RSS

છમ છમ બરસે…….

07 Sep

rain 29

 

અમેરિકામાં ને ગુજરાતમાં બંનેમાં ઠેકઠેકાણે  ધોધમાર વરસાદ એકસાથે ચાલુ છે. અંગત મંતવ્ય પ્રમાણે હિન્દી ફિલ્મોના શ્રેષ્ઠ વરસાદી ગીતોમાંનું એક એવું મને અત્યંત ગમતું  ગીત ફિલ્મ ‘પ્રિયતમા’નું છે. ઘાટીલી ગમતીલી  નટખટ નીતુ સિંહ ( રણબીર કપૂરની મમ્મી, યાર )  પર રાજેશ રોશનના દિલડોલ કમ્પોઝિશનનું બરસાતી પિકચરાઇઝેશન એમાં થયું છે. એકદમ ઉન્માદક ! મદહોશ ! યોગેશના શબ્દો કોઈ ઉત્તમ કાવ્યકૃતિથી લગીરે કમ નથી.બસ, અચાનક મનમાં આ સોન્ગનું રિપ્લે ચાલુ થઇ ગયું….લો વાંચો…ને પાછી વિડીયોમાં ફિલ્મના ટાઈટલ સાથે જ આવતું આ અદભૂત વરસાદી ગીત કાનમાં રેડીને જીવ તરબોળ કરો ત્યારે…! સોંગ વિડીયોમાં ક્લિક કરી પહેલી પાંચેક મિનિટમાં (ફિલ્મના ટાઈટલ સાથે)માણોઅને હા, btw,  પ્રિયતમા ફિલ્મ પણ મૂડ અને સમય હોય તો આખેઆખી જોઈ નાખવા જેવી છે. બહુ બધા મેલોડ્રામા વિનાવાસ્તવિક રીતે એમાં લવ મેરેજ અને રિલેશનશિપના પ્રોબ્લેમ્સને સ-રસ અને હળવી ( છતાં હલકી નહિ!) તેવી રીતે ગૂંથવામાં આવ્યા છે. આજે તો આ ફિલ્મ વધુ સાંપ્રત છે. રિ-મેક માટે ૧૦૦% એલિજિબલ! પણ આ સોંગ તો ઓહોહો આહાહા…આજા રે…..સાંભળતાં ગાયિકા આશા ભોંસલેને કહેવાઈ જાય..આશા રે……:-”

*
*
*

પલકોં કો ચૂમ ગઇ પૂરવા હવા

આંખે જો ખુલી તો સબ કુછ થા નયા

પલભર તેરે સપનોં મેં ખો ગઇ

દિન કે ઉજાલે મેં હી રાત હો ગઇ

કાલી કાલી ઘટા આ કે, કબ છા ગઇ

આઇ બરસાત, તેરી યાદ આ ગઇ

ભીગી તન્હાઇ મુઝે તડપા ગઇ

છમ છમ બરસે ઘટા…

ધુંઘરૂ બજાતી હૈ હવા…

આ જા રે… આજા રે…

સરગમ બુંદો કી, કુછ ઐસી ઘૂન ગાયે

એક નગ્મા લહેરાયેં રાહોં મેં

મૌસમ ગીતોં કા, મેરે મન કો તબ ભાયે

જબ સજના તુ આયે, બાહોં મેં

આ જા રે… આ જા રે…

રિમઝિમ બરખા મેં, આ મિલકે હમ ભીગે

સપનોં મેં ખો જાયે, સાવનમેં

પાગલ પંછી કે પંખો કે સાયે મેં

હમ બાદલ તક જાયે સાવન મેં

છમ છમ બરસે ઘટા…

ધુંઘરૂ બજાતી હૈ હવા…

 
20 Comments

Posted by on September 7, 2012 in cinema, feelings, romance

 

20 responses to “છમ છમ બરસે…….

  1. pratapbhai pandya

    September 7, 2012 at 5:25 AM

    jay ho jayno jayjay ho chhm chhm to bahu gamyu pn aethi vadhare
    jay vasavda amerika ma ave chhe te gamyu aava yuva jagat na samrthk
    kekhk vakta ane saujny purn premno sagar celiforniyama jarur malishu pratapbhai pandya

    Like

     
  2. vandana

    September 7, 2012 at 11:51 AM

    aavo mast varsad hoy ane JV kai na lakhe ae j mane samjatu natu pan have aa sambhaline ane blog par joine lage che ke JV is back

    Like

     
  3. હરનેશ સોલંકી

    September 7, 2012 at 1:52 PM

    હવે તો વરસાદી માહોલ વચ્‍ચે મસ્‍ત મસ્‍ત ગીત….

    Like

     
  4. Mehul Shah

    September 7, 2012 at 2:38 PM

    જયભાઈ, તમારી બ્લોગ વેબસાઈટ ખોલવામાં BSNL ના ઈન્ટરનેટ કનેક્સન માં તકલીફ પડી રહી છે કે ઘણી જગ્યાએ ખુલતીજ નથી. આ પ્રોબ્લેમ BSNL નો છે. BSNL નું DNS સર્વર WORDPRESS ને બરોબર રીઝોલ્વ કરતુ નથી. માટે કોઈ પ્રાઇવેટ HOSTING કંપની ના સર્વર માં તમારો બ્લોગ લઇ જવા વિનંતી છે. જેવીકે HOSTGATOR, GODADDY . તમારી નામે પર્સનલ વેબસાઈટ JAYVASAVADA . COM અથવા PLANETJV.COM ખોલો તો આ બધા પ્રોબ્લેમ અવોઇડ કરી શકાય.

    Like

     
    • Envy

      September 7, 2012 at 6:59 PM

      I use BSNL net since it started, I do not face this prblm..may be you have slow conn.

      Like

       
    • jay vasavada JV

      September 7, 2012 at 7:04 PM

      આવું કંઈ અત્યારે શક્ય છે નહિ. પ્રોબ્લેમ બી.એસ.એન.એલ.નો જ જો હોય તો એમાં મારે કશું કરવાનું રહેતું નથી. ને બધાને તકલીફ પડતી પણ નથી.

      Like

       
  5. Envy

    September 7, 2012 at 7:01 PM

    I had seen this song before too…cant avoid it, still. Ashaji, for me, is brilliant singer (many a times, better than Lataji)

    Like

     
  6. RajuJanak IdeaUnique

    September 7, 2012 at 8:36 PM

    JV, net search shows 9,akshardham society, gondal(360311) as your address. Is this the present one?

    Like

     
  7. Tapan Shah

    September 8, 2012 at 12:10 AM

    હવે કઈંક નવા છબ છબિયાં ની રાહ જોઉ છુ

    Like

     
  8. Parth Veerendra

    September 8, 2012 at 11:54 PM

    હાશ….. finally તમારી પોસ્ટ આવી …..

    Like

     
  9. Manish V Gohil

    September 9, 2012 at 11:07 AM

    very nice jay bhai..enjoy rain….avre varsad…..uni uni rotli……yad avtu hashe tya america ma…..jay ho…

    Like

     
  10. hardik vasoya

    September 9, 2012 at 3:47 PM

    wah sir wah ketla divas thi tamaru blog gotto hato nee aaje malyu…
    i m verry happyyyyy

    Like

     
  11. Prem Thakkar

    September 10, 2012 at 11:05 PM

    savar na 6;30 vagye gujarat samachar ma tmaro article vachyo and pchi school ma students ne teach krta krta window mathi dhodhmar 2 inch varsad joyo ne tmara article ne anubhvyo, moj pdi gai thodik var to m thai gyu k
    “aje kyay nathi javu kam pr, ela dhinga varsad tara naam pr…..”

    Like

     
  12. girish vaishnav

    September 11, 2012 at 10:49 AM

    excellent choice

    Like

     
  13. swati paun

    September 11, 2012 at 10:21 PM

    superb…………….hmmm………..nitu singh…:P…..:))

    Like

     
  14. amit sunil parmar

    July 12, 2013 at 3:05 PM

    dear sir
    this is amit parmar from nadiad
    and i m ur fan………………………..

    Like

     
  15. Hasit

    July 12, 2013 at 4:40 PM

    Jaynbhai, U must listen aashaji’s Naina from the movie ek aur premkahani…… Music given by Indian Maestro Ilaiyaraja….One can’t express the feeling in words… Also if you have time u must watch the movie. The height of love shown in the movie you should see it.

    Like

     
  16. Manish Patel

    July 12, 2013 at 5:40 PM

    Aava varasadi mausam ma JV sir pase thi aava romentic git nij apexa hoy .Very Nice Song…!

    Like

     
  17. Sunil Vora

    July 12, 2013 at 11:16 PM

    I hve seen the movie when it was released in late70. apart from this song my personal favorite is Kishor Kumar song picturised on Rakesh Roshn” koi roko na”

    Like

     
  18. gaurangjoshi

    July 13, 2013 at 2:29 PM

    Saras Che .. but still ill suggest one more which is my fav. in rain songs…

    Like

     

Leave a reply to Hasit Cancel reply