RSS

રુકાવટ કે લિયે ખેદ હૈ

13 Apr

દિવસો સુધી કોમ્પ્યુટર નેટ બંધ રહ્યું. શરુ થયા બાદ હું વ્યસ્ત રહ્યો. પ્લાન એ હતો કે લેખ છપાય એમ એના એક્સટેન્શન તરીકે ફોટા મુકાતા જાય અહીં. પણ સ્પીડ પ્રોબ્લેમને લીધે ફોટા અપલોડ થતા નથી. આ છે ૨૧મી સદીનાં ભારતનું ઈન્ટરનેટ. કલાકો રાહ જોઈ હવે ફરી થોડા કલાકો બાદ રવિવારે બપોરે મહેનત કરીશ. ટૂંકમાં, ઘણા મજેદાર ફોટો ને માહિતી શેર કરવી છે પણ અસ્મિતાપર્વમાં ય જવાનું છે.. પ્રયાસો ચાલુ છે, થોડા ઈન્તેજાર કા મજા લીજીયે….આ પોસ્ટ માત્ર સોરી કહી જાણકારી આપવા માટે છે. પછી ડીલીટ કરીશ. અહીં જરા જોતા રહેજો..વર્ક ઈઝ ઇન પ્રોગ્રેસ.

 
17 Comments

Posted by on April 13, 2014 in Uncategorized

 

17 responses to “રુકાવટ કે લિયે ખેદ હૈ

  1. Kaushik Vyas

    April 13, 2014 at 12:31 PM

    Dear Jaibhai,
    Yes, your ISRAEL tour has given me the feeling of travelling there with you.

    Excellent description and detailed account of the most important events and it’s historical references.
    Your article came at a time wheh just few months back I had seen the Documentary series, telecast on BBC international about the late real life hero and true petriot David Ben Gurion and real follower of Gandhian values and ideals.

    That documentary is worh watching with ture life account of Ben Gurion. How he faught with ARABS and how GERMANY helped him monetorily and how British were supporting Arabs those days.

    I also have two old friends from Isreal and had I known your visiting there i wiould have given their contact deatils they would have loved to invite you to their homes as a Family guest.
    Any way , your this artical is superb and an eye opener for many.

    IN THE FIELD OF AGRICULTURE they have done excellent work and with just 4inch rain fall are growing more agriproducts than us.as iam told.

    Thanks, kaushik Vyas

    Like

     
    • Prakash M Jain

      May 31, 2014 at 8:27 PM

      If an indian agriculture is planned as isarel, perhaps the import bill of india may be fullfilled with it.

      Like

       
  2. Nehal Mehta

    April 13, 2014 at 12:37 PM

    2જી-3જી-4જી ડેટા કનેક્શન : ભારતમાં વેબ બ્રાઉઝિંગ કરતી વખતે વેબ સાઈટ ઓપન થવામાં અનુક્રમે બે, ત્રણ અને ચાર જનરેશન જેટલો સમય લાગે છે એ કનેક્શનને 2જી-3જી-4જી ડેટા કનેક્શન કહે છે.

    વેબપેજ : ઈન્ટરનેટમાં વેબ સાથે સંકળાયેલા બધાં શબ્દો કરોળિયાનાં જાળા એટલે કે Cob web પરથી આવ્યા છે. ભારતમાં ધીમા ડેટા કનેક્શન પર એક વેબપેજ ખૂલે ત્યાં સુધીમાં કરોળિયો અસંખ્ય જાળાં ગૂંથી લે છે.

    (મારી કેટલીક નવી વ્યાખ્યાઓના લિસ્ટમાંથી સાભાર)

    Like

     
  3. નિરવની નજરે . . !

    April 13, 2014 at 1:00 PM

    માટે જ ” ચાલશે . . . ” એવો શબ્દપ્રયોગ ભારત’માંથી ઉત્પન થયો હશે !

    હજુ પણ મહતમ દિવસોમાં બેંક’માં પાસબુક પ્રિન્ટ કરાવવા જઈએ તો પ્રિન્ટર બંધ જ હોય છે , પછી ભલેને આખી બેંક સેન્ટ્રલી એ.સી હોય !

    Sidetalk : જય સર , આપને એક વિનંતી એ પણ કરવી હતી કે આપ ઘણો પ્રવાસ કરો છો તો શા માટે આપ એક ફોટોબ્લોગ શરુ ન કરો ? જ્યાં માત્ર ને માત્ર ચિત્રો’ની હારમાળા હોય 🙂

    કદાચિત તેનું નામ ” ચિત્રહાર ” પણ રાખી શકાય 😉 આપ ઘણા વ્યસ્ત રહો છો છતાં પણ આ દિશામાં વિચારવા જેવું ખરું કે નહિ ? . . . પ્લેજ . . રીક્વેસ્ટ [ દયાભાભી ! ]

    Liked by 1 person

     
    • hardiklovely

      April 19, 2014 at 10:06 PM

      wah nirav sachi vat kri chitrhar…. mjaa pde

      Like

       
  4. dharmendra

    April 13, 2014 at 2:03 PM

    hame ye rekavat bhi pasand hai.

    Liked by 1 person

     
  5. Kartik

    April 13, 2014 at 6:13 PM

    Based on your article today, i just saw you tube video on Desert of Negev. It’s really beautiful and full of information. There are lot more videos available.
    I like this one – http://www.youtube.com/watch?v=XPcYaZ7BrhM

    Like

     
  6. Ketan

    April 15, 2014 at 4:57 PM

    કપડવંજ ખાતેથી આપના પ્રવચન સમયે બે પુસ્તકો (૧) જય હો (૨) જેએસકે ખરીદ્યા છે.
    આપના પ્રતિનિધિ પાસે કેશમેમો ની માગણી કરતા,તેમણે મોકલી આપવાની ખાત્રી આપી હતી.
    હજુ સુધી મળેલ કેશમેમો નથી.તેમને વિગતો આપેલ છે.તેમ છતાં ફરીથી આપું.
    હવે તારીખ એપ્રિલ ની આપવા વિનંતી.
    નામ ” શ્રી લસુન્દ્રા ઈંગ્લીશ સ્કૂલ,મુ.લસુન્દ્રા,તા;કઠલાલ જી.ખેડા પીન.૩૮૭૬૪૦
    મો.નં.9825746704

    Like

     
  7. Aniruddha Prakashkar

    April 16, 2014 at 8:12 PM

    Breakup upar ekaad article lakhi ne !

    Like

     
  8. Boghani As hi sh

    April 17, 2014 at 3:05 AM

    Kone utaval 6 jv??
    Apde to bhinjavu 6 shadothi ane anubhav thi.

    Like

     
  9. jagdip

    April 18, 2014 at 3:11 PM

    We are eagerly waiting to see places through your eyes

    Like

     
  10. Kaushik VYAS

    April 18, 2014 at 3:26 PM

    All our leaders and so called IT EXPERTS WANT US TO START WITH STONE AGE AND FROM THERE THEY WANT TO GO TO MOON AN MARS.
    I failed to understand whe we introduced INTERNET in our country why the hell they startd with so sluggish system why can’t they introduced BROADBAND from the day one.In the age of Modern science and technology are they buying that first car whcich was built by Mr. Ford?

    Like

     
  11. hardiklovely

    April 19, 2014 at 10:06 PM

    amari njar ahiya j che…

    Like

     
  12. Jayesh Trivedi

    April 30, 2014 at 10:09 PM

    આજનો સુભાષ ઘાઈ નો article અફલાતૂન!!!
    પણ સુભાષ ઘાઈ દ્વારા instrumental ના બંને albums પણ જોરદાર!!

    Like

     
  13. thakur7600

    May 1, 2014 at 12:12 PM

    Sir, bohot wait kraya ab toh kuch likhiye!!!!!!

    Like

     
  14. dipti

    May 9, 2014 at 7:33 PM

    respective sir , pratham tamne abhinandan atlu saras lakhan amne api ne amari gujarati o ni vanchan bhukh santoshva badal. 🙂

    Like

     
  15. પ્રેમપરખંદા

    February 23, 2015 at 1:59 PM

    આ પોસ્ટ ડિલિટ કરવાની ભુલાઈ ગઈ લાગે છે. :પી

    Like

     

Leave a comment