RSS

જસ્ટ વેઇટ :P

01 May

આજનાં આ લેખ પછી એ સ્થળોના ફર્સ્ટ હેન્ડ ફોટોગ્રાફ્સ માટે અહી આવી ચડ્યા હો તો…

વેલ, થોડા ઇન્તેઝાર કા મઝા લીજીયે !

કારણ કે, કામનું ભારણ વધુ છે ને હમણાં સમયનું રેશનિંગ ચાલે છે. એટલે જાતે પાડેલા (આજના લેખમાં પ્રિન્ટ થયેલ ફોટો પણ મારા જ ક્લિક કરેલા છે, ડાયલોગ ઇન ધ ડાર્ક સિવાયના ) હાઈ રીઝોલ્યુશન ફોટોગ્રાફ્સને બ્લોગ પર “અપલોડેબલ” બનાવવા એની સાઈઝ ઘટાડવી પડે, જે સમય મળ્યો નથી. કુલ ૬ વ્યાખ્યાનની ટ્રીપ પૂરી કરી, આ અઠવાડિયે વધુ બે છે ને વીકએન્ડમાં હવે બેન્ગાલુરુમાં પ્રવચનો કરવા જવાનું  છે. એક પુસ્તકનું કામ, ઘરનું કામ, જેમતેમ કરી ઉતરી જાય એ પહેલા જોવાતી ફિલ્મો  અને કોલમ સિવાય મિત્રભાવે પુરા કરવાના ૩-૪ ડેડલાઈન વાળા રાઈટીંગ એસાઈનમેન્ટસ. ઉજાગરા, થાકોડો.

પણ અહીં સુધીનો તમારો ફેરો ફોગટ નહિ જાય.

અહીં આ લિંક પર ક્લિક કરી જેના ફોટા નેચરલી ક્લિક કરવા શક્ય નથી એ ડાયલોગ ઇન ધ ડાર્કની વેબસાઈટ ખાસ  નિહાળો. એમાં હોમ પેજથી આગળ ઊંડે ઉતરતા જશો એમ એના સ્લોગન મુવિંગ બિયોન્ડ સાઈટ મુજબ ઘણું જાણવા સમજવા મળશે. ફાઉન્ડરનો પરિચય, રિસર્ચ ઈત્યાદી. રસ લઈને વાંચવા જેવી પુસ્તિકા સમાન છે, પણ પહેલા અનાવૃત વાંચજો, હોં કે ! નહિ તો ટપ્પાભાઈ નહિ પડે તરત !

લેખમાં ‘ગઢને હોંકારો, કાંગરાને ખોંખારો’ એવું શીર્ષક આપવાનું હતું ત્રીજા નંબરે, પણ કુંભલગઢ જ છપાયું તો એમ સહી…પણ લેખ સાથેના ત્રણ મેં જ પડેલા ફોટો અહી જરા હાઈ રીઝોલ્યુશનમાં જોતા થાવ (એ કયા સ્થળોના છે એ તો લેખ વાંચીને ખ્યાલ આવશે !),  ત્યાં થોડોક સમય ચોરી બાકીના ફોટો મુકું છું બાપલીયા. 🙂

 

sm2 sm3 sm4

 

 

24 responses to “જસ્ટ વેઇટ :P

  1. Chhaya AR

    May 1, 2013 at 5:41 AM

    ખરેખર rare અને alabhya photos. thank you.

    Like

     
  2. mahesh rana vadodara

    May 1, 2013 at 9:18 AM

    excellent cliping

    Like

     
  3. હરનેશ સોલંકી

    May 1, 2013 at 12:52 PM

    nice info and fotas

    Like

     
  4. priynikeeworld

    May 1, 2013 at 1:41 PM

    arrr… a gujarat samachar ni website to bichari kevi kari nakhi chhe , aaje j kambakht chhaapaa vaalaa bhai na aavya ne …ahi Jaysir no lekh y jadto nathi , aane kahevay padya upar paatu vaagvu 😦

    Like

     
  5. priynikeeworld

    May 1, 2013 at 1:45 PM

    😦 sorry for my stupiedity the link is already given at starting and i was looking for it … utaaval… oh…

    Like

     
    • Shreyas

      May 1, 2013 at 8:33 PM

      But tamari vat sachi che. gujrat samachar ni site par jv nu article sodhta bau var lage che.

      Like

       
  6. priynikeeworld

    May 1, 2013 at 1:51 PM

    ammm… khub kamaavu padshe ,aa badhu y jovu j chhe …aaj life ma 🙂 vacation par na lekh alwz ‘yummy yummy’ hoy chhe 🙂

    Like

     
  7. hardiklovely

    May 1, 2013 at 1:59 PM

    વાહ…બાકી મસ્ત ફોટા જોઈ ને જ પ્લેસ ની પ્રતીતિ માનસપટ પર આવી ચડી.. વાહ અલોઉંકિક

    Like

     
  8. Bhavesh Gundaniya

    May 1, 2013 at 2:04 PM

    પ્રોફેશનલ ફોટોગ્રાફર ને પણ શરમાવે તેવી ક્લિક છે. એક્સ્ટ્રીમલી સુપર્બ.

    Like

     
  9. Hitesh Tanna

    May 1, 2013 at 2:49 PM

    Dear Jaybhai, a very fortunatemine i foun a film download by torrent named..” MAMA”..I REQUEST to watch this horrible and uniqe experience to take….

    Like

     
  10. Pritesh B. Thaker

    May 1, 2013 at 3:07 PM

    yar em thayu jane hu j tya friavyo

    Like

     
  11. Rajesh

    May 1, 2013 at 4:10 PM

    superb photos che jai bhai

    Like

     
  12. Jayesh

    May 1, 2013 at 4:44 PM

    Not sure, how you resize pictures but if you are doing manually, download software from http://imageresizer.codeplex.com/. Once installed, you can select all photos at once and right click, select “Resize Pictures” and you are done.

    Like

     
  13. mansukh bavliya

    May 1, 2013 at 4:49 PM

    વાહ, ભાઈ વાહ, મજા આવી ગઈ, જય ભાઈ , અમે ફરી આવ્યા એવો આનંદ થયો.

    Like

     
  14. Tejas

    May 1, 2013 at 7:06 PM

    awesome BOSS

    Like

     
  15. swati paun

    May 1, 2013 at 9:48 PM

    wow…………………………superb picsss………………………………:)

    Like

     
  16. Dr. Tejas Ghetia

    May 2, 2013 at 10:52 AM

    Wah

    Like

     
  17. Sunil Vora

    May 2, 2013 at 12:48 PM

    jaybhai got chance to visit Kumbhalgadh twice. Superb article enjoyed as usual. thanks.

    Like

     
  18. dipusdiaries

    May 2, 2013 at 2:00 PM

    thanks for d nice pics…n nice article even… 🙂

    Like

     
  19. himanshu

    May 2, 2013 at 4:26 PM

    fine photo

    Like

     
  20. sangita valia

    May 2, 2013 at 9:00 PM

    Excellant click. Genious Jay. I have been following your articles in gujrat samachar & is fan of your writing style. Now one more reason to be your fan you are good………photographar too.

    Like

     

Leave a comment