RSS

ફિઝીક્સ + કેમિસ્ટ્રી x બાયોલોજી = લવ…..

10 એપ્રિલ

slide_254017_1588211_free (1)

આ પોસ્ટ એક્ચ્યુઅલી આજના ‘અનાવૃત’ની પુરક છે. માટે પહેલા એ લેખ વાંચી લો. નહિ તો ખાસ મજા નહિ પડે.

એ વાંચવા માટે : અહીં ક્લિક કરો

*
*
*

હવે જુઓ એ ફેમસ સાયન્ટીફીક પ્રપોઝલ 😉

SKNl3VRઅને એ જોડલીનો છપાયો છે એ ઉપરાંતનો વધુ એક ફોટો…

article-2285037-184FC89A000005DC-501_638x548

આયેશા ધવનની પીઠનું ટેટુ આ રહ્યું :

aaye
અને કપલ ઓફ પિક્ચર્સ ઓફ સ્પોર્ટી કપલ :
indian-cricketer-shikhar-dhawan-wife-ayesha-mukherjee (2)

Shikhar-Dhawan-and-his-fiancee-Esha-during-the-wedding-of-Yashpal-Sharmas-daughter-Puja-at-Eros-Hilton-Hotel-in-Delhi-on-January-19-2012-

indian

અને પોપની થતા થતા રહી ગયેલી પ્રેયસી ( જે મળી હોત તો પોપ કદાચ પોપ થતા થાત રહી ગયા હોત ? જસ્ટ ગમ્મત 😀 )નો આ બુઢાપામાં ફરી જવાન બનાવતી સ્મૃતિઓની સફરનો વિડીયો નીચે જુઓ :

હેવ એ ‘લવ’લી ટાઈમ 🙂

 
18 ટિપ્પણીઓ

Posted by on એપ્રિલ 10, 2013 in feelings, romance, youth

 

18 responses to “ફિઝીક્સ + કેમિસ્ટ્રી x બાયોલોજી = લવ…..

  1. Nisarg Rami

    એપ્રિલ 10, 2013 at 11:04 એ એમ (AM)

    ભાઈ કોઈ સમજાવશે જીંદગી શું છે?
    ડુંગળીના છોડા છે કે ફુલેવરની ભૂલ ભુલૈયા?
    જેટલા છોડા કાઢું એટલા રહસ્યો નીકળે છે..
    જેટલા અંદર પડીએ એટલા રસ્તા મળે છે..

    ભીંડા જેવી ચીકણી છે કે મરચા જેવી તીખી?
    જેટલી કાપુ એટલી સરકી જાય છે,
    જેટલા હાથ ધોવું એટલી આંખે લાગે છે,

    સક્કારીયા જેવી મીઠી છે કે કરેલા જેવી કડવી?
    સુખમાં સારું સારું લાગે છે,
    ને દુઃખમાં ભૂલી જવા જેવું લાગે છે..

    અરે ભાઈ આતો મિક્ષ સબ્જી છે,
    જેને જે સ્વાદ ગમતો હોય એ સમજી ને ખાય …..

    – નિસર્ગ

    Like

     
    • Dr. Rajesh Thakar

      એપ્રિલ 11, 2013 at 8:35 એ એમ (AM)

      Mix sabji no pan anokho test chhe yaar …

      Like

       
  2. Devang Soni

    એપ્રિલ 10, 2013 at 11:56 એ એમ (AM)

    મસ્ત પ્રોપોઝલ.

    Like

     
  3. Chintan Oza

    એપ્રિલ 10, 2013 at 11:57 એ એમ (AM)

    JV..shu lakhvu a j samaj nathi padti yaar…ekdum lovely lovely post chhe aaj ni..prem ne jetlo tame samjo chho atle bhagyej koi biju samji ne lakhtu hashe..tamara dil thi blog par lakhai ne amara ‘dna’ suthi pahonchi jay avu lakhan chhe JV..’PKSH’ ver 2.0 ma aajno anavrut article first number par rakhjo yaara.. 😉

    Like

     
  4. Devang Soni

    એપ્રિલ 10, 2013 at 11:58 એ એમ (AM)

    એન્ડ “હરકિસીકો નહિ મિલતા ઐસા પ્યાર ઝીંદગી મૈ” એમાં કેટલી સચ્ચાઈ?

    Like

     
  5. અંતરના આંગણેથી...

    એપ્રિલ 10, 2013 at 1:06 પી એમ(PM)

    gmyu

    Like

     
  6. dholakia kamlesh d.

    એપ્રિલ 10, 2013 at 2:15 પી એમ(PM)

    I think, tyaktena bhunjitha… kadach anoo nam Prem !!!.

    Like

     
  7. Alpesh

    એપ્રિલ 10, 2013 at 2:25 પી એમ(PM)

    Very Very Nice

    Like

     
  8. mayuri

    એપ્રિલ 10, 2013 at 4:14 પી એમ(PM)

    hats of to these couples…. !!

    Like

     
  9. ramesh shah

    એપ્રિલ 10, 2013 at 4:29 પી એમ(PM)

    This is I call an article… always expect something different from you… superb!

    Like

     
  10. falguni.suresh

    એપ્રિલ 10, 2013 at 7:31 પી એમ(PM)

    like like super like….! 😀

    Like

     
  11. Dr. Rajesh Thakar

    એપ્રિલ 11, 2013 at 8:30 એ એમ (AM)

    Lakhva no mane mahavaro nathi Jay,pan ‘PRIT KIYE SUKH HOY ‘aa tadan sachu chhe

    Like

     
  12. vaibhavthakur

    એપ્રિલ 11, 2013 at 6:26 પી એમ(PM)

    meaningless article !!!!!!!!!!

    Like

     
  13. Nikunj Amrutia

    એપ્રિલ 13, 2013 at 12:51 એ એમ (AM)

    another video of great proposol…
    LINK – http://www.youtube.com/watch?v=pnVAE91E7kM

    Like

     
  14. Viral Trivedi

    એપ્રિલ 13, 2013 at 10:58 પી એમ(PM)

    આ કલમના મેક-અપમાં યુવાન જય વસાવડા તેના અસલ સ્વરુપને ઢાંકી રહ્યો છે. આવી ફાલતૂ પોસ્ટ તો લોકલ અને કલરિયા પત્રકારોય ન ચોંટાડે.

    Like

     
  15. vrundajoshi

    એપ્રિલ 16, 2013 at 8:00 એ એમ (AM)

    exam ni janjal ma kaik adhuro j lagelo a lekh aaje ekdum j puro thai gayo 🙂 thanks jay sir ❤

    Like

     
  16. vaibhav

    એપ્રિલ 17, 2013 at 12:56 પી એમ(PM)

    I agree with u viral

    Like

     
  17. Rabari kiran k

    મે 3, 2013 at 4:53 પી એમ(PM)

    sir plz call me

    Like

     

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

 
%d bloggers like this: