RSS

ધરમ-કાંટા !

25 Nov

ગઈ કાલે અચાનક ઉછળેલો થોડો લાવારસ વહેવા દઈ બધાને થોડા ઉકાળ્યા બાદ આજે શીતળ જળલહર…

સ્વ. બકુલ ત્રિપાઠી રમૂજમાં કહેતા કે “આપણે કારકિર્દી પસંદ કરીએ છીએ, એ આપણો ભ્રમ છે. વાસ્તવમાં તો કારકિર્દી જ આપણને પસંદ કરી નાખતી હોય છે !” 😛

આવું જ ધર્મનું છે, વારસામાં મળે એ ધારણ કરી લો તો ધર્મ. પણ થોડી હળવી રીતે આપણી પસંદ કે લાક્ષણિકતા મુજબ ધર્મ નક્કી કરવો હોય તો?

ગમ્મત ખાતર આ રસપ્રદ ચાર્ટ નિહાળવા જેવો છે. ઈન્ટરનેટના ખજાને ખાંખાખોળા કરતા જડી આવેલો છે, ઘણા સમય પહેલા..ઋષિના કુળ અને નદીના મૂળની જેમ આવી તસવીરોના ખાનદાન કે ઉદભવસ્થાનની પિંજણ સંશોધકોનો વિષય છે. બધું જાણવામાં માણવાનું ભૂલાઈ ના જાય એ પહેલા યાદ રાખવું. 🙂

તો ગલોટિયાં ખાવ આ મસ્ત રમુજી ધરમ-કાંટાના વિવિધ પલ્લાંઓમાં અને હસી કાઢો કેવળ ચોકઠામાં કેદ થઇ મુક્તિની વાતો કરતી ખોખલી ધાર્મિકતાને 😀 lolzzz

તા.ક. હજુ આમાં શીખ -જૈન-વૈષ્ણવ-સ્વામીનારાયણ-નાથપંથ-કબીરપંથ-સ્વાધ્યાય-બ્રહ્માકુમારી-દાદા ભગવાન-ગાયત્રી પરિવાર-રામકૃષ્ણ મિશન…ઈત્યાદિ ઈત્યાદિ અવનવા આપણા સંપ્રદાયો-સંસ્થાઓ-ફાંટાઓ-પેટાફાંટાઓ-પેટાપેટાફાંટાઓ ભેળવો તો એક અડાબીડ જંગલ જેવો ‘સ્વદેશી’ સ્મિત રેલાવતો મસ્ત ફ્લોચાર્ટ બને..ટાઇટલ : ઢૂંઢતે રહ જાઓગે ! 😉

*

*

*

 
17 Comments

Posted by on November 25, 2011 in fun, religion, youth

 

17 responses to “ધરમ-કાંટા !

  1. Envy

    November 25, 2011 at 8:14 PM

    Roflolz…jlso padi didho

    Like

     
  2. sanket

    November 25, 2011 at 8:18 PM

    ha ha ha jordar chhe.

    Like

     
  3. Prerak

    November 25, 2011 at 8:21 PM

    Internet is full of such funny flow-charts, though came across this particular one for the very first time. It is funny, mainly for the people who understand subtle humor incorporated within it.

    On a serious note: I always wonder how we become defensive about choices we make and how we fight for the things we are thrust upon with, ideally it should be reverse. A thought to discuss some other day.

    Thanks for sharing.

    Like

     
  4. vpj100

    November 25, 2011 at 8:21 PM

    omg! જોરદાર શોધી લાવ્યા પણ…!

    Like

     
  5. Sharad Kapadia

    November 25, 2011 at 8:28 PM

    To modify one saying, bhanatavyam to martavyam, na bhanatavyam to bhi martavyam, fir mathaakut kim kartavyam, we can say “If you are religious you will die one day, even if you do not belive in religion, still you are going to die. So why bother about any side?

    Like

     
  6. Darshita shah

    November 25, 2011 at 8:51 PM

    lols……..gud one

    Like

     
  7. Paras Kela

    November 25, 2011 at 9:44 PM

    Good one..

    Like

     
  8. vandana patel

    November 25, 2011 at 10:20 PM

    thats nice… we have to choose religion by our thought , but now in a days our riligion choose our thought….

    Like

     
  9. Snil Vora

    November 25, 2011 at 10:44 PM

    Simply Superb & hilorious 2 as u said, salute to u for diging such things on net & sharing it with us.

    Like

     
  10. priynikeeworld

    November 26, 2011 at 9:12 AM

    thanks. i will make Gujarati one, mentioning all creeds that are aparting our religion in too many pieces

    Like

     
  11. Mayursinh

    November 26, 2011 at 9:57 AM

    We could not choose religion, we are born with one and we must die with that one.

    Like

     
  12. GIRISH SHARMA

    November 26, 2011 at 10:05 AM

    જયભાઈ, કેવો જબરદસ્ત ચાર્ટ બનાવ્યો છે. હજુ આમાં શીખ -જૈન-વૈષ્ણવ-સ્વામીનારાયણ-નાથપંથ-કબીરપંથ-સ્વાધ્યાય-બ્રહ્માકુમારી-દાદા ભગવાન-ગાયત્રી પરિવાર-રામકૃષ્ણ મિશન…ઈત્યાદિ ઈત્યાદિ અવનવા આપણા સંપ્રદાયો-સંસ્થાઓ-ફાંટાઓ-પેટાફાંટાઓ-પેટાપેટાફાંટાઓ ભેળવો તો એક અડાબીડ જંગલ જેવો ‘સ્વદેશી’ સ્મિત રેલાવતો મસ્ત ફ્લોચાર્ટ બને..ટાઇટલ : ઢૂંઢતે રહ જાઓગે !
    વાહ ભાઈ વાહ ………..

    Like

     
    • Utkarsh Shah

      November 27, 2011 at 10:28 PM

      Why ટાઇટલ : ઢૂંઢતે રહ જાઓગે ! for only Hinduism …..there are so many denominations in Christian & Islam too….
      Visit these links…..

      http://en.wikipedia.org/wiki/List_of_Christian_denominations

      http://en.wikipedia.org/wiki/Islamic_sects

      સંસ્થાઓ-ફાંટાઓ-પેટાફાંટાઓ-પેટાપેટાફાંટાઓ તો મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મ માં પણ છે …તેઓને પણ ભેળવો તો એક અડાબીડ જંગલ બની શકે …….

      Like

       
      • jay vasavada JV

        November 30, 2011 at 3:58 AM

        yes sir, but i wrote ‘swadeshi’ means of indian origin. Islam n Christianity are not of indian origin, n nowhere near hunduism in terms of quantity of sub-sects
        😛

        Like

         
  13. shyamal

    November 26, 2011 at 12:36 PM

    superb!

    Like

     
  14. namrata

    November 27, 2011 at 7:52 AM

    Lols jaybhai….maja karavi tame to……

    Like

     
  15. GUJARATPLUS

    December 1, 2011 at 1:42 AM

    Try this chart…………and make chart for all Indian Sampradayas
    http://www.religionfacts.com/big_religion_chart.htm
    Promote gujarati Lipi……………
    ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?

    http://saralhindi.wordpress.com/

    Like

     

Leave a comment