિ દ્વારા હોસ્ટ થતાં શોમાં મારાં કેટલાક ફેવરિટ સોન્ગ્સ સાથે પવિત્ર શ્રાવણ અને રમઝાન (રમાદાન) ની વધામણી આપી શ્રોતાઓને. કાલે સરસ કાર્યક્રમ છે અહીં, એ વિગત વંચાઈ ગઈ હશે પોસ્ટમાં.

યાદ આવ્યું કે બ્લોગબડીઝને પણ આ બેઉ મહિનાઓના આરંભે કશુંક વહેંચીએ.

તો લો સાંભળો, શ્રાવણને અર્ધ્ય અને રમઝાનને સલ્લામી આપતા બે ગીતો. ‘બનારસ’ના શ્રેયાએ ગયેલા અદભુત ગીતમાં સંગીતકાર હિમેશનું બેનમૂન અને ભારતની સંગીતસંસ્કૃતિથી છલોછલ વાદ્ય-આલાપ સંયોજન વગર વરસાદે તરબોળ કરે એવું છે. તો નવા દીવારની કવ્વાલી સાચા ઈમાનના કંટકછાયા પંથ પર ચાલવાનો જોસ્સો ભરી દે એવી છે. બંને રચના જોવા કરતા શાંત ચિત્તે સાંભળવા જેવી છે.

બંને હું તો વારંવાર સાંભળું છું, આજે તમારો વારો.

સદબુદ્ધિ અને સત્કર્મ મુબારક રહે એવી પ્રાર્થના.

 
15 ટિપ્પણીઓ

Posted by on જુલાઇ 20, 2012 in cinema, heritage, religion

 

15 responses to “શ્રાવણ- રમઝાન…

  1. Chaitanya

    જુલાઇ 20, 2012 at 2:23 પી એમ(PM)

    Mesmerizing Songs JV….

    Like

     
  2. suhanilife

    જુલાઇ 20, 2012 at 2:48 પી એમ(PM)

    om nmh sivay…om nmh sivay.. very nice

    Like

     
  3. gaurang

    જુલાઇ 20, 2012 at 4:07 પી એમ(PM)

    sundaram

    Like

     
  4. RajuJanak IdeaUnique

    જુલાઇ 20, 2012 at 4:50 પી એમ(PM)

    thanks JV – brilliang song by shreya…..this is for you: https://www.youtube.com/watch?v=avf07JLyTsQ&feature=player_embedded

    also, pl. add me as a friend on FB, my request to ur FB fall on “deaf ears” 🙂
    my FB link: https://www.facebook.com/RajuJanak.IdeaUnique

    Like

     
  5. vijay

    જુલાઇ 20, 2012 at 4:58 પી એમ(PM)

    BOTH SONG om nmh sivay…om nmh sivay.. very nice RAINY SEASON MA MAZZA AVI GAYO

    Like

     
  6. Malay Jikar

    જુલાઇ 20, 2012 at 5:02 પી એમ(PM)

    Hi, if you can share the album name or send a link to save.

    Like

     
  7. rajan

    જુલાઇ 20, 2012 at 5:12 પી એમ(PM)

    very good…om namh shivay..

    Like

     
  8. marooastro

    જુલાઇ 20, 2012 at 8:19 પી એમ(PM)

    sweet and heart touching. manilal.m.maroo

    Like

     
  9. Jigar Nalwaya

    જુલાઇ 20, 2012 at 8:33 પી એમ(PM)

    Eagerly waiting to hear you @ GCET Vidyanagar.

    Like

     
    • Dhiren Shah

      જુલાઇ 21, 2012 at 12:06 એ એમ (AM)

      I studied at the same college, first batch of EC (97ECxxx), and going to attend JV’s program today here in Milpitas, CA… Feels good to know that he is going to visit our college too.

      Like

       
  10. dipikaaqua

    જુલાઇ 20, 2012 at 8:37 પી એમ(PM)

    અદભૂત… divine..રમઝાન અને શ્રાવણ મુબારક..

    Like

     
  11. burninin'ice

    જુલાઇ 20, 2012 at 9:49 પી એમ(PM)

    dark knight rises release thai etle tme dark knight vakhate lakhelo joker pr no article yaad avi gayo……aa blog pr kyre upload kro 6o???

    Like

     
  12. Nayan Panchal

    જુલાઇ 20, 2012 at 11:51 પી એમ(PM)

    Purab se …is from Banaras movie. Music by Himesh.

    My personal filmi prayers are

    1. Aye Khuda – Murder 2 (simply the best, too beautiful words)
    2. Tera Mera Rishta – Awarapan
    3. Maula – Awarapan
    4. Noor-e-khuda – My name is Khan

    Like

     
  13. Jitatman Pndya

    જુલાઇ 23, 2012 at 2:58 પી એમ(PM)

    Jordar….

    Like

     
  14. swati paun

    જુલાઇ 23, 2012 at 10:24 પી એમ(PM)

    om namah sivay………….dam ali ali…..superbbb……….sravan chalu ho sir n ha patis vado nai hoo….:)sir akash ma sravan nu nam nathi…:((

    Like

     

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

 
%d bloggers like this: