RSS

હું પોતે…. ;)

26 Jan
સૌજન્ય : અકિલા

સૌજન્ય : અકિલા

પ્રોડ્યુસર-ડાયરેક્ટર વિવેક પટેલ અને એન્કર રૂપલ સોની સાથે સેટ પર..

પ્રોડ્યુસર-ડાયરેક્ટર વિવેક પટેલ અને એન્કર રૂપલ મોદી સાથે સેટ પર..

* યુટ્યુબ લિંક પછી અહીં પણ મુકીશ : http://www.youtube.com/etvgeetgunjan

# ઇન્ટરવ્યૂમાં ઘણા વખતે મને ય બહુ મજા પડી. આમે ય વાત કરવામાં હું વિસ્તારવાદી ખરો ને ! અને ફ્રેન્કલી આટલો લાંબો સમય પણ ઓછો પડ્યો ! તો જોજો-સાંભળજો ત્યારે. સરસ વાતોનો ખજાનો ખુલ્યો છે. માણવા જેવો અને મેઘધનુષી. અને અહીં લખજો કેમ લાગ્યું તે. ફિલ્મસ્ટાર્સની સંગાથે આ કલમકાર પણ પહોંચી ગયો ! થેન્ક્સ ઈટીવી, રૂપલ,  કૌશલ અને વિવેક.

 
43 Comments

Posted by on January 26, 2013 in personal

 

43 responses to “હું પોતે…. ;)

  1. મુર્તઝા પટેલ- નેટ પર વેપાર!

    January 26, 2013 at 11:39 PM

    Oh! That’s Wonderful! Our wish will be fulfilled at last….Thanks Jaybhai.

    Like

     
  2. Vinod R. Patel

    January 27, 2013 at 12:55 AM

    જય હો જયભાઈનો …. આ પ્રોગ્રામમાં …

    એનો વિડીયો અહીં અમેરિકામાં ઉપલબ્ધ નથી એવું વિડીયો ઉપર લખાણ છે

    આમ કેમ ?

    Like

     
  3. Vipul Parekh

    January 27, 2013 at 1:45 AM

    first thing first, have to set alarm to get up at 8:30.

    is there any late night re-telecast?

    what about daily show uploaded on youtube?

    Like

     
  4. Alpesh Bhalala

    January 27, 2013 at 8:32 AM

    Who gets message the video is not available in your country click this link –
    http://youtube.googleapis.com/v/T7f63oj_NR0?feature=player_embedded

    Like

     
    • Alpesh Bhalala

      January 27, 2013 at 8:54 AM

      Other way – non official though- is to visit http://proxyto.info/ and provide the link of youtube.

      More proper way would be, someone download the video and upload using own username on youtube back, if e-tv is okay with that 🙂

      Like

       
  5. ગોવીંદ મારુ

    January 27, 2013 at 8:43 AM

    જય હો વીજયનો… તમારા સાક્ષાત્કારના ફુગ્ગા ફુટ્યા હો જયભાઈ…

    Like

     
  6. Maulesh Patel

    January 27, 2013 at 9:07 AM

    Great….We Will enjoy….

    Like

     
  7. Dr Jagdip nanavati

    January 27, 2013 at 9:24 AM

    “જય”….”જય”….ગરવી ગુજરાત..!!!

    Like

     
  8. હિમ્મતાસ્ય

    January 27, 2013 at 9:42 AM

    આમે ય વાત કરવામાં હું વિસ્તારવાદી ખરો ને !

    હા હા હા…..
    પણ એનો પરોક્ષ લાભ ચાહકો ને ઘણો મળે છે…

    Like

     
  9. dr.pankaj patel

    January 27, 2013 at 1:10 PM

    enthusiastic! live gujarati jvpedia! eligible for next padmashre,first time today see geetgunjan, and encouraging anchoring. like it. superb.

    Like

     
  10. maharshi shukla

    January 27, 2013 at 3:25 PM

    Realy enjoyed d first episode of ur interview ,“jay vasavada ghare j avya hoy evu lagyu ”, but frm monday it will nt be possible to enjoy the same in d mornig so kindly let us know the timings of repeat telecast if it is possible ……..

    Like

     
  11. jayteraiya

    January 27, 2013 at 3:34 PM

    NRG – Perfectly Discribed !

    Like

     
  12. Tejal Bhoj

    January 27, 2013 at 6:01 PM

    Nice 2 see u jv ! bt frm tomorrow it wont b possible 2 c u.

    Like

     
  13. k..h avashia

    January 27, 2013 at 7:08 PM

    jv is always best in his speeches on any topic. at geet-gunjan it is one more repeatition of best talk v would love to watch daily from 27.2 at 830am. good programme of 2013 .
    regards
    khavashia..baroda

    Like

     
  14. Devanshi Thanki

    January 28, 2013 at 1:29 AM

    very good

    Like

     
  15. HiteSh Makwana

    January 28, 2013 at 8:40 AM

    Wah bhai wah…. .
    27th thi 1st sudhi etv par…

    Like

     
  16. Haridas

    January 28, 2013 at 2:30 PM

    ગ્રેઅત તમારા youtube વીડિઓ લિંક ની પ્રતીક્ષા રહેશે …

    Like

     
  17. Yogen Bhatt

    January 28, 2013 at 4:10 PM

    તમારો ઈ.ટી.વી. ઈન્ટરવ્યું આજે જોયો. મઝા મઝા પડી ગઈ. તમે જેટલા ઈન્ટરવ્યું લેવામા માહેર તો છો જ. આપવામા તેટલાજ મહેર છો તે લખવાની ભાગ્યેજ જરુરછે. પણ To be honest and sorry to say, ઈન્ટરવ્યું લેનાર એંકર બહેન ઘણાજ નબળા લાગ્યા. ઈન્ટરવ્યું કેવીરીતે લેવાય તે ઓછામાઓછુ તમારી પાસેથી તો શીખીજ શક્યા હોત. વાત કરતી વખતે સતત કારણ વગરનુ પ્લાસ્ટીક સ્માઈલ આપ્યા કરવુ તે સાહજિક નહી પણ Contrived લાગેછે. બીજુ કાઈ નહી પણ છેવટે આજ ચેનલ ઉપર તમે અગાઉ લીધેલા ઈન્ટરવ્યુંની વિડીઓ જોવાનુ થોડુક હોમવર્ક પણ કર્યુ હોત તો મહેનત લેખે લાગત. તેમની બોલવાની શૈલિ પણ સરળ, સાહજિક ગુજરાતીને બદલે N.R.I.ટાઈપ કૃત્રિમ લાગી. તમે અત્યાર સુન્ધી સરસ મઝાના ઈન્ટરવ્યુંઓ લઈને અમને સારુ શ્રવણ કરવાની એવી તો કુટેવ પાડી દીધી છે કે હવે ઉત્તમથી કશુ નબળુ અમને કશુ ખપતુ નથી.

    Like

     
  18. swati paun

    January 29, 2013 at 12:01 AM

    sir sugr n swt khai ne gaya hata ne?…..mast………vatoooo……….kevi rite bhanya etc kam lagse thodu thannnxxxx….kal jaldi pade……………n ha fine lagta hata……:)

    Like

     
  19. saksharthakkar

    January 29, 2013 at 2:50 AM

    “The uploader has not made the video available in your country.” Jay sir, is it possible to convey this message and ETV can change the setting on these videos, so that it is visible outside India?

    Like

     
  20. Chintan Oza

    January 29, 2013 at 10:36 AM

    JV..aaje aapna friends ane 12th std ma j system no kadvo anubhav tamne thayo teno episode manyo..savar savar ma majja padi gayee..!! 🙂

    Like

     
  21. Aakash Jivani

    January 29, 2013 at 11:17 AM

    Sir, blog nu junu format vadhare reader-friendly hatu ane vadhare saras pan lagtu hatu…aa format ma etlu jaamtu nathi…especially comment section chhupay gayu chhe

    Like

     
    • Prakash M Jain

      February 1, 2013 at 4:06 PM

      agreed.

      Like

       
  22. amberis

    January 29, 2013 at 11:40 AM

    Sir….any way how to find your article on gujarat samachar online….Now it has converted to Beta format so it is not showing article properly…Pls convery this message to Gujarat Samachar team…..Thanks…

    Like

     
  23. DIPAK PARMAR

    January 30, 2013 at 2:30 PM

    SIR,
    TAMRU INTERVUE CHHELLA 4 DIVAS THI JOV 6U ,TAMNE JOI & TAMARA VISA JANI NE KHOOB ANAND THAYO…….

    Like

     
  24. Parth Veerendra

    January 30, 2013 at 8:06 PM

    એકદમ મોજ પડી પ્રોગ્રામ જોઈને …. યૂ ટ્યુબ પરથી બધાજ વિડિયો ડાઉનલોડ કરી ફરીથી જોયા …આહાહાહાહ ….પેગ ઉપર પેગ માર્યા ..એકદમ પટિયાલા પેગ….તમને તમે કોછો જેમ ફિલ્મ જોતાં તમને ભાવસમાધિ લાગી જાય છે …બસ એવુંજ મને થયું …બધા ઘરમાં સવારે ગીત ગુંજન જોવા બેસી જઇયે છે…હાળા ..song વચે વચે બૌ ડિસ્ટર્બ કરે છે..:P યાદ રાખીને વેહલો ઉઠી જઈને ચા લઈને જમાવી દેવાની પલાઠી….એ મોજ પડી જાય…ખરા અર્થમાં મોર્નિંગ ગુડ થઈ જાય …અને જય હો !!! …બોલાય જાય ….

    Like

     
  25. rajshakharam

    January 31, 2013 at 1:10 AM

    જયભાઈ, તમારા રવિવાર ના અને બુધવાર ના લેખો પણ અહી અપલોડ કરો ને પ્લીઝ. કારણ કે ગુજરાત સમાચાર ની વેબ્સાઈટ હમણાં થોડા સમય થી ઓપન થતી નથી.

    Like

     
    • Prakash M Jain

      February 1, 2013 at 4:11 PM

      agreed.

      Like

       
  26. Miral Virani

    February 2, 2013 at 10:38 AM

    ICan not say what I have achieved. I just dint enjoyed you but met you.Do come again.

    Like

     
  27. Bhupendrasinh Raol

    February 4, 2013 at 1:16 AM

    જયને શીખવાનું શીખવીએ તો બધું શીખી જશે. http://raolji.com/2013/02/02/

    Like

     
  28. piyush ukani

    February 4, 2013 at 10:17 AM

    it`s too difficult to praise own self in my opinion ,but tame to e lagbhag dararoj karo chho
    9th ma teacher e puchhelu tyare kahelu je potane mahan na mane e mahan
    but you changed my mind.ek antarmukhi manas ne tame khullo banavi rahya chho
    a mari pehli comment chhe ahi,jyare hu tamane tran varash thi guj. samachar ane blig par vanchu chhu.ahi desh thi ghane dur tamane vanchi akalpanu khalu chhu.

    Like

     
  29. KAMLESH VYAS

    February 4, 2013 at 12:10 PM

    love you dear……..

    Like

     
  30. suhanilife

    February 4, 2013 at 6:02 PM

    bau j mja pdi tamari life na utar chadav vishe jani ne, n inspiration pn malyu.
    by the way JV aa back side of right palm tame su tattoo bnavdavyu che?

    Like

     
  31. pinakin_outlaw

    February 4, 2013 at 7:46 PM

    wah jaybhai…jalso padi gayo…keep going…amne aritej khajano pirasta raho..

    Like

     
  32. anita modi

    February 5, 2013 at 4:17 PM

    haan..haan…mai CRAZY hu…abt U SIR..

    Like

     
  33. Dhruv Seth

    February 6, 2013 at 8:06 AM

    I had never seen Martin Scorcese or Danieal Day Leiws’s 1 hour interview.

    Like

     
  34. Parth Veerendra

    February 6, 2013 at 9:23 PM

    yar etv ne special mail mokli ..aapna interview nu kam kaj vdhavi ne vinanti kari ke 30 jan pachina video mukjo youtube par ..pan salu haju sudhi mukya nathi 30 jan pachina episodes……yar jv sir pls emne mukwa ko yar…..tmaro interview roj sware to joyoj hato pan jeno rahi gyo to e bdha ne me download krine kan pkdi ne btayo…bdhane bau mja padi…yar 30 jan pachina episode nu kaik kravo yar pls….nai to sala etv ne shrap aapi dewase marathi..:P .atla divas thya toy hala video nathi mukta.

    Like

     
  35. Envy

    February 6, 2013 at 10:33 PM

    જબરદસ્ત જામો પડી ગયો :), તમારી યશ કલગી માં એક ઔર ઇઝાફો અને કૈક ના દિલ માં ભડાકો 😀

    હાથી ચાલત અપની ચાલ

    Like

     
  36. Tushar Vyas

    February 11, 2013 at 8:36 PM

    અદભૂત…અદભૂત..અદભૂત… અત્યાર સુધી તો તમારા લેખો થકી જ તમને જાણતો હતો, પણ આ “શબ્દોના જાદુગર”નું સર્જન કઈ રીતે થયું એ આ છ દિવસમાં જાણ્યું. અને ખરેખર એ માટે તો સર્વ પ્રથમ તમારા માતા-પિતાનો આભાર માનવો પડે. જેઓએ તમને કૈક અનોખી રીતે જ ઘડ્યા. ખરું કહું તો મારા જેવા ઘણા બધા માટે આ એક છ દિવસીય ટ્રેઈનીંગ સેશન હતું. ખોટા વખાણ નથી કરતો પણ ખરું કહું તો તમે ખરેખર કાગળ ઉપરના “વાઘ” છો. જે તમને જાણે છે તે તમને ચાહે છે (અને જે ડરે છે તે દુર ઉભા રહીને જ ઘુરકિયા કર્યા કરે છે ). હું લગ્ન-પ્રસંગમાં હોવાથી એકેય એપિસોડ લાઈવ નહોતો જોઈ શક્યો પણ નવરો પડ્યા પછી બધા એપિસોડ યુ-ટ્યુબ પર ખોળી લીધા. હું તો બધા ડાઉનલોડ ય કરી લેવાનો છું. {કોપીરાઈટ તો નથી રાખ્યા ને ..)

    Like

     
  37. vmodha

    February 16, 2013 at 2:31 PM

    jay ho………

    Like

     
  38. Ketan

    February 21, 2013 at 3:13 AM

    very inspiring…what about episodes aired on 31Jan and 1st Feb. 2013??? any youtube link please…

    Like

     
  39. Alpesh

    March 30, 2013 at 4:14 PM

    Just Wonderful !
    Jay Ho…..

    Like

     

Leave a comment