RSS

વેકેશનલિસન: ફૂટી કિસ્મત હોગી તેરી, અગર તૂને યે બાત ન માની…

14 May

rio_2

રીડરબિરાદર, સોરી યાર. પણ બ્લોગિંગની નજર ઉતારવા લીંબુ-મરચાંનો ફોટો અહીં પેસ્ટવો પડશે ! હીહીહીહી. 😛 ફરી શરુ કરવા ધરેલા બ્લોગિંગમાં કંઈને કંઈ વાંધા અને વચકા આવતા જ રહે છે. હજુ એ ચાલુ છે, પણ આજે તો મક્કમપણે અમુક અગત્યની બાબતો બાજુએ રાખી આજનો લેખ મૂકી બેસી ગયો. કેમ ? કારણ કે , ગયા વર્ષે પણ અહીં આમ જ કરેલું. વેકેશનમાં જોવા -સાંભળવાની બાબતો અંગે ભૂખ જગાડો તો એ પીરસવું પણ પડે ને ! હજુ બીજા વેકેશન આર્ટીકલ્સ પણ સજાવીને મુકવાની નેમ છે. ને એવું તો બીજું ઘણું મુકીને આ હાઈબરનેશનમાં ગયેલા ગ્રહને ફરી જીવતો કરવો છે. પણ લાચાર છું કે હું એક જ છું, મારી પાસે કોઈક ઉમદા સહાયક હોત તો પણ થોડું ક્રિએટીવ સિવાયનું કામ એને સોંપી સમય આયોજન કરત.એવા પ્રયાસો સ-વેતન કર્યા , પણ કાં ઉત્સાહી મિત્રો આરંભે શૂરા નીકળી, પછી ખુદ આ બ્લોગની જેમ ગાયબ થઇ જાય છે. કાં ખરેખર મારી જેમ એમના જીવનમાં વ્યસ્ત બની જાય છે! :O પણ મારાથી અત્યારે એકલે હાથે લાખ ઈચ્છા છતાં પહોંચી નથી વળાતું, જંજાળ વધતી જાય છે એમાં. અને એ માટે ફરીવાર સોરી. હા, ઇઝરાયેલ -સિક્કિમ બધું આવશે જ. વચન આપ્યું છે એટલે આવવાનું એ નક્કી.

તાજા લેખના એક્સટેન્ડેડ વર્ઝન માટે. આ બધા વેકેશન ખાસ્સું ભેજું ખપાવીને તાજી સાસરે ગયેલ નવોઢા જેમ કાળજીથી બધાને ભાવતી રસોઈ બનાવવાની કોશિશ કરે, એમ લખું છું. મેઘધનુષી રેંજ એમાં સમાવી દેવાનો ઈરાદો હોય છે. આ ટ્રેન્ડ જ ૨૦૦૧ની સાલથી ચેકલીસ્ટ આપવાનો આ બંદાએ ગુજરાતીમાં શરુ કર્યો , પછી અમુક એની રહી રહીને નકલે ચડ્યા- લેકિન કોન્સેપ્ટ કોપી કરોગે..સબ કુછ પઢને-સુનને-દેખને કા પેશન કહાં સે લાઓગે ? 😉

ચલો, અબ કી બાર…હો જા તૈયાર. મૂળ આજે છપાયેલા અનાવૃતમાં ફરવાના સ્થળોની અલાયદી તસવીરી ઝલક અહીં મુકવી છે ( હા, હા, ઇન્શા અલ્લાહ બસ ! 🙂 ) , માટે અત્યારે ફક્ત મહેફિલ મ્યુઝીકની.


(૧) સેક્સરસાઇઝ :
૧૬ વરસ પહેલા આ લેખકડાએ ‘સ્પેક્ટ્રોમીટર’માં એક શબ્દ ઘડીને ઉપયોગમાં લીધો હતો, સેક્સરસાઇઝ ! સેક્સ્યુઅલ યાને રતિક્રીડા માટે વળાંક લઈને પસીનો પાડતા અંગોની કસરત માટે આવો ક્રન્ચી શબ્દપ્રયોગ કેમ ન હોય ? એક્ચ્યુઅલી, ધોધ નીચે ન્હાતી સુંદરીઓ સેવન્ટીઝના બોલીવુડની મસ્તરામ યુગની ઉત્તેજના થઈ. હવે ઇન્સ્ટાગ્રામ યુગમાં આજે ટર્ન ઓન જીમમાં કસરત કરતી વામાઓના વહશી વળાંકો હોઈ શકે ને ! બસ આ જ કોન્સેપ્ટ પર કેન્સર સામે ફાઇટ બેક કરીને આવેલી કાઇલી મિનોગે એના નવા આલ્બમ ‘કિસ મી વન્સ’નો નવો વિડિયો સેક્સરસાઇઝ નામે લોન્ચ કર્યો છે. જેમાં એક પુરુષ પોતાની રાત માટે દિવસે પરસેવો પાડતી યુવતીને બિરદાવતો હોય એવા શબ્દો કાઇલીના ઇરોટિકલી ઇન્વાઇટિંગ વોઇસમાં છે. પેપી મ્યુઝિક બીટ્સ અને સાથે જીમ બોલ પર સ્ટ્રેચેબલ કોસ્ચ્યુમમાં સજેસ્ટિવ મરોડ લેતી કામાંગનાઓના કર્વ્ઝ ! ૪૫ વર્ષે પણ કાઇલીએ સાચે જ કાયાને ચુસ્તદુરસ્ત રાખવા જે પરસેવો પાડયો છે, જે જોનારની ધડકન તેજ થતા કપાળે પસીનારૃપે બાઝી શકે છે ! ફ્લેક્સિંગ, વી આર અપટાઇટ, કીપ ઓલ મુવિંગ ટુનાઇટ, લેટ મી સી ટુ સેક્સરસાઇઝ… ફીલ ધ બર્ન સેક્સરસાઇઝ… આઆઆહ !


અને એનું મેકિંગ પણ જુઓ …


(૨) કિસ :
ના, નામથી ભડકવા જેવું નથી જે. એન્ટરકોમ નામથી ઓળખાતા આ કોરિયન આર્ટીસ્ટનો વિડિયો વિશ્વપ્રસિદ્ધ બનેલો થોડા વર્ષો પહેલાં અને ગંગનમ સિવાય પણ કોરિયા પાસે કેટલું પડયું છે એની સાબિતી અનેક ભાષાઓમાં ડબ થઈ આપી ગયો હતો. બહુ જ ટેન્ડર ઇમોશન્સવાળો નાજુક પ્રેમના હૃદયના તારેતાર પર આંગળીઓ ફેરવીને વગાડતા આ વિડિયો જાણે ૮ મિનિટની એક સુપર્બ શોર્ટ ફિલ્મ છે એક ફોટોગ્રાફર અને મોડેલની પ્રેમકહાણી અને એમાં અચાનક ત્રાટકતો અંધાપો, જે લાગણીઓનું અજવાળું બે પ્રેમીઓ વચ્ચે ફેલાવી જાય ! પૂરો થાય ત્યારે સંવેદનશીલ દર્શકની સામે ઝાકળના ટીપાની જેમ આંસુ બાઝી શકે ! વોટ્સએપ પર બહુ ફરતો એક મેસેજ મૂળ તો આ વિડિયોની જ વાર્તાની ઉઠાંતરી છે !


(૩) આ ભી જા મેરે મહેરબાન :
હવે ‘જોઇતાભાઈ કી લવસ્ટોરી’ ફિલ્મ જોવા કોણ નવરું હોવાનું ? પણ એના આ એક ગીતનું પિક્ચરાઇઝેશન જોવા માટે સમય કાઢવા જેવો છે એક તો આતીફ અસલમનો જાદૂઈ અવાજ પણ એને ય ટપી જાય એવું પ્રેઝન્ટેશન એમાં રૂડીફૂટડી, કાકડીફટાકડી રાખતી એવી બેતહાશા ખૂબસૂરત એવી હીરોઇન નેહા શર્માનું થયું છે ! યેલો કાર સાથે મોરપીંછ ગ્રીન કલરના ડ્રેસની સ્લિટમાંથી દેખાતા એના પગ હોય કે ચેરી રેડ જીન્સ કે વ્હાઇટ શર્ટમાં બદામી રેતમાં વિહરતી આ સુપુષ્ટ સ્ત્રી ! બસ, આંખોથી ચાખવા જેવા સૌંદર્ય માટે વિવેક ઓબેરોયને થોડો સહન કરી લેવો પડે. તો વાંધો ન લેવો  !


(૪) યુ મેઇક માય ડ્રીમ્સ :
આમ તો ‘એમેઝિંગ સ્પાઇડરમેન’ સીરિઝના દિગ્દર્શક માર્ક વેબની આ પહેલી ફિલ્મ ‘૫૦૦ ડેઝ ઓફ સમર’ જેટલી જોવા જેવી છે એટલો જ એનો આખો સાઉન્ડટ્રેક પણ સાંભળવા જેવો છે પણ એને આલ્બમમાં મૂકવાની લાલચ ટાળી અહીં આ એક વિડિયો એટલે મૂક્યો કે અનો કોન્સેપ્ટ બહુ બ્યુટીફૂલ છે. એક સિમ્પલ યુવકના જીવનમાં એક છોકરી આવે…… એને એની સાથે એકાંતને ઓગાળતી ગરમ શ્વાસોની ક્ષણ માણ્યા પછી, પ્રેમશક્તિના સુપર પાવરથી એનો કોન્ફિડન્સ કેવો હવામાં ઉડવા લાગે – એનું રમેશ પારેખશાઈ નિરૃપણ અહીં થયું છે. બીજે દિવસે ઓફિસે જતી વખતના એના ઉત્સાહભર્યા કૂદકાઓ અને એમાંથી ચાર્જડ અપ થઈ જતો બહારનો માહોલ ! અને જીવનમાં આવેલી વ્યક્તિ માટે ગીતના શબ્દોમાં વ્યક્ત થતો આભાર….. કે તારા આગમનથી મારા સપના થયા સાકાર !


(૫) ડ્રન્ક ઇન લવ :
અત્યારે વર્લ્ડની સર્ટિફાઇડ રીતે સેક્સીએસ્ટ બ્લેક બ્યુટી કોઈ હોય તો એ છે બિયોન્સ (વ્હીસલ વ્હીસલ). કારણ કે, આ નંબર વન પોપસિંગરે વોકલ કોડસની જેમ જ શરીરના એક એક ઉભારના વળાંક બરાબર જાળવ્યા છે. એનો સિંગર કમ્પોઝર હસબન્ડ જે-ઝી (જય- ઝેડ) પણ મેલ ચાર્ટસમાં નંબર વન છે. આમ કપલ સંયુક્તપણે મ્યુઝિક વર્લ્ડમાં નંબર વન પોઝિશન પર રાજ કરે છે હવે પતિ-પત્નીએ લાસ્ટ ગ્રેમી એવોર્ડસમાં સ્ટેજ પર એકદમ મદહોશ અદાઓથી જે સ્ટેજ પર રજૂ કરેલું એ ગીત ‘ડ્રન્ક ઇન લવ’નો બ્લેક એન્ડ વ્હાઇટ વીડિયો પણ આલાતરીન છે. બેઉએ ભેગા થઈ પરફોર્મ કરેલા વીડિયોના શબ્દો પણ ‘મૈં પ્રેમ પ્યાલા પી આયા’ની સુફિયાના આશિકી યાદ દેવડાવે તેવા છે આખી રાત ટ્રાન્સપરન્ટ થયેલ દેહમાંથી અમે પ્રેમ પીધો ! સિંગર્સ ઓન આઇસ !

અને વાંચો એના શબ્દો…પછી જુઓ હસબન્ડ-વાઈફે આપેલું લાઈવ પરફોર્મન્સ… 😛

Intro: Beyoncé]
I’ve been drinking, I’ve been drinking
I get filthy when that liquor get into me
I’ve been thinking, I’ve been thinking
Why can’t I keep my fingers off it, baby?
I want you, na na
Why can’t I keep my fingers off it, baby?
I want you, na na

[Verse 1: Beyoncé]
Cigars on ice, cigars on ice
Feeling like an animal with these cameras all in my grill
Flashing lights, flashing lights
You got me faded, faded, faded
Baby, I want you, na na
Can’t keep your eyes off my fatty
Daddy, I want you, na na
Drunk in love, I want you

[Hook: Beyoncé]
We woke up in the kitchen saying,
“How the hell did this shit happen?”
Oh baby, drunk in love we be all night
Last thing I remember is our beautiful bodies grinding up in the club
Drunk in love

[Bridge: Beyoncé]
We be all night, love, love
We be all night, love, love

[Verse 2: Beyoncé]
We be all night,
And everything alright
No complaints from my body, so fluorescent under these lights
Boy, I’m drinking,
Park it in my lot 7-11
I’m rubbing on it, rub-rubbing, if you scared, call that reverend
Boy, I’m drinking, get my brain right
Armand de brignac, gangster wife
Louie sheets, he sweat it out like wash rags he wear it out
[Studio version:] Boy, I’m drinking, I’m singing on the mic to my boy toys
[Video/Live version:] Boy, I’m drinking, I’m singing on the mic til my voice hoarse
Then I fill the tub up halfway then ride it with my surfboard, surfboard, surfboard
Graining on that wood, graining, graining on that wood
I’m swerving on that, swerving, swerving on that big body
Been serving all this, swerve, surfing all in this good, good

[Verse 3: Jay-Z]
(I’m nice right now)
Hold up
That D’USSÉ is the shit if I do say so myself
If I do say so myself, if I do say so myself
Hold up,
Stumbled all in the house time to back up all of that mouth
That you had all in the car, talking ’bout you the baddest bitch thus far
Talking ’bout you be repping that third, I wanna see all the shit that I heard
Know I sling Clint Eastwood, hope you can handle this curve
Foreplay in the foyer, fucked up my Warhol
Slip the panties right to the side
Ain’t got the time to take draws off, on site
Catch a charge I might, beat the box up like Mike
In ’97 I bite, I’m Ike, Turner, turn up
Baby no I don’t play, now eat the cake, Anna Mae
Said, “Eat the cake, Anna Mae!”
I’m nice, for y’all to reach these heights you gonna need G3
4, 5, 6 flights, sleep tight
We sex again in the morning, your breastases is my breakfast
We going in, we be all night

[Verse 4: Beyoncé]
Never tired, never tired
I been sipping, that’s the only thing that’s keeping me on fire, me on fire
Didn’t mean to spill that liquor all on my attire
I’ve been drinking watermelon
I want your body right here, daddy I want you, right now
Can’t keep your eyes off my fatty
Daddy I want you

 

(૬) એક્ઝોટિક : આપણી (પારકી નહિ, આપણી પોતાની જ હિન્દુસ્તાન કી શાન !) હીરોઈન પ્રિયંકા ચોપરા મિસ વર્લ્ડ બનવા ઉપરાંત પણ ઇન્ટરનેશનલી ફેમસ છે, એ તો ખબર છે ને ! મોડેલ તરીકે અને સિંગર તરીકે ! પ્રિયંકાનું એક્ઝોટિક સોંગ તો આપણે ત્યાં ગલી ગલી, નગર નગર ‘અબ કી બાર મોદી સરકાર’ના નારાની જેમ ગૂંજી ચૂક્યું છે એકવાર સાંભળો કે દિમાગના લૂપમાં ફરી ફરીને વાગ્યા જ કરે એવું ધનાધન ઢિન્ચાક સોંગ છે ! જૂના ફ્ફિટીઝના નોટી નોટી સોંગમાં હિન્દી લિરિક્સ અને એને ઓવરલેપ કરતા ફ્રેશ ચમકીલી બ્લેડની ધાર જેવા અંગ્રેજી શબ્દો ને વચ્ચે પિટબુલનો મસાલેદાર વઘાર ! અને પ્રિયંકાની પાતળી પરમાર જેવી કાયા પર સોનાની કાંચળી ચડી હોય એવી જળપરીનો અવતાર ! ઇસ દેશી દિલ કો માન લિયા.. હાય, હાય !


(૭) નવેમ્બર રેઇન :
ગન્સ એન્ડ રોઝીસનું કલ્ટ ક્લાસિક લાંબોલચ પણ રોકિંગ મ્યુઝિક વીડિયો. કેવા તો એના માશાલ્લાહ શબ્દો ! ”હું તારી આંખમાં સંયમની લગામથી બંધાયેલો (રિસ્ટ્રેઇન્ડ) પ્રેમ જોઈ શકું છું, પણ જ્યારે હું તને સ્પર્શું છું, ત્યારે ત્યારે તને મારો એવો જ અવ્યક્ત પ્રેમ નથી દેખાતો ?” સ્પંદનો મોસમ સાથે બદલાતા રહેતા હોય છે અને પીડાના વરસાદ વચ્ચે પ્રેમની જ્યોત જગાવવી કઠિન છે ! દરેકને કોઈક જોઈએ છે, તારે વિચારવાનો એકલવાયો સમય જોઈએ છે ? દોસ્તો પણ ઇજા પહોંચાડે છે એટલે આપણે હૃદયને બંધ કરી દઈએ છીએ.” અને બ્લ્યુ ટોનથી શરુ થઈ ઓર્કેસ્ટ્રા વચ્ચે પસાર થઈ વેડિંગ, મેદાની ચર્ચ, ગિટાર બધા મૂડમાંથી પસાર થતો વીડિયો રોક સોલિડ !

પહેલા શબ્દો :
When I look into your eyes
I can see a love restrained
But darlin’ when I hold you
Don’t you know I feel the same

‘Cause nothin’ lasts forever
And we both know hearts can change
And it’s hard to hold a candle
In the cold November rain

We’ve been through this such a long long time
Just tryin’ to kill the pain

But lovers always come and lovers always go
An no one’s really sure who’s lettin’ go today
Walking away

If we could take the time
to lay it on the line
I could rest my head
Just knowin’ that you were mine
All mine
So if you want to love me
then darlin’ don’t refrain
Or I’ll just end up walkin’
In the cold November rain

Do you need some time…on your own
Do you need some time…all alone
Everybody needs some time… on their own
Don’t you know you need some time…all alone

I know it’s hard to keep an open heart
When even friends seem out to harm you
But if you could heal a broken heart
Wouldn’t time be out to charm you

Sometimes I need some time…on my own
Sometimes I need some time…all alone
Everybody needs some time… on their own
Don’t you know you need some time…all alone

And when your fears subside
And shadows still remain
I know that you can love me
When there’s no one left to blame
So never mind the darkness
We still can find a way
‘Cause nothin’ lasts forever
Even cold November rain

Don’t ya think that you need somebody
Don’t ya think that you need someone
Everybody needs somebody
You’re not the only one
You’re not the only one

 

અને હવે સાંભળવા માટે આલ્બમ્સ.


(૧) રિયો ટુ :
આમ તો આ નામ વેકેશનમાં મસ્ટ સી ફિલ્મ્સમાં હોય એવું ફેમિલી એન્ટરટેઇનર છે એના એમેઝોનના જંગલોનો પ્રકૃતિના પ્રેમમાં પાડતો વીડિયો ‘બ્યુટીફૂલ ક્રીઅર્સ’ ઉપરના મસ્ટ સી વિડિયોના લિસ્ટમાં હોવો જઈએ પણ આ તો છેલ્લા થોડા વરસોમાં આવેલું ધ બેસ્ટ આલ્બમ છે. એટલે અંતે અહીં આપ્યું. ‘બોલ વિવા’ અને ‘દ વિદા’ જેવા સોંગ તો ફૂટટેપિંગ બ્રાઝિલિયન મ્યુઝિકના સથવારે વ્હીલચેરમાંથી પણ બેઠા કરીને નચાવે એવા છે. ‘વોટ ઇઝ લવ’ અને ‘ડોન્ટ ગો અવે’ મધના કચોળામાં બોળેલો રોમાન્સ છે અને એકતરફી પ્રેમનો ઝેરીલો આત્મઘાતી નશો બતાવતું ‘પોઇઝનસ લવ’ ! (એને ય ફિલ્મમાં સિમ્બોલિકલી પિક્ચરાઇઝ કરાયું છે ! ) ઇટ્સ જંગલ આઉટ હીઅર… રિયો રિયો ! અને હા, “ફાવો દે મેલ”ની હોન્ટિંગ મેલોડી તો ચૂકતા જ નહિ ! સમજાય નહિ તો યે સીધું દિલની આરપાર. ખચ્ચ !

( અહીં રિયો ટુના ચાર ગીતના પિક્ચરાઇઝેશનની ઝલક છે, અને પાંચમાં વિડીયોમાં આખો સાઉન્ડટ્રેક મુક્યો છે. સમય ના હોય તો ય ઉપર વર્ણનમાં જેના નામ અવતરણચિહ્નોમાં લખ્યા, એ ગીતો ખાસ ક્લિક કરી સાંભળજો. પાંચમાં નંબરનો વિડીયો ક્લિક કરી યુટ્યુબમાં ખોલશો એટલે જમણી બાજુ એક પછી એક ગીતોનું લિસ્ટ દેખાશે. સિલેક્ટ કરી સાંભળતા જજો. પછી સમય નીકળી જશે !)


(૨) કુછ દિલને કહા :
સામાન્ય રીતે બૂક લોન્ચ સાથે સીડી લોન્ચ એક ઔપચારિકતા હોય છે, પ્રસ્તુતકર્તા પોતાની રચનાના સીડીસંસ્કરણથી રાજી થાય ને ઘેર જઈને બધા ભૂલી જાય ! પણ ઊર્દૂમાં ઉમદા રચનાઓ લખતા સંવેદનશીલ કવિ હર્ષ બ્રહ્મભટ્ટની આ ગઝલોની સીડી સાંભળવા મળી ત્યારે ઓ લોન્ચ કરનાર સોનમ કપૂરથી યે વધુ બ્યુટીફૂલ નીવડી ! ઇનફેક્ટ, છેલ્લા વરસનું આ ભારતનું શ્રેષ્ઠ ગઝલ આલ્બમ (એનો ય હવે દુકાળ છે ને !) છે ! એક જ આલ્બમમાં ઉસ્તાદ રાશીદખાન, સોનુ નિગમ, અહમદ- મહમદ હુસેન, હરિહરન, કવિતા કૃષ્ણમૂર્તિ, લાલિત્ય મુનશા, અનુપ જલોટા, જાવેદ અલી અને અરજીતસિંઘ સાંભળવા મળે એ પહેલો ઓડકાર ! અને શબ્દો ? ‘રિશ્તો કે સારે મંઝલ, ચૂપચાપ દેખતા હૂં / હાથો મેં સબ કે ખંજર ચૂપચાપ દેખતા હૂં !’ / ‘દિલ લગાને કી બાત સોચી હૈ, ચોટ ખાને કી બાત સોચી હૈ !’ / ‘મેરે દિલ મેં રંજો મલાલ હૈ, મેરે લબ પે દો હી સવાલ હૈ.. મુજે અપને દિલ મેં બસાયા ક્યૂં ? મૂજે ક્યું નજર સે ગિરા દિયા’ / ‘તેજ ધૂપ લગતી હૈ સાયો કો, સાથ મેરે વો ચલ નહિ પાતે… કૈસે બદલેંગે સારી દુનિયા કો, જબ કે ખુદ કો બદલ નહી પાતે / આસમાં કી પરી સી લગતી હો, તુમ મુઝે ઝિંદગી સી લગતી હો !’ આખા આલ્બમનું રેકોર્ડિંગ અને કમ્પોઝીશન્સ એવા કાબિલ-એ-સલામ છે કે તેરી ચાહ મેં લમ્હા લમ્હા મિટા દિયા એના માટે ગાઈ શકાય ! અતિશયોકિત લાગે તો ખુદ હી ચેક કર લિજીયે ના ! ઘણા વખતે આવું સજદા સ્ટાન્ડર્ડનું ગઝલ આલબમ આવ્યું છે.


“कुछ दिल ने कहा” – આ લિંક પર ક્લિક કરો અને જે પેજ ખુલે એમાં ગઝલો સાંભળો, પછી સારી સાઉન્ડ ઈફેક્ટ અને કારમાં સાંભળવા ખરીદવાનું મન થઇ જશે ! અમદાવાદમાં એ “ટોયક્રા” (
2nd Floor, INDRAPRASTH CORPORATE, Opp. Venus Atlantis, Anandnagar Road, Prahladnagar, Ahmedabad, India 380015, Phone 079 6617 0265) ખાતે મળશે.

અને જુઓ આલ્બમ લોન્ચના ફંક્શનમાં સોનમ કેવી લાગતી હતી એ !

DSC02451
(૩) હાર્ટલેસ : ‘અવેક’ પરથી પ્રેરિત શેખર સુમનના પુત્રની ફિલ્મ તો ડૂબી ગઈ, પણ એનું ગૌરવ દાગોનકરનું સંગીત સાંભળનારને વાદળો પર તરતા મૂકવા સક્ષમ છે. રમતિયાળ એવું માશૂકાના, પ્રેમ તરબોળ સોનિયે, ખુરેન ઇકબાલના અવાજમાં સૂફી સ્વર્ગમાં પહોંચાડતી તરરન્નુમ ઇશ્ક, ખુદા, મોહિત ચૌહાણે ગાયેલું વેસ્ટર્ન ક્લાસિક જેવું વોટ એ ફીલિંગ, હેલ્લો બ્રધર અને પોપ્યુલર થયેલું અરજીતસિંઘના આશિકીમય અવાજમાં મૈં ઢૂંઢત કો જબ જમાનેમેં વફા નિકલા, પતા ચલા કિ ગલત લે કૈ મૈં પતા નિકલા ! પણ આખા આલ્બમનું આખી રાતનો ઉજાગરો કરાવે એવું શૂળ છાતીમાં પેદા કરે એવું તો મોહિત ચૌહાણે સીમા સૈનીના અવાજમાં ગાયેલું આઉટ ઓફ ધ વર્લ્ડ સોંગ હાર્ટલેસ ટાઇટલ છે. વોટ એ પેઇનફૂલી પરફેક્ટ ટયુન ! દર્દની દીવાલો આસપાસ ચણાતી હોય અને દિમાગની નસો ભીંસાતી હોય એવી અનુભૂતિ થાય ! અને વિરહની વેદનાના આ ગીતનો મ્યુઝિક વીડિયો પણ કાળજાના કટકા વીણવા જવા પડે એવો થયો છે ! મસ્ટ ફીલ.

બધા ગીતો સાંભળવા માટે :

ટાઈટલ સોંગનો સ-રસ વિડીયો પણ જોવા માટે:


(૪) રાઇઝ :
પંડિત રવિશંકરની નોરા જોન્સ ઉપરાંત પણ સંગીતમાં પ્રવૃત્ત પુત્રી અનુષ્કા શંકર યાદ છે ને ? ભારતીય ક્લાસિકલનું ઉત્તમ ફ્યુઝન કરતી આવી પ્રસિદ્ધ પિતાની દીકરીઓને ‘આંબો તેવી કેરી, બાપ એવી દીકરી’ કહીને પોંખવી જોઈએ. ૨૦૦૫માં પિતાની હયાતીમાં અનુષ્કાએ ભારતીય સિતારના તાર પર જાઝની છાંટ નાખી, વિશ્વમોહન ભટ્ટ પાસે વીણા વગાડાવી, સેલો- બાંસુરી, બેઝ ગિટાર, ડ્રમ, તબલા, પિયાનો બધાનું ફ્યુઝનવાળી ઇન્ડિયન વોકલ્સ સાથે કરી આ રાઇઝ આલ્બમ બનાવ્યુંછે ! અમૃતના ઘૂંટડા જેવી અનુભૂતિ એ સાંભળતી વખતે થાય ! દ્રુત ગતિ (ફાસ્ટ મોશન રે !) અને પછી ઉંડો ખામોશ ઠહેરાવ ! મહાદેવની એક ચુંબકીય સ્તુતિ પછી ‘નેકેડ’ નામનો ઇન્સ્ટ્રુમેન્ટલ ટ્રેક રોમરોમ ફરી વળે. પ્રેમપ્યાસાનું ગીત બિલવ્ડ અને રેડ સન, સિનિસ્ટર, ગ્રેઇન્સ ધરાવતા ટ્રેક્સ ભારતીય આલાપોની કાનમાં સિતારના માધુર્ય સાથે રંગોળી પૂરાઈ જાય ! સાચે આપણો ટેસ્ટ રાઇઝ કરે એવું આલ્બમ !

આખું અદભૂત આલ્બમ ઘેર બેઠા અચૂક સાંભળો ! :

(૫) સંગત : પારિવારિક રીતે જ જેમનું ‘ઘરાના’ સાહિત્યિક સંવેદનશીલતાનું કહેવાય એવા અધ્યાપક હરિશ્ચંદ્ર જોશી શબ્દબ્રહ્મના પરમ ઉપાસક. વર્ષોથી તપ કરીને ગુજરાતી ભાષાની ૬૦ શ્રેષ્ઠ રચનાને ગીત- ગઝલ- કાવ્યને શબરીની કાળજીથી ચૂંટી અને પછી સીતાના પ્રેમથી તરજમાં ગૂંથી. સુગમ સંગીતને બદલે બંધુ વિનોદ જોશી સંગીત કાવ્ય શબ્દનું ઉત્ખનન (ડિગીંગ) કરી લાવ્યા. કવિઓની સંગાથે બેસીને હળવે હળવે નિતારીને પીધેલા એમના શબ્દો છ સીડીના સેટમાં ગુજરાતના ઓસમાણ મીરથી આલાપ દેસાઈ, શ્રદ્ધા શ્રીધરાણીથી સૌમિલ મુન્શી, ગાર્ગી વોરાથી પુરૃષોત્તમ ઉપાધ્યાય, જહાન્વી શ્રીમાકરથી પાર્થિવ ગોહિલ જેવા સેંકડો કંઠમાં ઘૂંટાઈને રજૂ થયા છે. મનને શાંત કરતા મેડિટેશનની ગરજ સારે એવી આ રચનાઓ છે. જેમાં જળના ભરોસે હોડીબાઇ નાચે અને રખડુ છીએ સ્વભાવથી એવા ખલાસીઓ હાશનો અવસર મનાવે ! મોરારિબાપુ જેને પ્રેમનો પ્રસાદ કહે એવું આ આલ્બમ ગુજરાતી કાન માટે પ્લેટીનમસ્ટડેડ ડાયમંડથી પણ વધુ અદકેરું ઘરેણું છે. શબ્દોને આવ્યા પછી સંગીતનો રસ ઝરશે. સંગતના રિલેક્સેશન ફોર સોલમાંથી !

સોરી. સંગતનો કોઈ ટ્રેક હજુ ઓનલાઈન નથી. એના વિષે વાંચો અહીં.
અને આ રહ્યો એના લોન્ચ સમયનો હરિશ્ચંદ્ર જોશીનો લાક્ષણિક ફોટો :
DSC02378
સંગત પણ અમદાવાદમાં  “ટોયક્રા” (2nd Floor, INDRAPRASTH CORPORATE, Opp. Venus Atlantis, Anandnagar Road, Prahladnagar, Ahmedabad, India 380015, Phone 079 6617 0265) ખાતે મળશે.


અને બ્લોગબડીઝ માટે ખાસ બોનસ ! મૈને પ્યાર કિયાની ભૂંડીભૂખ નકલ જેવી ફિલ્મ ‘રમૈયા વસ્તાવૈયા’ જેટલી ફાલતુ હતી, એટલું જ તેનું આલ્બમ ફેન્ટાસ્ટિક હતું. સચીન-જીગરના તમામ ગીતો ચકાચક હતા. પણ ધ બેસ્ટ હોય તો ભારતનાં સંગીતની છાંટથી સરાબોર એવું “રંગ જો લાગ્યો !” આમ તો આખો ટ્રેક સાંભળવા જેવો છે, પણ એના વિડીયોમાં જ આ અફલાતૂન સોંગ માણો. ચીઅર્સ !

 

21 responses to “વેકેશનલિસન: ફૂટી કિસ્મત હોગી તેરી, અગર તૂને યે બાત ન માની…

  1. thakur7600

    May 14, 2014 at 11:55 AM

    Sir Israel ni photos kyare muksho.

    Like

     
  2. Nishidh

    May 14, 2014 at 12:52 PM

    નવોઢા બધાને ભાવતી રસોઈ બનાવાની કોશીશ કરે …. ભાયા એ જમાના તો ક્યારના વયા ગયા

    Liked by 1 person

     
  3. Nalin Shah.

    May 14, 2014 at 2:00 PM

    Israel na photos ane vadhu articles jarur thi mukjo.

    Like

     
  4. dipti

    May 14, 2014 at 3:28 PM

    saras vanchva mate no ghano masalo che ahiya………

    Liked by 1 person

     
  5. anju vyas

    May 14, 2014 at 5:23 PM

    I was thinking how to spend time right now .ane lyo aavi gyo musical rasthal

    Liked by 1 person

     
  6. jahanvi purohit

    May 14, 2014 at 6:11 PM

    JV always rocks….

    Like

     
  7. Shivani Thakkar

    May 14, 2014 at 7:57 PM

    ખીખીખીખી… લીંબુ-મરચાં યાદ આવ્યા 😀

    આ લો, બ્લોગ પર પણ મૂકી દઈએ:

    Like

     
  8. Rinku Vadher

    May 14, 2014 at 8:11 PM

    I really like. Thanks JV

    Like

     
  9. Niraj Mehta

    May 14, 2014 at 9:18 PM

    may b a song of D day featuring Arjun Rampal & Shruti hasan also include in this list

    Like

     
  10. Niraj Mehta

    May 14, 2014 at 9:35 PM

    it sounds gr8

    Like

     
  11. Minal

    May 14, 2014 at 9:39 PM

    Awesome… Awesome! Masttttt! There is a total difference between reading and watching what you’ve read and this blog article has proved the wonderfulness of music, words and the colors!! (Y) Worth to spend the time and appreciate your hard work despite of your limitations.

    Liked by 1 person

     
  12. Anand Rangpara

    May 14, 2014 at 10:12 PM

    A wonderful compilation of stuff to pass through vacation masti period.

    Like

     
  13. jigarbhaliya

    May 14, 2014 at 10:55 PM

    Videos are superb. Music album list is great and versatile. Have you heard FROZEN soundtrack JV? it is damn good.

    Like

     
  14. Dipika – Furthest one lone star who dares to shine!

    May 15, 2014 at 2:10 AM

    Back with Bang.. Music, Lyrics, everything wonderful and touched … :-” Love them ALL! ❤

    Like

     
  15. Shah Deepali

    May 15, 2014 at 3:40 AM

    super (Y)

    Like

     
  16. Nikunjdave

    May 15, 2014 at 1:42 PM

    kho gayaaaa mai yahaaan………..

    Like

     
  17. ashish kapadiya

    May 15, 2014 at 4:14 PM

    Like

     
  18. Kuntesh Bhatt

    May 15, 2014 at 7:37 PM

    Sir, Pharrell Williams’ “Happiness” is also worth to be in the list.

    Like

     
  19. GOPAL

    May 16, 2014 at 1:51 PM

    Now next tym list of book
    waiting ……..

    Like

     
  20. Mahesh Prajapati

    July 30, 2014 at 10:07 PM

    Wow! Good to know you also like to listen Rock songs:
    November Rain is awesome. What a guitar solo by Slash!
    Sweet child O’mine is also amazing song with beautiful lyric like “She’s got eyes of the bluest skies as if they thought of rain, I’d hate to look in to those eyes and seeing an ounce of pain, Her hair reminds me a warm safe place, where as a chile I’d hide…………………. amazingly awesome.

    I recommend “Monsoon” from Tokio hotel. Listening this song is like really wetting in rain with ur loved one……. “Running through the monsoon, Beyond the world ’til the end of time, Where the rain won’t hurt, Fighting the storm into the blue, And when I lose myself I think of you, Together we’ll be running somewhere new, Through the monsoon just me and you” ……..

    Wish you were here – Pink floyd. superb word by Roger water……..We just two lost souls in a fish bowl, running over the same old ground, have we found, the same old fears, wish you were here…..

    I’ would like to some add some more rock ballads:
    Somewhere only we know – Keane
    Unintended – Muse
    Iris – Goo Goo Dolls
    There’s never a forever thing – A-ha
    Tears, Forever love & Without you – X Japan
    With or Without you – U2
    My Immortal – Evanscence
    Dust in the wind – Kansas
    Dont stop believin’ – Journey

    Like

     
  21. gopalkhetani

    November 30, 2016 at 3:51 PM

    Reblogged this on ગુજરાતી રસધારા and commented:
    શ્રવણદર્શકો માટે જ ફક્ત!

    Like

     

Leave a comment