RSS

દોસ્તીગીતિકા :-”

05 Aug

આજે ફેસબુક પર એક મસ્ત વ્યાખ્યા જડેલી, એ શેર કરી મૈત્રીની :

human body is made in such a way….
we can’t PAT our own BACK
and
we can’t KICK our own ASS
that’s why we need FRIENDS !

અને અત્યારે યાદ આવ્યું વર્ષો પહેલા, યુટ્યુબ કે ગૂગલનું અસ્તિત્વ જ નહોતું ત્યારે  મેં ટાંકેલું એક ગીત ….
આ વાંચો એના શબ્દો…

….And I
Never thought I’d feel this way
And as far as I’m concerned I’m glad I got the chance to say
That I do believe I love you

And if I should ever go away
Well then close your eyes and try to feel the way we do today
And than if you can’t remember…..

Keep smiling
Keep shining

Knowing you can always count on me
for sure
that’s what friends are for..

In good times
And bad times
I’ll be on your side forever more
That’s what friends are for…

Well you came and open me
And now there’s so much more I see
And so by the way I thank you….

Ohhh and then
For the times when we’re apart
Well just close your eyes and know
These words are coming from my heart
And then if you can’t remember….Ohhhhh

ને આ સાંભળો એ ગીત શબ્દોની સાથે

અને વાંચો આ આપણા નર્મદનો જોસ્સો :

સુખ-દુઃખની વાતો બને, નહિ છાનું કંઈ કોઈની કને,
કોઈનું દિલ ના કોહવાય, મિત્રાચારી તહાં કહેવાય.
જાત-રંગથી જે જે ભેદ, તેથી નહિ કો કોને ખેદ,
જીવ એક ને જૂજવી કાય, મિત્રાચારી તહાં કહેવાય.
સ્વાર્થ ન બીજો પ્રીતિ વિના, પ્રીતિ વણ સહુ અનમના,
રાત દિવસ પ્રીતિ જમાય, મિત્રાચારી તહાં કહેવાય.
સુખમાં દૂર દુઃખમાં પાસ, એકબીજાની પૂરે આશ,
તન-મન-ધનથી મદદો થાય, મિત્રાચારી તહાં કહેવાય.
એકનું કર્યું સહુને ગમે, કો'ના ભમાવ્યા ના ભમે,
મિત્રનું ભૂંડુ ન સંખાય, મિત્રાચારી તહાં કહેવાય.
એક વિચારે થાયે કામ, મન વળગેલા આઠે જામ,
વાત જહાં ન ઉથાપાય, મિત્રાચારી તહાં કહેવાય.
લાલચમાં લપટાયે નહિ, જીવ જતે ના જુદા સહી,
આડી વેળાએ પ્રાણ અપાય, મિત્રાચારી તહાં કહેવાય.
ચડતા સહુ વાતે ભરપૂર, પડતાને ન મૂકે દૂર,
મિત્ર દેખી શમે લાય, મિત્રાચારી તહાં કહેવાય.
દુશ્મન દોડે ચારે પાસ, ના તોડે પ્રીતિનો પાશ,
પ્રેમરસેય નીતિ રખાય, મિત્રાચારી તહાં કહેવાય.
જે મોઢે ચાવેલાં પાન, કાળા થાય ના જાતે જાન,
મરણ સુધી સાચા સોહાય, મિત્રાચારી તહાં કહેવાય. 
નર્મદ કહે સાચેસાચ, સાચી પ્રીતિ નહિ આંચ, 
સાચે ભાવે ઈશ ભજાય,મિત્રાચારી તહાં કહેવાય.

હવે વધુ કંઈ કહેવાની જરૂર ખરી ? એમ તો કહેવા જેવું રાબેતા મુજબ મારી કોલમના આ લેખમાં લખી જ નાખ્યું છે..આજે પણ સતત ૧૪મા ફ્રેન્ડશિપ ડે આર્ટિકલનો ગુજરાતમાં નોખો-અનોખો વિક્રમ કરીને ! 😛

બસ, સહુ બ્લોગબડીઝને હેપી ફ્રેન્ડશિપ દે…દે..દે..દે…ઓહ, આઈ મીન ડે 😉 🙂

 
21 Comments

Posted by on August 5, 2012 in art & literature, feelings

 

21 responses to “દોસ્તીગીતિકા :-”

  1. Jitatman Pndya

    August 5, 2012 at 11:07 PM

    Happy Friendship Day JV Sir.. This Quality of yours that You Always B Friend with Us, I Like the Most.. Thank You, Sir.. 🙂

    Like

     
  2. planetrana

    August 5, 2012 at 11:14 PM

    HAPYY FRIENDSHIP DAY

    Like

     
  3. planetrana

    August 5, 2012 at 11:21 PM

    અને હું ….
    વિચાર ક્યારેય હું આ રીતે લાગે કરશો
    અને જ્યાં સુધી હું ચિંતિત રહ્યો હું સંતુષ્ટ છું હું કહેવું તક મળી
    તે માને છે કે હું નથી હું તમને પ્રેમ

    અને જો હું ક્યારેય દૂર જવા જોઈએ
    વેલ પછી તમારી આંખો બંધ કરો અને માર્ગ આજે આપણે શું લાગે પ્રયાસ કરો
    અને જો કરતાં તમે યાદ રાખી શકો નહિં …..

    હસતાં રાખો
    તેજ રાખો

    જાણવાનું તમને હંમેશા મારા પર ગણતરી કરી શકો છો
    ખાતરી કરો કે માટે
    કે છે શું મિત્રો માટે છે ..

    સારા સમયમાં
    ખરાબ સમય અને
    હું તમારી બાજુ પર વધુ કાયમ શકશો
    કે મિત્રો શું છે …

    વેલ તમે આવ્યા અને મને ખોલો
    અને હવે ત્યાં તેથી વધુ હું જોઈ છે
    અને તેથી માર્ગ દ્વારા આભાર ….

    Ohhh અને પછી
    સમય જ્યારે અમે સિવાય છો માટે
    વેલ ફક્ત તમારા આંખો બંધ કરો અને ખબર
    આ શબ્દો મારા હૃદય આવતા હોય છે
    અને પછી જો તમે યાદ રાખી શકો નહિં

    Like

     
  4. vishal rathod

    August 5, 2012 at 11:22 PM

    .આજે પણ સતત ૧૪મા ફ્રેન્ડશિપ ડે આર્ટિકલનો ગુજરાતમાં નોખો-અનોખો વિક્રમ કરીને !

    another milestone 😀

    congrats sir 🙂 🙂 🙂

    Like

     
  5. dipikaaqua

    August 5, 2012 at 11:30 PM

    Awesome!! 🙂
    Glad to have you…Happy Friendship De! 😉

    Like

     
  6. Kamini Mehta

    August 5, 2012 at 11:32 PM

    In good times
    And bad times
    I’ll be on your side forever more
    That’s what friends are for………..!!!!!!!!!!

    મિત્ર દેખી શમે લાય, મિત્રાચારી તહાં કહેવાય.
    દુશ્મન દોડે ચારે પાસ, ના તોડે પ્રીતિનો પાશ,

    Fantastic sharing………!!!!!!!!
    U r such a……..what to say I don’t know…………Just gr8……!!!!!!!!!!!!

    Like

     
    • lotusindia4universalbrotherhood

      August 6, 2012 at 8:31 AM

      મિત્ર
      Posted on July 3, 2012

      અંતર ની ઉર્મીઓ થી દોસ્ત તને વધાવું છું

      સાચા હૃદય થી મિત્ર તમને ગળે લગાડું છું

      જિંદગીભર સાથ રહેવા સખા હું બનાવું છું

      તડકો- છાંય, સુખ – દુ:ખ માં સાથ હું નભાવું છું

      ખેલ પ્રેમ ના કરતો નથી, તુટતા ને બચાવું છું

      ના કોઇ આંખ મીચામણી ની રમત રમાડું છું

      આંગણે આવે અતિથી તેને પ્રેમભાવે જમાડું છું

      પીઠે ખંજર ભોંકે ભૂપતિ જો. એને ધૂળ ચટાડું છું

      Like

       
  7. ushapatel

    August 6, 2012 at 3:03 AM

    Good morning, thanks to you jaybhai I Would like to shre this on my face book account. aslike this mail of u to my account. I wish to share this slogan that i like “MITRA TO AISA KIJIYE JO SUKH MAIN PICHHE PAD RAHE AUR DUKH MAIN AGE HOY.”(PERHAPS IT’s of KABIR).

    Like

     
  8. Minal

    August 6, 2012 at 3:51 AM

    Happy friendship day!!! While reading the words have feel that I know this song and yes…. It’s from Stevie Wonder! Such an awsm song with meaningful words. It’s a pleasure to have friend like you. Cheers!!!! Last but not least…….. Haaiiilllaaa ….. Aa to kok maara jevu j chhe duniya maa!!!! 😀

    Like

     
  9. Tarang Ravalia

    August 6, 2012 at 6:49 AM

    Reblogged this on tarangravalia.

    Like

     
  10. Tarang Ravalia

    August 6, 2012 at 6:50 AM

    Friends Most precious ornaments of life…;)

    Like

     
  11. Vraj

    August 6, 2012 at 9:33 AM

    मित्र ऐसा कीजिए जैसे सर पे बाल,
    काट कट के काटिए फिरभी तजे न खाल.

    મિત્ર એવો કરો કે જે ઢાલ જેવો હોઈ,
    સુખમાં પાછળ પડી રહે ને દુખ માં આગળ હોઈ.

    Like

     
  12. krunal

    August 6, 2012 at 11:31 AM

    be lated but not forgoted….Very Very Happy Frndship Day

    Like

     
  13. nishit bodiwala

    August 6, 2012 at 12:06 PM

    be lated happy friendship day sir….

    Like

     
  14. tejas fadadu

    August 6, 2012 at 2:28 PM

    well i can say i hv all the 14 articles of urs…..on frdship day…since 1999

    Like

     
  15. jayteraiya

    August 6, 2012 at 4:29 PM

    તો પછી એ દોસ્તી સાચી હશે,
    રહી ગઇ જો સે’જ ઉધારી હશે….

    એક ચા માં ચાર જણ પીતા હતા,
    એક સિગરેટ કેટલી ચાલી હશે?

    ભાઇ પેલો હોય કે નહિ, ખ્યાલ નહિ,
    તે છતાં એની દસેક ભાભી હશે…

    ના, હવે પહેલા સમુ મળતા નથી,
    કંપની થોડી કંઇ પ્પપા ની હશે?

    ફેસબુક પર ફ્રેન્ડશિપ ઉજવાય છે,
    બા’ર સૌ જગ્યા જ નક્કામી હશે….

    – Jainesh.

    Like

     
  16. jignesh rathod

    August 6, 2012 at 6:06 PM

    ane article pa6o hat ke… . mast maja no article “jane man na vicharo jani ladha hoy ane kagad pr tpkavya hoy evo article”.

    Like

     
  17. swati paun

    August 6, 2012 at 10:42 PM

    1 sng yad awyu…tere jaisa yar kaha……happy frndship day…ama b lated na hoy ne sir?apde to roj frndsp day……:)))))))

    Like

     
  18. ghanshyam boricha

    August 8, 2012 at 2:09 AM

    starting lines shared by great writer Paulo Coehlo…..

    Like

     

Leave a comment