RSS

જિંગા લાલા હો ;)

17 સપ્ટેમ્બર

બ્રેક કે બાદ આપ કા સ્વાગત હૈ…આજે હલકીફૂલકી ગમ્મત.

અમેરિકાની છેલ્લી યાત્રાના છેલ્લી તબક્કામાં આખો દિવસ સાન ફ્રાન્સિસ્કોના સાયન્સ મ્યુઝિયમમાં વીત્યો. ત્યાં એક સેક્શનમાં સેક્સના નામથી જ ભડકતા  ( કામથી તો કોઈ ભડકતું હોય એવું એવું પ્રેક્ટીકલી લાગતું નથી ! 😀 ) દોસ્તોના લાભાર્થે એક સેક્શનના આરંભે સરસ સાઈનબોર્ડ જોયું. વાત આમ તો અભ્યાસુઓ માટે જાણીતી છે ( ‘યુવાહવા’ પુસ્તકમાં ‘૯૭માં મેં લખેલા લેખમાં ય છે) પણ ટૂંકમાં સરળ-સ્પષ્ટ, છતાં એકેડેમિક ભાષામાં કામ-ઊર્જા સજીવસૃષ્ટિનું કેન્દ્રબિંદુ છે , એ સમજાવી દેવાયું છે..લો, વાંચો ….

અલબત્ત, આ ચાહવા-ચૂમવા-ચાખવા-ચાટવા-ચૂસવા વગેરે વગેરેનો ‘વિષય’ છે, પણ ચર્ચાનો વિષય નથી..છતાં આપણે ત્યાં ચર્ચાતુરો એની ચર્ચામાં જ શક્તિ ખર્ચવા એવરરેડી હોય છે lolzzz… હોમો સેપિયન્સ નામે ઓળખાતા પ્રાણીઓમાં ઓફ સિડકશન વિષે તો વાત્સ્યાયનથી રોબર્ટ ગ્રીન સુધીના ઘણું ફરમાવી ગયા છે…પણ અનાયાસ આ કાર્ટૂન લેપટોપના ખજાનામાં પડી ગયેલું એ યાદ આવી ગયું…

હવે આ ના સમજાય એ બ્લોગ પડતો મુકીને પોગો જુઓ ! 😉 😛

અને સમજાય એ આ ફક્ત દોઢ મિનિટનો ફ્રેંચ વિડીયો જુઓ… આમ તો એમાં આઇન્સ્ટાઇનનો પેલો ઊર્જા રૂપાંતરણનો નિયમ અને હેલ્ધી રહેવા કેલેરી બર્નિંગ માટેની ‘અપીલ’ જ છે હીહીહી !

ના ગમ્યું? તો આ પેજ બંધ કરો…આસ્થા-સંસ્કાર-શ્રધ્ધા ચેનલ્સ મફતમાં ૨૪ કલાક ચાલુ જ છે. જોયા કરો… 🙂

 
48 ટિપ્પણીઓ

Posted by on સપ્ટેમ્બર 17, 2012 in entertainment, fun

 

48 responses to “જિંગા લાલા હો ;)

 1. dwijenvaidya

  સપ્ટેમ્બર 17, 2012 at 11:12 પી એમ(PM)

  I am the first one to comment hurray…..bahu raah jovdavi….

  Like

   
  • kai pan yar

   સપ્ટેમ્બર 17, 2012 at 11:32 પી એમ(PM)

   ha to nachhi le… 😉

   Like

    
 2. bhavinsolanki

  સપ્ટેમ્બર 17, 2012 at 11:16 પી એમ(PM)

  LolL, the toe meme is epic, well, as eminem says, “Seduction, seduce”

  Like

   
 3. YAGNESH SUTHAR

  સપ્ટેમ્બર 17, 2012 at 11:20 પી એમ(PM)

  artistic art……..got it in seconds….almost everyone …gets it in seconds….

  Like

   
 4. atul patel

  સપ્ટેમ્બર 17, 2012 at 11:23 પી એમ(PM)

  nice…..india sex me dubi hai magar nam se darti hai…..

  Like

   
 5. nikhilgirigoswami

  સપ્ટેમ્બર 17, 2012 at 11:28 પી એમ(PM)

  jordar aastha sanshkar chennal chaluj che he he he he he

  Like

   
 6. Riddhi

  સપ્ટેમ્બર 17, 2012 at 11:32 પી એમ(PM)

  Well Come back Sir…………….. cartoon pan tamari pase jabardast hoi 6 tamara darek article ni jem j………………:p 😀

  Like

   
 7. swati paun

  સપ્ટેમ્બર 17, 2012 at 11:57 પી એમ(PM)

  khi….khi….khi……nice.:P

  Like

   
 8. kashyap

  સપ્ટેમ્બર 17, 2012 at 11:58 પી એમ(PM)

  welcome back jv.

  Like

   
 9. Dhanvant Parmar

  સપ્ટેમ્બર 18, 2012 at 12:20 એ એમ (AM)

  LolZzz zabardast !!!!
  Cartoon ane video both are hilarious.

  Like

   
 10. aapnugujaratiassociationofmilton

  સપ્ટેમ્બર 18, 2012 at 12:27 એ એમ (AM)

  Jamavat…..no charcha…..no comments…..
  Ekdam….chatva…..chumva….chusva…..and most important…..CHAHVA jevo subject.

  Likhitang.

  Mayur Dave
  Canada.

  I need to learn how to type in Gujarati.

  Like

   
 11. shoryablog

  સપ્ટેમ્બર 18, 2012 at 12:37 એ એમ (AM)

  😀

  Like

   
 12. Chintan Oza

  સપ્ટેમ્બર 18, 2012 at 12:54 એ એમ (AM)

  Superb JV..!! 😉

  Like

   
 13. મુર્તઝા પટેલ- નેટ પર વેપાર!

  સપ્ટેમ્બર 18, 2012 at 1:32 એ એમ (AM)

  જયભાઈ, ‘સેક્સી’ શોટ એટ લાસ્ટ!

  આજ સંદર્ભે થોડાં અરસા અગાઉ આર્ટિકલ લખ્યો હતો:
  http://netvepaar.wordpress.com/2012/02/23/the-world-of-mouse/

  કદાચ આપને ધ્યાન આવી જાય.

  ઓ ભાઈ, અમેરિકાના આવા ચબરાકિયાં હજુ તો શેર કરવાની શરૂઆત જ કરી છે ને?

  Like

   
 14. pinakin_outlaw

  સપ્ટેમ્બર 18, 2012 at 1:43 એ એમ (AM)

  મજા પડી ગય સરજી..

  Like

   
 15. Nehal Mehta

  સપ્ટેમ્બર 18, 2012 at 4:43 એ એમ (AM)

  A very relevant post at the time when I am downloading the entire Russ Meyer collection from torrent…:)

  Like

   
 16. સિદ્ધાર્થ છાયા

  સપ્ટેમ્બર 18, 2012 at 6:45 એ એમ (AM)

  મસ્ત…આસ્થા અને સંસ્કાર જોતાં લોકો પાછાં એલોકો જોવે છે એ કબુલેય નહી કરે 😛

  Like

   
 17. Envy

  સપ્ટેમ્બર 18, 2012 at 9:01 એ એમ (AM)

  એક ફોટો, એક કાર્ટૂન, એક વિડીયો અને થોડી લખેલી લાઈનો……

  ઇતના હી કાફી હે ઔર ખ્યાલ ભી અચ્છા હે

  Like

   
 18. Kamlesh

  સપ્ટેમ્બર 18, 2012 at 9:24 એ એમ (AM)

  nice video,Sir.
  Neha:What is special in russ meyer movies?I found collection of 11gb on torrent.To which it relates?

  Like

   
 19. Prasham Trivedi

  સપ્ટેમ્બર 18, 2012 at 9:36 એ એમ (AM)

  Superlike jaybhai…….. On the face

  Like

   
 20. Ajay Upadhyay

  સપ્ટેમ્બર 18, 2012 at 9:43 એ એમ (AM)

  Jaybhai….page bandh nathi thatu 😛 😉

  Like

   
 21. janak mehta

  સપ્ટેમ્બર 18, 2012 at 10:12 એ એમ (AM)

  wwoveee.jai bhai mre to aa video jota jota j 200 callories burn thia gai..
  hi hi hi..

  Like

   
 22. parikshitbhatt

  સપ્ટેમ્બર 18, 2012 at 10:19 એ એમ (AM)

  યાર જયભાઈ; સવાર સુધારી દીધી…જીસ સુબહા કા આલમ યે હૈ તો; ફિર રાત કી મસ્તી ક્યા હોગી?…

  Like

   
 23. Devang Soni

  સપ્ટેમ્બર 18, 2012 at 10:32 એ એમ (AM)

  lose your weight while having FUN. 😉 good idea!!

  Like

   
 24. Sandeep Patel

  સપ્ટેમ્બર 18, 2012 at 10:38 એ એમ (AM)

  Hamnathi kai lakhyu notu etle kaik lakhvu hatu…….. etle kai pan lakhi didhu hoi em lage chhe……
  try to take it as frank opinion, else remove comment.

  Like

   
 25. Samarth Rajguru

  સપ્ટેમ્બર 18, 2012 at 10:40 એ એમ (AM)

  મારે ત્યાં ફોટો નથી dekhato…

  Like

   
 26. નિરવ ની નજરે . . !

  સપ્ટેમ્બર 18, 2012 at 11:05 એ એમ (AM)

  1) સાઇકલ ચલાવે ગુજરાત 🙂

  2) ચાલો આવી એક દેશી સાઇકલ બનાવીએ 😀

  3) & last , બાઈ ઓન સાઇકલ = બાઈસીકલ !

  Like

   
 27. ram deliwala

  સપ્ટેમ્બર 18, 2012 at 11:07 એ એમ (AM)

  You are very dareful to exibit such fun message in common. This may get less comments (particularly females), but I am sure everybody would like to see it twice or thrice time.

  Like

   
 28. jigisha79

  સપ્ટેમ્બર 18, 2012 at 11:13 એ એમ (AM)

  awesome video… ad world ni bhashama ane ambient advertising kevaay.. boss i wish we cld execute something like this for gyms… boss instant hit thai jaay … super..thnx for sharing 🙂

  Like

   
 29. dwirefvora

  સપ્ટેમ્બર 18, 2012 at 11:41 એ એમ (AM)

  Suparb, Jaybhai.

  Like

   
 30. Sanjay

  સપ્ટેમ્બર 18, 2012 at 11:44 એ એમ (AM)

  Good…..

  Like

   
 31. MAULESH PATEL

  સપ્ટેમ્બર 18, 2012 at 11:46 એ એમ (AM)

  Goooood one… Jaybhai…..Nice

  Like

   
 32. jigarbhaliya

  સપ્ટેમ્બર 18, 2012 at 1:03 પી એમ(PM)

  kartoon ma maja aavi…and superb as always..

  Like

   
 33. Vishal Rathod

  સપ્ટેમ્બર 18, 2012 at 1:10 પી એમ(PM)

  aapdne pogo jovani jarur nahi pade ho 😛 😀 😉

  Like

   
 34. Asfakhusen Ghanchi

  સપ્ટેમ્બર 18, 2012 at 1:18 પી એમ(PM)

  tame baki khara ho….

  Like

   
 35. Mehul Shah

  સપ્ટેમ્બર 18, 2012 at 1:44 પી એમ(PM)

  જયભાઈ, વેલકમ બેક. શુભ શરૂઆત. just kidding…

  Like

   
 36. Mohsin Vasi

  સપ્ટેમ્બર 18, 2012 at 2:04 પી એમ(PM)

  Beauty & flash keep life going strong……
  “Ama hati matlab ni ashar maaf kari de,
  Te pehli mohabat ni nazer maaf kari de”

  Like

   
 37. Swati

  સપ્ટેમ્બર 18, 2012 at 2:24 પી એમ(PM)

  બહુ લાંબો બ્રેક પાડ્યો સરજી..well, શરૂઆત સ-રસ ‘વિષય’ થી કરી છે…મજા પડી.

  Like

   
 38. SAUNAK DAVE

  સપ્ટેમ્બર 18, 2012 at 2:57 પી એમ(PM)

  so it is a game of twenty minutes…. i need to call Ministry of Information & Broadcasting for ur content… Aseem Trivedi will get a good company of Master of Word “Mr. Jay”……lolz… SeDuceD…….;)

  Like

   
 39. bhavikmahida

  સપ્ટેમ્બર 18, 2012 at 3:45 પી એમ(PM)

  Welcome JV sir…Thnx 4 Intelignt video sharing…:-)

  Like

   
 40. sonianil

  સપ્ટેમ્બર 18, 2012 at 6:06 પી એમ(PM)

  jay sir apna sivay koi gujju lakhak sex per lakhva ma dare che. …

  Like

   
 41. hardik vasoya

  સપ્ટેમ્બર 18, 2012 at 6:27 પી એમ(PM)

  wahhh jay bhaiiiiii wahhhhhhhhhh u r great for youngggggggerrr

  Like

   
 42. Himanshu Sanandiya

  સપ્ટેમ્બર 18, 2012 at 7:40 પી એમ(PM)

  બ્રેક પછી આવતા વેત જબરદસ્ત શોટ… મજા આવી ગય.. 😀

  Like

   
 43. Yashhh

  સપ્ટેમ્બર 19, 2012 at 10:58 એ એમ (AM)

  Wt a cartoon sir…
  Panjo se kya khub samajaya hai…
  Bina lambe jock khub hasaya hai…
  Mano bina ungli ke hi sabko gudgudaya hai…
  Happy ganeshchaturthi sir…

  Like

   
 44. Hiren Patiwala

  સપ્ટેમ્બર 19, 2012 at 11:43 એ એમ (AM)

  Jay bhai a Jinga lala e to khare khare oo la la lah karavi didhu…….and peli toe arts to superb chhe…

  Like

   
 45. jagdip

  સપ્ટેમ્બર 19, 2012 at 4:13 પી એમ(PM)

  nice one jaybhai

  Like

   
 46. dr harshad pipalia

  સપ્ટેમ્બર 23, 2012 at 11:24 પી એમ(PM)

  saheb aa video amari medical conf4rence joyo hato, joardaar chhe

  Like

   
 47. Kashyap Munjapara

  ઓક્ટોબર 6, 2012 at 8:07 પી એમ(PM)

  JJAKKKAASSS !!!

  Like

   

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: