RSS

JSK – સંભવામિ યુગે યુગે….

12 Sep

jsk1

અંતે લાંબા સમયનું સોણલું સાકાર થયું. તારીખ ૮ સપ્ટેમ્બરનાં રવિવારે આગલી સાંજે ભાવનગરમાં સ્ટર્લીંગ હોસ્પિટલનો સ્વાસ્થ્ય સંવાદ પતાવી મુંબઈ પહોંચ્યો, અને મારા નવા પુસ્તક “JSK – જય શ્રી કૃષ્ણ”નું ત્યાં હકડેઠઠ ભરાયેલા હોલમાં વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનનાં કૃષ્ણમય કાર્યક્રમમાં  ક્રાંતિકારી સ્વામી કેવલાનંદજી , દિનકર જોશી,ચેતન ગઢવી, મુકેશ જોશી અને હિતેન આનંદપરાની ઉપસ્થિતિમાં ભવ્ય લોકાર્પણ થયું. ત્યાં રખાયેલી પુસ્તકની નકલો તો જોતજોતામાં ચપોચપ ઉપડી ગઈ, અને એ દિલ માંગે મોર જેવી એની ડિમાન્ડ હજુ ય ચાલુ છે.

સુભગ અને સુખદ સમન્વય એ થયો કે બીજે દિવસે તો મારે પૂજ્ય મોરારિબાપુ દ્વારા આયોજિત સંસ્કૃતસત્રમાં પહોંચવાનું હતું. ત્યાં પૂજ્ય અને પ્રિય બાપુને પુસ્તક આપ્યું એ મારી મનગમતી મોસમ ! અને પાછો આવ્યો ત્યાં તો હવે મારે બાપુની કથાના નિમિત્તે ભોમિયા વિના દોસ્તો સંગ ડુંગરા ને કંદરા જોવા સિક્કિમ જવા નીકળવાનું છે. બધું જ પ્રચલિત માન્યતાથી વિરુદ્ધ અનાયાસ આપોઆપ સર્જાયેલું. આજે રાતના હું સતત દોડધામ પછી એક બ્રેક લેવા , પ્રકૃતિનો ખોળો ખુંદવા મારા નિકટ મિત્રો કિન્નર, ઇલિયાસ, ધર્મેશ અને ગૌરવ જસાણી સંગ નીકળી પાડવાનો છું. પપ્પાનું સ્વાસ્થ્ય સારું રહે એ દરમિયાન એવી દુઆઓ માંગતો….

“જે.એસ.કે.”ની સર્જન કથા નરસિંહ મહેતાનાં જીવનપ્રસંગોની રિમેક જેવી છે ! મેં મુંબઈમાં દિલ ખોલીને એ વર્ણવી હતી. અહીં લખવી પણ છે. ટૂંકી વાત એટલી જ કે આ બ્લેસ્ડ બૂક છે. એ મેં તૈયાર કરી નથી.કૃષ્ણે રીતસર ધક્કો મારીને મારી પાસે તૈયાર કરાવી છે ! 🙂 એમાં પળેપળ મને કોઈ અદ્રશ્ય ચૈતન્યના સાથનો અજાયબ અહેસાસ થયો છે. એ ય અહીં ચોક્કસ લખીશ.

કાલથી જે.એસ.કે. બધે ધીરે ધીરે રવાના થશે. ગણતરીના દિવસોમાં જ ગુજરાતભરમાં મળતી થશે. કૃષ્ણ તો સહુ કોઈના છે , એટલે વિવિધ જગ્યા એ આ નિમિત્તે કૃષ્ણને આધુનિક સંદર્ભમાં મુકતા અને પુસ્તકને અવનવી રીતે વધુ ને વધુ ભાવકો સુધી પહોંચાડવાના કાર્યક્રમો કરવા છે. આપણા હાથમાં કર્તવ્યનો સંકલ્પ છે, પુરો કરવાનું હરિને હાથ છે. એની મરજી હશે, એમ કશુંક ગોઠવાયા કરશે !

હું તો આમજ બિન્દાસ મારૂ ગાડું એને સોંપીને જીવું છું. આ જુઓ ને, પુસ્તકની બધી નકલો બાઈન્ડ થઈને આવી ત્યારે ય મારા મિત્રો સાથે નવા પ્રદેશ જોવા અને ગમતી વ્યક્તિઓનો સંગ માણવા બાપુની કથામાં જવાનું છોડ્યું નથી. મારું પુસ્તક એટલે સતત એને વેંચવા તૂટી જ પડવું, એવો કોઈભાવ મારું તન-મન-ધન દાવ પર હોવા છતાં ય મને આવે જ નહિ. આંનંદ પહેલા, અભ્યાસ પહેલા. બાકી બધું બાયપ્રોડક્ટ. લેકચર પણ છોડ્યા એ ગાળાના બધા….એટેચમેન્ટ કર્મનું. કમાણીનું નહિ. થયા કરશે, એની રીતે – આપણે મસ્તીમાં નિજાનંદે રહેવું.  મહેનત પુસ્તક માટે કરવાની હતી , ઉજાગરા-તબિયત-જીવ રેડીને એ કરી લીધી. ઘણું શીખ્યો. જલસો પડ્યો. કચાશ રહી હશે, એ ય સુધારતો જઈશ. પુસ્તકની પ્રિવ્યુ કોપી જેના હાથમાં ગઈ છે, એમને ખૂબ ગમ્યું છે.

JSK ફક્ત બૂક નથી, એકનુભવ છે.એમાંનો કેટલોક કન્ટેન્ટ અગાઉ ક્યાંક વાચકો પાસે પહોંચ્યો છે…પણ મારે એને જે રીતે સજાવવો હતો એ રીતે નહિ. માટે અહીં એનું રીતસર નવસંસ્કરણ કર્યું છે. અમુક લેખોમાં તો બીજા લેખ જેટલો ઉમેરો જોડ્યો છે. ગુજરાતી શું, અંગ્રેજી પ્રકાશનો પણ વિઝ્યુઅલ્સની ભાષા શીખ્યા નથી. મોબાઈલ યુગમાં એ અનિવાર્ય છે. મારે ‘જય હો’ સુપરહિટ થયા બાદ પબ્લિક ડીમાંડ છતાં પ્રકાશક તરીકે જાતને રીપીટ નહોતી કરવી. કશુંક ડીફરંટ કરવાની ચેલેન્જ લેવી હતી. માટે એક એક લેખ સાથે આંતરરાષ્ટ્રીય સ્તર અને ટ્રેડીશનલ – મોડર્નનાં ફ્યુઝન સાથે સ્પેશ્યલી તૈયાર કરાવેલા અને અમુક ખાસ મેળવેલા રંગીન ચિત્રો મુક્યા છે. અગાઉ આવું કામ કૃષ્ણ જેવા મહા-પોપ્યુલર સબ્જેક્ટ છતાં ભારતમાં કોઈને શબ્દ-પીંછીના સમન્વયથી એમના પર કર્યું નથી, એની ગેરંટી મારી. ઉપરાંત કવિતાઓ પણ ખાસ ચૂંટેલી.અને કૃષ્ણનાં તમામ પાસા સાચી વિગતો અને નવી નજરે સમાવતા લેખો. ધાર્મિક એન્ગલ નહિ, યુવા એપ્રોચ. હિંદુ જ નહિ,વિશ્વના કોઈ પણ નાગરિકને વાંચવા-સમજવાની મજા પડે અને જીવનઉપયોગી બને એવી સામગ્રી એમાં મુકી છે.

આ બધું ખૂબ ખર્ચાળ છે, પણ કોઈકે તો ગુજરાતીમાં મેઈનસ્ટ્રીમ બૂક ગ્રાફિક નોવેલની મોટી સાઈઝના આર્ટપેપર પર તમામ પાનાં મેઘધનુષી કલરમાં જ છપાય, એ પહેલ કરવી જ પડે. પુસ્તકની કિંમત એને લીધે થોડી વધી- જે મારા કાબુ બહાર હતું – પણ જોયા પછી કદાચ વસૂલ લાગશે.હું સબસીડી કરતા સ્કોલરશીપમાં માનું છું. મલ્ટીપ્લેક્સની ટીકીટ કે રવિવારના ડીનર કે સાડી-ગુટકાના બજેટની જેમ બૂક્ પાછળપણ પૈસા ખર્ચવાની ટેવ પડવી જોઈએ. અને સામે બૂક્પણ પૈસા વસૂલ અનુભવ કરાવે તેવી હોવી જોઈએ. જો કે, જેન્યુઈન જરૂરતમંદ રીડરબિરાદરો સુધી એને કોઈક રીતે આસાન કરી પહોંચાડવાના પ્લાન્સ પણ રમે છે. પણ આ એકલરામને અત્યારે તો પંદરેક દિવસનું વેકેશન ખપે છે. 😛

બૂક તમામ બૂકસ્ટોરમાં મળતી થઇ જશે ચાર-પાંચ દિવસમાં.નવભારત ( રોનક શાહ, ફોન નમ્બર : ૯૮૨૫૦૩૨૩૪૦ ) નાં વિતરણ દ્વારા. પ્રભુને પ્રસાદ ધરવો આપણા હાથમાં છે, એમ વાચકો સામે એ ધરું છું. કામ ચકાચક છે,જોઈએ ફળ ટકાટક મળે કે નહિ. જય શ્રી કૃષ્ણ ત્યારે બધા ને 🙂

 
65 Comments

Posted by on September 12, 2013 in personal

 

65 responses to “JSK – સંભવામિ યુગે યુગે….

  1. sweety

    September 12, 2013 at 10:38 PM

    waitig to get it in surat asap……good luck.

    Like

     
  2. mihir mehta (@NihilistMe)

    September 12, 2013 at 10:44 PM

    jay bhai …. Flipkart par avaialble hoy to link share karo …

    Like

     
  3. koobavat

    September 12, 2013 at 10:55 PM

    Jay,
    Why dont you start a video blog for all your videos at one place ?
    Will wait for this.

    Like

     
  4. koobavat

    September 12, 2013 at 10:55 PM

    Jay,
    Why dont you start a video blog for all your videos at one place ?
    Will wait for this.

    Like

     
  5. Dharmesh joshi

    September 12, 2013 at 11:08 PM

    Bon voyage…& JSK…

    Like

     
  6. Nitesh Vala

    September 12, 2013 at 11:16 PM

    Congratulation & Good luck for vacation for which you deserve a lot…….

    Like

     
  7. sandyguru

    September 12, 2013 at 11:16 PM

    Wow… So good.. Waiting for its in surat. And yah happy journey..have a great time there..

    Like

     
  8. sandyguru

    September 12, 2013 at 11:18 PM

    Wow sir.. Waiting for book at surat.. And yah happy journey.. Enjoy its lots

    Like

     
  9. Chintan Oza

    September 12, 2013 at 11:23 PM

    JV..JSK online pan malshe ne navbharat ni site par thi? bahu j wait chhe aa book ni…jaldi thi vanchvani ichcha thai gayee chhe…JV ni book hoy atle jem nana nava janmela bhulka ne ramadvanu man thay am thay chhe..ek becheni ane aturta hoy chhe book mate ni JV..love you dear JV..you are really amazing for all of us..thankss…!!!

    Like

     
  10. farzana

    September 12, 2013 at 11:23 PM

    Jai Shri Krishna ❤

    Like

     
  11. chetu

    September 12, 2013 at 11:42 PM

    Jay u r so sweet n smart.

    Like

     
  12. Santosh Bhatiya

    September 12, 2013 at 11:47 PM

    Book malse to jaroor vachisu….jsk badal aapnr khub abhinandan ane dhsnyawad…

    Like

     
  13. parikshitbhatt

    September 12, 2013 at 11:50 PM

    પ્રિય જયભાઈ…આપનું પુસ્તક હોય; અને આ વિષય હોય; અને સૌથી અગત્યનું- તમે આટલી મહેનતથી-દિલો-દિમાગ નિચોવીને લખ્યું હોય; ત્યારે, પુસ્તક (વેચાણની) સફળ થશે જ…પણ સૌ વાચકોના હ્રદય સુધી પહોંચશે અને હ્રદયસ્થ રહેશે જ… અમને સૌને શ્રી કૃષ્ણ એક નવા આયામમાં મળે એવી આશા સહ…અનેક શુભકામનાઓ…

    Like

     
  14. Dipika – Furthest one lone star who dares to shine!

    September 12, 2013 at 11:55 PM

    Congratulations! JSK! 🙂 Enjoy da BreaK…:D

    Like

     
  15. Dilip Mojidara

    September 13, 2013 at 12:07 AM

    Live long Jay Sir…
    tamara anubhav,amari language ma….Sarva na Krishna…yuva ni language ma…kevu rahyu.?

    Like

     
  16. pandya kirtikumar

    September 13, 2013 at 1:46 AM

    Excellent…..

    Like

     
  17. YAGNESH SUTHAR

    September 13, 2013 at 2:23 AM

    can i get it in croswords from sunday atleast………!!!!
    jay ho…….jsk…..

    Like

     
  18. Chirag

    September 13, 2013 at 3:12 AM

    vaachyaa pachhi adhalak abhinandan na hakkdaar

    Like

     
  19. viraj pandya

    September 13, 2013 at 8:48 AM

    Congrats….

    Like

     
  20. Nishidh

    September 13, 2013 at 9:17 AM

    will it be availble in Mumbai, let your publisher tie up with flipkart, most convinent way to get books

    Like

     
  21. pravarsh shukla

    September 13, 2013 at 9:47 AM

    Good one jay bhai. Best luck. Jay hatkesh.

    Like

     
  22. Viajybhai Thanki

    September 13, 2013 at 10:09 AM

    jay ho…..

    Like

     
  23. Dr Amit

    September 13, 2013 at 10:17 AM

    congratulations

    Like

     
  24. Alpesh

    September 13, 2013 at 10:29 AM

    Congrats JV

    Like

     
  25. matrixnh

    September 13, 2013 at 10:41 AM

    jivan ane jagat na tamam rahsyo ne tame have dhime dhime janta jav cho taru darek vakya ek satya bantu jay che jayji vandan tamne ane tamara pustak ne jayshree krishan……….

    Like

     
  26. Bhavesh Gundaniya

    September 13, 2013 at 11:09 AM

    સંભવામિ યુગે યુગે…. ખરેખર ની જરૂર છે હવે. મેની કોન્ગ્રેચ્યુલેશન. 🙂

    Like

     
  27. Akash patel

    September 13, 2013 at 11:09 AM

    JV ni book levi j pade…
    Flipcart ma kyare avilable thase ????
    Surat ma navbharat na koi official book stor khara ???
    Other book stor ma kyare avilabl thase….???

    Like

     
  28. Sanjay Mistry

    September 13, 2013 at 11:19 AM

    available on flipkart ?

    Like

     
  29. Ravi Yadav

    September 13, 2013 at 11:30 AM

    Congratulation jaybhai……. waiting of your books… joiye che bhavnagar ma kyare ave che.

    Like

     
  30. dineshtilva

    September 13, 2013 at 11:41 AM

    જયભાઈ, આપની આ બુક નલીન સૂચક તરફથી મારા કાતરિયા સુધી આવેલ છે… અદભૂત છે… મારા અનુભવે આવું જ કઈ આ બુક માટે મારે લખવાનું હતું તે આપે લખી આપેલ જેમાં ૧૦૦% સહમતી સાથે અભિનંદન…. આપના શબ્દોને આપણા બનાવી ફરીથી આ પેરા શેર કરું છું… જે કોઈને કામ આવશે… “આ બધું ખૂબ ખર્ચાળ છે, પણ કોઈકે તો ગુજરાતીમાં મેઈનસ્ટ્રીમ બૂક ગ્રાફિક નોવેલની મોટી સાઈઝના આર્ટપેપર પર તમામ પાનાં મેઘધનુષી કલરમાં જ છપાય, એ પહેલ કરવી જ પડે. પુસ્તકની કિંમત એને લીધે થોડી વધી- જે મારા કાબુ બહાર હતું – પણ જોયા પછી કદાચ વસૂલ લાગશે.હું સબસીડી કરતા સ્કોલરશીપમાં માનું છું. મલ્ટીપ્લેક્સની ટીકીટ કે રવિવારના ડીનર કે સાડી-ગુટકાના બજેટની જેમ બૂક્ પાછળપણ પૈસા ખર્ચવાની ટેવ પડવી જોઈએ. અને સામે બૂક્પણ પૈસા વસૂલ અનુભવ કરાવે તેવી હોવી જોઈએ. જો કે, જેન્યુઈન જરૂરતમંદ રીડરબિરાદરો સુધી એને કોઈક રીતે આસાન કરી પહોંચાડવાના પ્લાન્સ પણ રમે છે.”

    Like

     
  31. mahesh rana vadodara

    September 13, 2013 at 1:51 PM

    best of luck and wish grand responce to JSK

    Like

     
  32. Darshana Mankad

    September 13, 2013 at 2:50 PM

    jay book vishe atlu vachine vachvanu khub j gmshe pn n khridi shke tmne pn a pustk phochadva nu kaik krone?

    Like

     
  33. Envy

    September 13, 2013 at 3:11 PM

    અભિનન્દન, જે એસ કે માટે, જય શ્રી કૃષ્ણ સાથે, જયભાઈ…:)

    Like

     
  34. dhrumaloza

    September 13, 2013 at 4:15 PM

    Where in bollywood folks hv. to toil for doing a promotion of their films, you allow your work only to do all the work…….Cheers
    Looking forward to it….JSK 🙂

    Like

     
  35. doyoureckon

    September 13, 2013 at 5:08 PM

    EEEEEEEEEEEEE!!!! bolo krishan kanahaiya lal ki jaiiiii!!

    – DJ

    Like

     
  36. Rashmi

    September 13, 2013 at 5:36 PM

    Congrats Jay Sir……

    Like

     
  37. navnitpmehta

    September 13, 2013 at 5:47 PM

    NAVNIT   

    ________________________________

    Like

     
  38. ramesh m pipalia

    September 13, 2013 at 5:59 PM

    I HOPE IT IS IN,THROUGH,ON THE LORD KRRISHNA,READABLE DIGESTABLE.

    Like

     
  39. Anand Trivedi

    September 13, 2013 at 7:06 PM

    congrastulation and have wonderful vacation @ sikkim….!!!!

    Like

     
  40. Girish Raval

    September 13, 2013 at 9:27 PM

    congts……………..wish very good vacation……..

    Like

     
  41. naresh makwana

    September 13, 2013 at 9:57 PM

    mari GF ne me gai kale j ‘preet kiye sukh hoy’ gift api chhe !!

    Like

     
  42. Poojan Kotak

    September 13, 2013 at 10:56 PM

    Congrats JV. I am a big fan of your articles. Will read this book for sure. 🙂

    Like

     
  43. kaushikpurani

    September 14, 2013 at 10:05 AM

    Jay Shri Krushna…………..JV

    Like

     
  44. Jenti Patel

    September 14, 2013 at 11:27 AM

    જે એસ કે માટે, જય શ્રી કૃષ્ણ , જયભાઈ…:

    Like

     
  45. swati paun

    September 14, 2013 at 6:12 PM

    cngrettzzzzzzzz………………jvjs………………jaldi buk hath ma ave……………..jay hoo jetli nahi parantu e thi pan vadhare aavkar made tevi wish………………………..kbu……….Krishna bless you………….jsk………..:)

    Like

     
  46. Jayesh Sanghani ( New York)

    September 14, 2013 at 7:21 PM

    Eagerly looking forward to its availability in US.

    Like

     
  47. Ankit Pandya

    September 14, 2013 at 10:49 PM

    Just….Superb

    Like

     
  48. RAMESH LAKHANI ( Mumbai )

    September 15, 2013 at 2:12 AM

    Congrats JV jsk mate……
    Vadhare to jsk vanchi ne pachi lakhu to saru rehse ,

    Like

     
  49. HITESH KOTECHA

    September 16, 2013 at 7:53 PM

    JSk Jaybhai,
    Heartily Congratulations…..
    I Have read your Book “JAY HO!” it makes youth to believe themselves in any worse condition of their life…JAY Ho! provides motivation to society….I got your Book JSK & I will start reading it Today…Thanks

    Like

     
  50. Antani Deepak

    September 17, 2013 at 2:47 AM

    કૃષ્ણ એ પોતાના માટે કરેલી પસંદગી માં કઈ કહેવા પણું હોય જ નહી… રાહ જોઈએ છીએ …
    મને કયારેક કૃશની કેટલીક વાત લખવાની ઈચ્છા થઇ હતી .. અહી ટાંકું છું …::: મોરપિચ્છ એ મોર અને ઢેલની જેમ શારીરિક સંપર્ક વગરના શુદ્ધ પ્રેમનું પ્રતિક હશે. — વાંસળી એ વાયુ દ્વારા (પ્રાણ દ્વારા ) કોમ્યુંનીકેટ કરવાનું પ્રતિક હશે. —- ગેડી દડે રમવાની ઉમરે કાળીનાગ જેવી પાંચ ઇન્દ્રિય ને વશમાં કરવાનું પ્રતિક હશે — માખણ ખાવું એ ભક્તિ કે આધ્યાત્મ ને વલોવીને પછી લેવાતા સ્વાદનું પ્રતિક હશે — બે પત્ની એ બે નાડી ના પ્રતિક હશે — અને ૧૬૦૦૦ રાણી એ આપણા શરીરમાં આવેલી ૧૬૦૦૦ નસો નું પ્રતિક હશે — એજ પ્રમાણે ગોપીઓ સાથેની રાસલીલા એ શરીરના અંગ ઉપાંગો ને વાયુ દ્વારા નિયંત્રણમાં રાખવાનું પ્રતિક હશે — વેગેરે —– રીતે કૃષ્ણ આધ્યાત્મ કે યોગ સાથે સીધો સંબંધ પ્રતીકાત્મક રીતે ધરાવે છે, એવું મને લાગે છે. …. શું કયો છો ? ….

    Like

     
  51. vandana

    September 17, 2013 at 10:33 AM

    thanks for JSK, nam parthi j yuva varg ne aakrshe chhe..,, tamaru pustak ae pan krushn par have to rah pan nathi jovati……

    Like

     
  52. Dhanvant Parmar

    September 19, 2013 at 6:58 AM

    After waiting for it long time I finally bought JSK yesterday, I knew it was going to be an amazing book yet when I opened the book my mind was completely blown away!!! What a book, what graphics..!! This book is a gem which can not be described in words…, atleast I can never describe its quality and beauty in words… Jay bhai I salute you.. How much of hard work and effort it must have taken to create this epic book!! May Lord Krishna bless you with all the happiness and fortune in the world. Jay Shree Krishna 🙂

    Like

     
  53. Kaushik Purani

    September 19, 2013 at 12:24 PM

    અખિલમ મધુરમ …!!!!!!!!!!!!!!!!!!

    Like

     
  54. CHETAN

    September 19, 2013 at 6:34 PM

    JAY BHAI JAY SHREE KRISHNA AND KRISHNA THE NAME YOU CAN TRUST ALONE SAMBHVAMI YUGE YUGE ANE YUGE

    Like

     
  55. Arvind patel

    September 25, 2013 at 6:36 PM

    Thanks for JSK,

    Like

     
  56. Maulesh Patel

    September 25, 2013 at 6:38 PM

    Dear Jaybhai….

    At first Congrats for the New Upcoming Book….JSK….

    We are eager to get it……

    Thanks…

    Like

     
  57. Jasmin Joshi

    October 5, 2013 at 11:39 AM

    જયભાઈ
    પ્રવીણ પુસ્તક ભંડાર રાજકોટ માંથી પુસ્તક લઇ ને એકજ બેઠકે વાંચી લીધુ
    વિજયગુપ્ત મોર્ય ના જીન્દગી જીંદગી પછી પહેલી વાર આવું મારી સાથે બન્યુ
    તમારા અગાઉ ના પુસ્તક “શ્રી કૃષ્ણ ૨૧ મી સદીના ઈશ્વર ” નું વાંચન અગાઉ કરેલું
    આ પુસ્તક જીવન જાણવા કરતા માણવા માટે છે એ વાત સરસ રીતે રજુ કરે છે

    અઢળક શુભેચ્છા

    Like

     
  58. ashapanditAsha pandit

    November 18, 2013 at 5:01 AM

    Hearty blessings forJsk, Jaybhai, krusna ni Krupa aviarat tamara par chhe j ane sadakaal rahesh ! Eltle to tamara shabdo mana sachchai na kaman supatra hridyo sudhi. Patharay chhe ! Shtam jeev sharad h !

    Like

     
  59. ashapanditAsha pandit

    November 18, 2013 at 5:12 AM

    Hearty blessings for Jsk Jaybhai, Krishna ni Krupa aviarat Tamara par varasati rahe Chhe ane raheshe ! Eltle to tamara shabdo ni sachchai ane satvasheelta na kaman supatra hridayo sudhi patharay Chhe !

    Like

     
  60. dr harshad pipalia

    May 6, 2014 at 1:22 AM

    the boss jai bhai, long time i been a reader of your columns and writing, being a rajkotian and short time visitor of gondal as orthopedic surgeon i always wanted to meet u in person but my proff life did not allow us so, now as i m in ahmedabad and yesterday u came to book fair and i saw u but again again got a call from emergency room, so i gotta go, but writer always be present in form of his writing, so atleast i could catch hold of JSK and YUVA HAWA, i had a OSHO s KRISHNA A MAN AND HIS PHILOSOPHY but from JSK i opened it first time. so Thanks Friend JAI VASAVADA.

    Like

     
  61. bindiya

    December 9, 2015 at 1:28 AM

    man mohan morli ane morpinch ni speech ma sambhdi lidhu tame je nathi lakhyu e pan toy tarsya ne tarsya tamara mokh thi krishna ne janva…..

    Like

     
  62. sanjay

    December 10, 2018 at 2:57 PM

    great

    Like

     

Leave a comment