RSS

હોંઠો સે છૂ લો તુમ :D

07 નવેમ્બર

 

ધાર્યા કરતા ઘણો લાંબો અંતરાલ બ્લોગિંગમાં પડ્યો. ઘણા કારણો છે, પ્રવાસ, પપ્પાની તબિયત, દિવાળી અંકો માટે અચાનક આવેલા લેખો અને અન્ય કેટલાક…પણ સવારે વહેલા ઉઠી હૈદરાબાદ જવાની ફ્લાઈટ પકડવાની છે, એટલે એ બધું કટ-શોર્ટ. 😛

અત્યારે તહેવારટાણે જરા મોજમસ્તી.

હમણાં રવિવારે અમદાવાદ સી.જી.રોડ. પર એક બિલ્ડીંગમાં ત્રીજા માળે આવેલા હરિભાઈ હોલમાં પ્રોગ્રામ પતાવી બહાર નીકળ્યો, ત્યાં રીડરબિરાદર વિવેક રબારા અને સિદ્ધાર્થ છાયા એ એક જાહેર સુચના તરફ મારું lol ફેસ સાથે ધ્યાન ખેંચ્યું. આમ તો સિદ્ધાર્થભાઈ એ અપલોડ કરવાનું કહેતા હતા પણ રાહ જોઈ હું થાક્યો એટલે થયું કે લાવ હું શેર કરું 😀

ભાષા આમ પણ ગુજરાતી કે અંગ્રેજી આપણો પ્રિય વિષય નથી, જ પણ ક્યારેક એમાં લાગતો લોચો હસી હસીને આંતરડામાં લોચા પાડી દે એવી રમૂજ કરાવી શકે છે. અલબત્ત, અહીં ઉદ્દેશ “દાંત કાઢવાનો” જ છે, કોઈનો “કાન પકડવાનો” નહિ 🙂

લો વાંચો ત્યારે…

ROFL … એક તો આવી ભેદી રીતે કોઈ શા માટે ઉંધુ ચત્તું થઇ મળવા આવે? અને એ ય ‘લિફ્ટ'(lift)ને બદલે ‘લીપ્સ’ (lips) મારફતે ? ખીખીખી.

વાઉ. આમ તો કેવી ‘રમણી’ય ફેન્ટેસી છે ! કોઈ હર્યાભર્યા લાલચટ્ટક લિપસ્ટિકથી ચકચકિત રસીલાં લીપ્સ પર લપસતાં લપસતાં મળવાનું કોણે ના ગમે ? લીપ્સ મળ્યા પછી માળની કોણે પડી છે? માલામાલ જ થઇ જવાય ને !

લીપ્સ મારફતે શું. આવા કોઈ જોલીબ્રાન્ડ લીપ્સ ખાતર પણ અમે તો પગથિયા ઠેકતા ત્રીજા માળે આવવા તૈયાર છીએ…બધું ‘લેપ્સ’ કરીને પણ ! 😉

હોંઠ પર બીડી જ નહિ , સીડી પણ હોઈ શકે ! તમને જીવનમાં લિફ્ટ ના મળી હોય તો કંઈ નહિ, લીપ્સ મળ્યા હોય તો ય ઉપલો માળ ભરેલો સમજવો ! =))

 
27 ટિપ્પણીઓ

Posted by on નવેમ્બર 7, 2012 in fun

 

27 responses to “હોંઠો સે છૂ લો તુમ :D

 1. Prarthana

  નવેમ્બર 7, 2012 at 2:27 એ એમ (AM)

  hahaha..Lolssss

  Like

   
 2. tapan shah

  નવેમ્બર 7, 2012 at 2:29 એ એમ (AM)

  ha ha ha..saru nirikshan chhe…
  …kadach mari bhul na thati hoy to tame je aamantran card upload karelu ema shopers plaza – 2 lakhelu je actualy shoprs plaza 1 and 3 hatu..mai to ene shodhvama ghana gotha khadhela

  Like

   
 3. મુર્તઝા પટેલ- નેટ પર વેપાર!

  નવેમ્બર 7, 2012 at 2:57 એ એમ (AM)

  જયભાઈ, આમ પણ આ હોઠ…’હોટ’ જ છે. તેના ખાડાની વચ્ચે કાં આપણે બરબાદ થઇ શકીએ યા આબાદ! તોયે તેની ‘લિપ્સા’ આપણને આબ-એ-ઝમઝમ કે પછી ગંગાજળ સુધી લઇ જાય છે.

  Like

   
 4. kalpana

  નવેમ્બર 7, 2012 at 3:40 એ એમ (AM)

  tamaru US pravachan kya saambhalava male? most probably it was in Chicago.I am very much interested but could not find in your facebook a/c or youtube..please direct me..

  Like

   
 5. Mihir

  નવેમ્બર 7, 2012 at 4:32 એ એમ (AM)

  Bapu u too, go get sm lips.

  Like

   
 6. Nimish

  નવેમ્બર 7, 2012 at 6:22 એ એમ (AM)

  Lolzz mujko bhito LIPS karade.

  Like

   
 7. સિદ્ધાર્થ છાયા

  નવેમ્બર 7, 2012 at 8:51 એ એમ (AM)

  દુનિયા ની એવી ઘણી ‘રમતો’ છે જેમાં લીપ્સ દ્વારા ઉપર અને નીચે જઈ શકાય છે ;). કૌટુંબિક બ્લોગ હોવાથી આનાં થી વધુ પ્રકાશ નહી પાડી શકું 😛

  Like

   
 8. Bhupendrasinh Raol

  નવેમ્બર 7, 2012 at 9:18 એ એમ (AM)

  પાછળની સીડી પર થઈને જવું..ખાનગીમાં..

  Like

   
 9. Shah Deepali

  નવેમ્બર 7, 2012 at 9:25 એ એમ (AM)

  aa lakhva vala bhai e ketla badha ne prena api che.

  Like

   
 10. Dharmesh Vyas

  નવેમ્બર 7, 2012 at 9:56 એ એમ (AM)

  સિદ્ધાર્થભાઈ એ શેર કરેલો અને લખેલું કે જયભાઈ એ પણ ફોટો પાડ્યો છે એટલે એ પણ શેર કરશે જ… અને લાગે હાથો મેં પણ જ્ઞાન સાથે ગમ્મત માં શેર કરી દીધેલો 😉

  Like

   
 11. Krutarth Amish

  નવેમ્બર 7, 2012 at 9:59 એ એમ (AM)

  તમને જીવનમાં લિફ્ટ ના મળી હોય તો કંઈ નહિ, લીપ્સ મળ્યા હોય તો ય ઉપલો માળ ભરેલો સમજવો ! =)) – Well said.

  Like

   
 12. Akhil

  નવેમ્બર 7, 2012 at 10:04 એ એમ (AM)

  😀 😀

  Like

   
 13. Jitatman01

  નવેમ્બર 7, 2012 at 10:16 એ એમ (AM)

  Hahaha.. Jordar Sir.. +100 for the Photo.. 😉 :D..

  Like

   
 14. jigisha79

  નવેમ્બર 7, 2012 at 10:21 એ એમ (AM)

  😀

  Like

   
 15. નિરવ ની નજરે . . !

  નવેમ્બર 7, 2012 at 10:39 એ એમ (AM)

  એમને ખબર હશે કે ; જયભાઈ આજે અહી આવવાના હશે એટલે રાતોરાત બોર્ડ ફેરવી નાખ્યું 😀 . . .અને તમારા જેવા બ્રાંડ એમ્બેસેડર દ્વારા પ્રચાર પણ થઇ ગયો 😉 . . . એક પાટિયું અને બે હોંઠ ! . . સોરી એક કાંકરે બે પંખી 🙂

  Like

   
 16. Chintan Oza

  નવેમ્બર 7, 2012 at 11:38 એ એમ (AM)

  🙂 nice one..!!

  Like

   
 17. Jayanti Patel

  નવેમ્બર 7, 2012 at 12:10 પી એમ(PM)

  એક તો આવી ભેદી રીતે કોઈ શા માટે ઉંધુ ચત્તું થઇ મળવા આવે? અને એ ય ‘લિફ્ટ’(lift)ને બદલે ‘લીપ્સ’ (lips) મારફતે ?

  Like

   
 18. haridas24887

  નવેમ્બર 7, 2012 at 12:40 પી એમ(PM)

  😀

  Like

   
 19. darshana swaminarayan

  નવેમ્બર 7, 2012 at 2:22 પી એમ(PM)

  tamari nazar bindash varanagi

  Like

   
 20. udaymitha

  નવેમ્બર 7, 2012 at 3:08 પી એમ(PM)

  DO JISM EK JAAN……………….

  CHAR LIPS, EK PRAN……….

  Like

   
 21. Vishal Rathod

  નવેમ્બર 7, 2012 at 3:39 પી એમ(PM)

  wish a koi lady a lakhelu che 😛 😀

  Like

   
 22. Dr P A Mevada

  નવેમ્બર 7, 2012 at 6:57 પી એમ(PM)

  LOL. Yes, There are many instances like this.

  Like

   
 23. Pratik Lunavia

  નવેમ્બર 7, 2012 at 9:05 પી એમ(PM)

  Are JAy bhai.. Ahmedabad avo tyare tame tamara fan ne updates male evu kaik setting karo.. so that we can also attend your programmes. tamara time table ni koi link rakho blog par which keeps on updating your schedules, place and times of your programme.

  Like

   
 24. Meet Dhrangadhariya

  નવેમ્બર 7, 2012 at 10:27 પી એમ(PM)

  “Apne haseen hotho ko yuh pardo me chhupaya karo,
  hum gustakh log hai…

  Najro se ‘chum’ liya karte he..!!”

  ~Meetzz Rockzz.

  Like

   
 25. Parth Veerendra

  નવેમ્બર 8, 2012 at 7:53 પી એમ(PM)

  khikhikhikhikhikhikhi ….lyva baki ho…

  Like

   
 26. utsav patel

  જાન્યુઆરી 7, 2013 at 1:55 પી એમ(PM)

  jeevan Ni ranginiyat jay bhai thi vishesh kon jani sake chhe ????

  Like

   
 27. Dr. Rajesh Thakar

  જાન્યુઆરી 8, 2013 at 9:29 પી એમ(PM)

  Lips mate pan lift to thavu pade chhe.

  Like

   

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

 
%d bloggers like this: