RSS

ગુજરાતમિત્ર – એક ઇન્ટરવ્યુ

22 Aug

સુરત શહેર મેં મોટો  થયો ત્યારે વર્ષો સુધી જોયું જ નહોતું.. ૨૧મી  સદી શરુ થઇ ત્યાં સુધી !

આજે સુરત સાથે એવો ખૂબસુરત નાતો છે કે સૌથી વધારે ગુજરાતમાં એ જ શહેરમાં જવાનું થાય છે ! ટચવૂડ !

‘ગુજરાતમિત્ર’ સુરતનું જુનું અને જાણીતું અખબાર એમાં આજે જ ‘દર્પણ’ પૂર્તિમાં મારો એક ઇન્ટરવ્યુ છપાયો છે.

કામિની સંઘવીએ  ટેલીફોનિક મુલાકાત લીધી ત્યારે સાવ ચીલાચાલુ સવાલોને બદલે થોડા હળવા પ્રશ્નો હોઈ મજા પડી.

એમની સાથે ફેસબુક પર થોડા શિંગડા ભરાવેલા ને તિખારા ઝરાવેલા મેં – મને ગમતા સુંદર સ્ત્રીઓની તસવીરો મુકવાના મુદ્દે, પણ જેમ ઉગ્ર ચર્ચાને પર્સનલ લઇ પરમેનન્ટ માઠું ના લગાડવાની મારી પ્રકૃતિ છે એવી જ એમની નીકળી અને સરપ્રાઈઝ એમણે ઘણી બધી મોટી ફિલ્મી સેલિબ્રિટીઝના ઇન્ટરવ્યુ સાથે વળી અચાનક જ મારી મીઠી મુલાકાત લઇ લીધી ! 🙂

ફોન પર તો ઘણી લાંબી રસપ્રદ વાતો ચાલી હતી, અલબત્ત અહીં એ સાવ સંક્ષેપમાં મુકાઈ છે – જે સ્વાભાવિક છે એટલે ક્યાંક હું કહેવા માંગતો હોઉં એ થોડી અક્કલ વાપરી ઝીલવું પડે…ક્યાંક સહેજ રેફરન્સ બદલાયો હોય..ક્યાંક મૂળ કોન્ટેકસ્ટ તો ક્યાંક વિગતોમાં જરાતરા આમતેમ હોય..ઈટ્સ નેચરલ…ટૂંકમાં થોરામાં ઘન્નું સમજવું સાહેબજી ! 😛

થેન્ક્સ કામિની સંઘવી,  ફોર સમ ઓફબીટ મિન્ટી મોમેન્ટ્સ. અને વગર કહ્યે મને ગમતો ડિઝનીલેન્ડનો ફોટો પસંદ કરવા માટે પણ !

કરો ક્લિક ને માણો મુલાકાત. 😉

 
26 Comments

Posted by on August 22, 2012 in personal

 

26 responses to “ગુજરાતમિત્ર – એક ઇન્ટરવ્યુ

  1. parind

    August 22, 2012 at 9:06 PM

    જયભાઈ જીમ માં જાવ છો કે નહિ? ફાંદ દેખાય છે !!!!

    Like

     
  2. parind

    August 22, 2012 at 9:07 PM

    nice interview

    Like

     
  3. jignesh rathod

    August 22, 2012 at 9:20 PM

    gud one, ghani vato navi janva mdi.

    Like

     
  4. swati paun

    August 22, 2012 at 10:51 PM

    wow…………………….zakkasss……………..interview……..hmmm………….ghanu janva madyu…..:P…nice click in red tee………duniya no 6do ghar……true.nikhalasta…….mast gun…:))))))

    Like

     
  5. Riddhi

    August 22, 2012 at 11:30 PM

    thanks to kamini madam tamara vise janva madyu,,,,,,,,, 😀
    sir !!!!!!!!! tamara vise haji vadhu janva ni icha hoi to ???????????

    Like

     
  6. jigisha79

    August 22, 2012 at 11:42 PM

    so true abt relationship chemistry 🙂 hope u find ur component soon 🙂

    Like

     
  7. Parth Veerendra

    August 22, 2012 at 11:44 PM

    katil lawzo ka dhansu stroke marela hei bhidu..luvd ur quote money is wt money does…salu ek lekh vacho tya salo koi lungi walo baba na smjavi ske life mate etlu tmara lekh..intrview mathi sikhva male yar..hats offf..tc JV..

    Like

     
  8. Parth Veerendra

    August 22, 2012 at 11:46 PM

    tame bolo e jane sosrvu dilodimag ma jaine programming kri nakhe boss(rabeta mujab)…..:)

    Like

     
  9. vinkal11

    August 23, 2012 at 12:20 AM

    Really nice questions and superb answers

    Like

     
  10. Dipika – Furthest one lone star who dares to shine!

    August 23, 2012 at 12:38 AM

    Que – Ans banne ekdam jordar nd bestest…બાકી બધી વાનગી તો આહા પણ કોબી તુવેર -વટાણા નું શાક?? 😦 લોલ્લ્ઝઝ્ઝ…:P

    Like

     
    • Tori Gori

      August 28, 2012 at 1:36 AM

      tuver ringan nu shak khavani maza ave.. jay ne bhave to apane shu

      Like

       
  11. Chintan Oza

    August 23, 2012 at 9:22 AM

    wah..kya khub shuru huyee subah..aur ek post without break..you are rocking JV..!!

    Like

     
  12. Envy

    August 23, 2012 at 9:27 AM

    ઈન્ટરવ્યું નો સુંદર અને નિખાલસ પ્રયત્ન.
    સરસ, જે.વી. બ્રાંડ નજર સમક્ષ આવી જાય, એવા જવાબો 🙂

    Like

     
  13. kartik kapta

    August 23, 2012 at 10:03 AM

    as usual….ae j himat thi koi na baap thi darya vagar na sidha javabo….brevo sir….nice talk

    Like

     
  14. Devang Soni

    August 23, 2012 at 11:19 AM

    સરસ ઓફબીટ ઈન્ટરવ્યું, કામિની સંઘવી.

    @જયભાઈ, તમારા ફેવરીટ સ્પીલબર્ગ મુવી કયા છે?

    Like

     
  15. Abhishek Sabhaya

    August 23, 2012 at 11:29 AM

    જોરદાર.. આલીશાન.. જક્કાસ…. જયભાઈ તમારા જેવા નિખાલસ વ્યક્તિ મેં આજ સુધી હકીકતે નહિ મળ્યો અને મને જેના જેવું થવું ગમે એવા તો હાલ તમે જ છો… લવ યુ બ્રો (ફ્રોમ:- મારું દીલાત્મા)…

    Like

     
  16. Purvi Malkan

    August 23, 2012 at 3:32 PM

    માનનીય શ્રી જયજી   આપનો આ લેખ બહુ સુંદર રહ્યો વાંચીને ઘણો જ આનંદ આવ્યો.   આભાર સહ પૂર્વી

    ________________________________

    Like

     
  17. suhanilife

    August 23, 2012 at 5:53 PM

    very true defination of home.. like the interview

    Like

     
  18. Arpit Pandit

    August 24, 2012 at 10:50 AM

    જયભાઈ…….સૌથી મસ્ત લાઈન …..
    “ઘર એટલે જ્યાં તમે શરીર ના કોઈ પણ ભાગે ખંજવાળી શકો” …..
    મજા મજા પડી ગઈ…..

    Like

     
  19. mayu

    August 24, 2012 at 10:09 PM

    bas aatlu j??? aakhi duniya vishe tame info aapo 6o ne tamara vishe aatlu j?? nt fair…
    anyways… it was very very good to knw abt u…!! ek saval: tamne kai gujarati book game 6?

    Like

     
  20. priya

    August 25, 2012 at 12:39 PM

    its very nice jaysir,2 knw smthn more abt u..ur views abt lyf partner,home,politicians,heroines,death,nd pleasure..al i cn say is wtevr ur ideas abt nythng,i cn connect myself wid u….its very nice!!!

    Like

     
  21. kevin saparia

    August 25, 2012 at 7:24 PM

    very nice . i like

    Like

     
  22. Mukund parekh

    August 27, 2012 at 4:58 PM

    Itis difficult to read in JPG image with small letters. You should have written in big fonts!!!

    Like

     
    • Tori Gori

      August 28, 2012 at 1:48 AM

      @MK tya jay ye lkhyu j che click karo. click karo ne to read thashe

      Like

       
  23. amit christie

    August 29, 2012 at 10:34 AM

    hi Jay, lekh saro lagyo,khas to SURAT mate tame je lakhyu te…well before hear I was in BARODA; but now Im in Surat so when did you have plan to come Surat pl. msg me…tamne malvu che….

    Like

     
  24. hirals

    October 29, 2013 at 11:15 PM

    અરે વાહ, ગુજરાત મિત્રમાં તમારો ઈન્ટર્વ્યુ વાંચવાની મજા આવી.
    તમને અમારા કામ વિશે ડો. શશિકાંત શાહની કલમે ઈવિદ્યાલય વિશે વાંચવું ગમશે જ.
    http://evidyalay.net/ev_gm/

    આપનો અમુલ્ય પ્રતિભાવ આપવા વિનંતી.આપનો અમુલ્ય પ્રતિભાવ આપવા વિનંતી.

    Like

     

Leave a comment