RSS

મુકામ પોસ્ટ : ૨૦૧

17 જાન્યુઆરી

વેલ, વેલ, વેલ….કહો દિલ સે, શુક્રિયા ફિર સે….આ “બ્લોગબચુડિયા”ની તો વળી ૨૦૦ પોસ્ટ્સ થઇ ગઈ લાસ્ટ પોસ્ટ સાથે ( ઝહેનસીબ, હુસેનસા’બ….આ બ્લોગ તમારી કલાની માફક તમારે ખાતર દિમાગથી નહિ, દિલથી બનાવ્યો હતો અચાનક અને દિલના અવાજની ગૂંજ ગર્જના ના બને તો નવાઈ ! 😛 )

હવે આમાં કહેવા જેવું અને આભાર માનવા જેવું તો વારંવાર કહેવાઈ ગયું… નયે રંગરૂટ,..વાંચી લો અહીં , અહીં , અહીં , અહીં , અહીં, અહીં અને અહીં ! ( હીહીહીહી નો કેવો પ્રાસ બેસે છે નહિ? 😉 )

એટલે અત્યારે ફક્ત વર્ડપ્રેસે જ તૈયાર કરી મોકલાવેલો ૨૦૧૨નો એન્યુઅલ રિપોર્ટ. અંગ્રેજી લખાણ નીચે લિંક ક્લિક કરશો તો આખો વાંચવા મળશે. ટૂંકો અને રસાળ છે. ગુજરાતી નેટવિશ્વમાં આ ગ્રહ “આધે મેં રામ, આધે મેં ગામ” જેવો છે – એવું હું નહિ, કંપની સરકાર જ કહે છે…અને એ ય એવા વરસમાં જ્યાં અમારા પ્રવાસો અને પપ્પાની બીમારીને લીધે ક્યારેક તો સળંગ મહિના સુધી પોસ્ટ મૂકી ના શકાઈ હોવા છતાં !  કિરપા માલિક કી, કરમ આપ કી મહોબ્બત કા.

The WordPress.com stats helper monkeys prepared a 2012 annual report for this blog.

Here’s an excerpt:

About 55,000 tourists visit Liechtenstein every year. This blog was viewed about 490,000 times in 2012. If it were Liechtenstein, it would take about 9 years for that many people to see it. Your blog had more visits than a small country in Europe!

Click here to see the complete report.

અને બોનસમાં વેલ, આ વખતની મારી રિયલ  સ્વજનો  સાથેના મિલનના વાર્ષિક મોકા સરીખી  બર્થ ડે પાર્ટી ( આ વખતે દશેરા હતો એ દિવસ , ૨૪ ઓક્ટોબર, ૨૦૧૨ ) ની આ ગયા વર્ષ જેવી તસવીરી ઝલક એ પછી તરત જ ત્રાટકેલા પપ્પાની તબિયતના તોફાનને લીધે લઇ ગઈ, અને હવે તો બહુ મોડું થયું…પણ આ ૨૦૧મી પોસ્ટ નિમિત્તે અંગત મિત્રમંડળની આ મેહફિલની જસ્ટ ઝલક આ પ્લેનેટજેવી પરિવાર માટે…ચૂંટેલી થોડીક તસવીરો નીચે કેપ્શન છે જ.

jvbd 15

ઈમ્પીરિયલ….એ રિયલ જેમ ફ્રોમ માય ડિઅર ફ્રેન્ડ્સ શેઠ ફેમિલી…માય ફેવરિટ 🙂

આર્ટિસ્ટ મિત્ર ગિરીશ ચૌહાણણી બર્થ ડે ગિફ્ટ...બાબલો જય સાથે બાઘડો જેવી...એ વિશાળ ફ્રેમ પર બધાએ બહુ મસ્ત મસ્ત મેસેજીઝ લખ્યા...

આર્ટિસ્ટ મિત્ર ગિરીશ ચૌહાણની બર્થ ડે ગિફ્ટ…બાબલો જય સાથે બાઘડો જેવી…એ વિશાળ ફ્રેમ પર બધાએ બહુ મસ્ત મસ્ત મેસેજીઝ લખ્યા…

jvbd3

વાયોલેટ ફ્રુટ કેક !

અને એ એ કેક કટિંગનો સ્પેશ્યલ ગેસ્ટ ઓફ પ્લેઝર ..ગટુડિયો છોટા ભીમ માસ્ટર જહાન એના વ્હાલા પપ્પા ઘનશ્યામ સાથે , જેનો ખુદનું ફર્સ્ટ બર્થ ડે સેલિબ્રેશન એ પાર્ટીના એક વીક પછી હતો અને એની મમ્મી અને ફ્રેન્ડ લાઈક ફેમિલી એવી બીજલનો તો બીજે જ દિવસે ! ( અને પાછળ ઉભો છે અમારો કૌટુંબિક જીવનદાતા ડૉ.ચિરાગ.. )

અને એ એ કેક કટિંગનો સ્પેશ્યલ ગેસ્ટ ઓફ પ્લેઝર ..ગટુડિયો છોટા ભીમ માસ્ટર જહાન એના વ્હાલા પપ્પા ઘનશ્યામ સાથે , જેનો ખુદનું ફર્સ્ટ બર્થ ડે સેલિબ્રેશન એ પાર્ટીના એક વીક પછી હતો અને એની મમ્મી અને ફ્રેન્ડ લાઈક ફેમિલી એવી બીજલનો તો બીજે જ દિવસે ! ( અને પાછળ ઉભો છે અમારો કૌટુંબિક જીવનદાતા ડૉ.ચિરાગ.. )

એક ઔર હેપીવાલા બર્થ ડે પપ્પા અને મામા સાથે...

એક ઔર હેપીવાલા બર્થ ડે પપ્પા અને મામા સાથે…અને બધી કિડ્સ ગેંગ ઓફ કોર્સ ! 🙂

પહેલી બાઈટ પપ્પાને...

પહેલી બાઈટ પપ્પાને…

બીજી મને....

બીજી મને….

અને ત્રીજી પાર્ટીના સૌથી ટબુકડા મહેમાન જહાનને !

અને ત્રીજી પાર્ટીના સૌથી ટબુકડા મહેમાન જહાનને !

દર વર્ષે ડોક્ટર મિત્રો, સ્કુલ ટાઈમના હજુ યે સાથે રહેલો દોસ્તો , અંગત મિત્રો અને મનગમતા પારિવારિક સ્વજનોને સપરિવાર મળવા માટે દશેરાની મારી જન્મતિથીની મિજબાની નિમિત્ત બને છે..એ સહુના તેજપુંજ પર તો મારો થોડોઘણો પ્રકાશ છે..એ બધાનો ફરી વાર ખાસ આભાર...એમણે ગિફ્ટ એટલે જ લઇ આવવાની હોતી નથી પણ હું સામેથી પ્રતીક રૂપે કશુંક આપીને ઋણ ઉતારવા પ્રયાસ કરું છું..તો ય પ્રિય કિન્નર આચાર્યે સાચે જ પ્લેઝન્ટ સરપ્રાઈઝ આપ્યું...લેવાનો ઇન્કાર ના થઇ શકે એવી ગિફ્ટ..અમારા ઇન,મીન, તીનના પરિવારની મેમોરેબલ મોમેન્ટસનું કોલાજ. એ બહાને પાર્ટીમાં સ્વ.મમ્મીની પણ હાજરી પુરાઈ ગઈ ! :-"

દર વર્ષે ડોક્ટર મિત્રો, સ્કુલ ટાઈમના હજુ યે જોડે રહેલો દોસ્તો , અંગત મિત્રો, વ્યવસાયથી વહાલ સુધી પંહોચેલા પ્યારા સાથીઓ અને મનગમતા પારિવારિક સ્વજનોને સપરિવાર મળવા માટે દશેરાની મારી જન્મતિથીની મિજબાની નિમિત્ત બને છે..એ સહુના તેજપુંજ પર તો મારો થોડોઘણો પ્રકાશ છે..એ બધાનો ફરી વાર ખાસ આભાર…એમણે ગિફ્ટ એટલે જ લઇ આવવાની હોતી નથી પણ હું સામેથી પ્રતીક રૂપે કશુંક આપીને ઋણ ઉતારવા પ્રયાસ કરું છું..તો ય પ્રિય કિન્નર આચાર્યે સાચે જ પ્લેઝન્ટ સરપ્રાઈઝ આપ્યું…લેવાનો ઇન્કાર ના થઇ શકે એવી ગિફ્ટ..અમારા ઇન,મીન, તીનના પરિવારની મેમોરેબલ મોમેન્ટસનું કોલાજ. એ બહાને પાર્ટીમાં સ્વ.મમ્મીની પણ હાજરી પુરાઈ ગઈ ! :-“

તો થેન્ક્સ ગ્રહવાસીઓ અને પ્રવાસીઓ…જેવા ૨૦૦ પોસ્ટ સુધી ફળ્યા, એવા આગળે ય ફળજો… 🙂 😀

 
45 ટિપ્પણીઓ

Posted by on જાન્યુઆરી 17, 2013 in personal

 

45 responses to “મુકામ પોસ્ટ : ૨૦૧

 1. Mayur Raw

  જાન્યુઆરી 17, 2013 at 8:38 પી એમ(PM)

  happy Birth day Jay

  Like

   
 2. Dr Rajendra Anand

  જાન્યુઆરી 17, 2013 at 8:55 પી એમ(PM)

  Many Many Happy Returns of the day, JAY BHAI, Live long and healthy, as we are always eagerous to read your thoughts about recent and all topics.
  Thanks: Dr Rajendra Anand gynecologist from ahmedabad

  Like

   
 3. farzana

  જાન્યુઆરી 17, 2013 at 9:09 પી એમ(PM)

  P = passionate
  L = lively
  A = amazing
  N = natural
  E = erotic
  T = trustworthy
  J = joyful
  V = Victory ;))

  Like

   
 4. pushpa

  જાન્યુઆરી 17, 2013 at 9:14 પી એમ(PM)

  Many many happy returns of d day!!!

  Like

   
 5. Tejal Bhoj

  જાન્યુઆરી 17, 2013 at 9:31 પી એમ(PM)

  Heartly congratulations jv !
  wish u al d very best 4 ur bright future. thanx 4 all ur articles .

  Like

   
 6. swati paun

  જાન્યુઆરી 17, 2013 at 9:43 પી એમ(PM)

  awesomeeeeeeeeeeeeeeeeeeeee………………………………………………thanxzzzzzzzzzzzzzzzzzz…..4 ds lovely pics………..n congrtzz alot………………………..u deserve ds all….tc….

  Like

   
 7. Harsh Pandya

  જાન્યુઆરી 17, 2013 at 10:12 પી એમ(PM)

  Congrates Jay bhai… 😛 Party to banti hai boss… 😉

  Like

   
 8. નિરવ ની નજરે . . !

  જાન્યુઆરી 17, 2013 at 10:19 પી એમ(PM)

  આમ એકલા એકલા ( ટોળામાં ) કેક ન ખવાય 😉 , ચાલો ત્યારે અમારી કેક બાકી 😀 . . .

  Like

   
 9. mayuri

  જાન્યુઆરી 17, 2013 at 10:20 પી એમ(PM)

  omg.. jv tame tabukda hata tyare ktla cute lagta hata..!! so nice to see ur bday event…

  Like

   
 10. hemant joshi

  જાન્યુઆરી 17, 2013 at 10:26 પી એમ(PM)

  abhinandan jay
  bhai

  Like

   
 11. amitpisavadiya

  જાન્યુઆરી 17, 2013 at 10:34 પી એમ(PM)

  🙂 ghani ghani subhechhao…

  Like

   
 12. adhir amdavadi

  જાન્યુઆરી 17, 2013 at 10:49 પી એમ(PM)

  kya baat X 3

  Like

   
 13. Disha

  જાન્યુઆરી 17, 2013 at 10:57 પી એમ(PM)

  jabardast…..

  Like

   
 14. Harshal Purohit

  જાન્યુઆરી 17, 2013 at 11:48 પી એમ(PM)

  અભિનંદન ! હ્રદયપૂર્વક !

  Like

   
 15. jaychirag

  જાન્યુઆરી 18, 2013 at 12:17 એ એમ (AM)

  અભિનંદન. અને ડૉ. ચિરાગ માત્રાવાડીયા મારો સેકન્ડ કઝીન થાય. 🙂

  Like

   
 16. rajshakharam

  જાન્યુઆરી 18, 2013 at 2:29 એ એમ (AM)

  Happy birth day kathyawadi kesari ne…..!

  Like

   
 17. kotadiyavijay

  જાન્યુઆરી 18, 2013 at 3:21 એ એમ (AM)

  koi na parkash thi tame anjayela nathi
  aazad chho koi nathi bandhyela nathi
  satykathan kaho chho nidarpane
  khoti vato kaheva tevayela nati tame…..
  thxxx to all….. and abhinandan…..

  Like

   
 18. Nikhil

  જાન્યુઆરી 18, 2013 at 4:19 એ એમ (AM)

  Torch bearer of Gujarati language – Aapki Jai Ho !

  Like

   
 19. VASANTRAY PARMAR

  જાન્યુઆરી 18, 2013 at 8:12 એ એમ (AM)

  ખુબ ખુબ અભિનંદન ! તમારી આવી જ અને આથી ૫ણ વિશેષ ખ્યાતિ ચારેબાજુ પ્રસરે…….. એવી શુભ કામના….

  Like

   
 20. વસંત ૫રમાર

  જાન્યુઆરી 18, 2013 at 8:16 એ એમ (AM)

  Reblogged this on Soft Corner… and commented:
  ખુબ ખુબ અભિનંદન………. આ૫ની ખ્યાતિ આથી ૫ણ વિશેષ પ્રસરે એવી શુભ કામના……… દિલ…સે….

  Like

   
 21. mayur patel

  જાન્યુઆરી 18, 2013 at 8:37 એ એમ (AM)

  જન્મ-દિવસની અસીમ શુભેચ્છાઓ.

  Like

   
 22. YASH MORBIA

  જાન્યુઆરી 18, 2013 at 9:01 એ એમ (AM)

  Jay bhai Belated Happy Birthday…
  Annual Report and Summary was amazing…. 🙂

  Like

   
 23. Amit Andharia

  જાન્યુઆરી 18, 2013 at 10:15 એ એમ (AM)

  duniya no koi khuno baki nathi rahyo, if one look at the map closely! amuk desh na to naam pan nathi sambhalya tyathi pan loko vanche che… 😛 thats called magical writing and love for you… ❤ take care of pappa and yours… Cheers!!! ^

  Like

   
 24. Akhil

  જાન્યુઆરી 18, 2013 at 10:17 એ એમ (AM)

  Happy B’day…..! 🙂

  Like

   
 25. Thakoor Vaibahv

  જાન્યુઆરી 18, 2013 at 10:56 એ એમ (AM)

  Happy B’day…..!

  Like

   
 26. Chintan Oza

  જાન્યુઆરી 18, 2013 at 11:00 એ એમ (AM)

  Double century mubarak ho JV..!! and txxx for sharing snaps of nice bday event at your favorite venue.. 😉

  Like

   
 27. Malvaniya Prashant

  જાન્યુઆરી 18, 2013 at 11:01 એ એમ (AM)

  Jaybhai…. How’s Uncles heath.? Hope he is well.

  Like

   
 28. jigarbhaliya

  જાન્યુઆરી 18, 2013 at 11:03 એ એમ (AM)

  Congratulation JV…you deserve this..

  Like

   
 29. Soniya Thakkar

  જાન્યુઆરી 18, 2013 at 11:09 એ એમ (AM)

  HAPPY BIRTH DAY 🙂

  Like

   
 30. Devang Soni

  જાન્યુઆરી 18, 2013 at 11:16 એ એમ (AM)

  દાદુ, બધા પિક્ચર્સ ની સાથે સાથે એમાં પહેરેલું ટીશર્ટ જોરદાર છે.

  Like

   
 31. Dhruv

  જાન્યુઆરી 18, 2013 at 12:03 પી એમ(PM)

  Saras snaps Jaybhai..

  Like

   
 32. SWAPNIL

  જાન્યુઆરી 18, 2013 at 12:45 પી એમ(PM)

  Nice snapshots Sir ….

  Like

   
 33. bhumikaoza

  જાન્યુઆરી 18, 2013 at 1:25 પી એમ(PM)

  Many Many Happy Returns Of The Day….. 🙂

  Like

   
 34. Krunal

  જાન્યુઆરી 18, 2013 at 1:57 પી એમ(PM)

  Many Many Congratulations…..To Dear JV for this achievement…..Keep it up..

  Like

   
 35. Mamta Thakker

  જાન્યુઆરી 18, 2013 at 4:44 પી એમ(PM)

  tamari achievments mate mara taraf thi ek gift ……plzzz visit dis n xperience ur own energy…
  http://www.sahajayoga.org now…plzzz…..

  Like

   
 36. jayteraiya

  જાન્યુઆરી 18, 2013 at 7:34 પી એમ(PM)

  Congrates !

  133 Countries reached to you or your presence at there !

  Like

   
 37. jigisha79

  જાન્યુઆરી 18, 2013 at 9:11 પી એમ(PM)

  congrats 🙂

  Like

   
 38. sanjay upadhyay

  જાન્યુઆરી 19, 2013 at 8:05 પી એમ(PM)

  Live longer and write forever !!!! (Vice versa)

  Like

   
 39. Arvind patel

  જાન્યુઆરી 20, 2013 at 4:15 પી એમ(PM)

  Happy B’day…..!

  Like

   
 40. Darshan

  જાન્યુઆરી 21, 2013 at 5:10 પી એમ(PM)

  Jay Bhai ne Many Many Happy Rtns of the Day

  Like

   
 41. doyoureckon

  જાન્યુઆરી 21, 2013 at 5:33 પી એમ(PM)

  Belated happy birthday… mine was on 19th… sorry couldn’t get in touch that time coz of one of my friend’s sister’s wedding taiyariyo… lol.. May god bless you for all your GOOD WISHES and give you love light power! Happy birth day!

  Like

   
 42. Maneesh Christian

  જાન્યુઆરી 23, 2013 at 11:43 એ એમ (AM)

  બાપુ, આ આપણા રાષ્ટ્રીય પ્રતિક વાળી ટી-શર્ટ બહુ ગમી હો આપણને ……..

  Like

   
 43. Envy

  જાન્યુઆરી 23, 2013 at 3:43 પી એમ(PM)

  અભિનંદન જયભાઈ,
  2013 માં પપ્પા ની તબિયત રોબસ્ટ રહે જેથી તમને એમની સાથે ક્વોલીટી સમય ગાળવા મળે
  જાને અજાણે, મારા મન ના વિચારો મુકતા મુકતા, મને ય નમ્બર 1 બનવા નું સદભાગ્ય મળ્યું (મોસ્ટ કોમેન્ટ્સ બાય Envy…તરીકે)

  Like

   
 44. Ram lakhani

  જાન્યુઆરી 25, 2013 at 9:11 પી એમ(PM)

  Dear jay Bhai potana vhala lekhakada na photos jova ni maja Aavi gai ane Tamara in, min, ane tin, na parivar ni great moment Ni tasveer Joi ne khub j khushi Thai congrats jay Bhai .

  Like

   

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: