RSS

Daily Archives: May 4, 2013

બીચ ટુ માઉન્ટન…

છેલ્લી બે પોસ્ટ્સથી ચાલતો તસ્વીરી સિલસિલો આગળ…આજે વર્ડ્સ ઓછા, વિઝ્યુઅલ્સ વધુ.

પહેલા ગોવાનો લેખમાં લખ્યા મુજબનો વર્જિન એવો મોર્જીમ બીચ…

DSC00737 DSC00742 DSC00743 DSC00750 DSC00753 DSC00760 DSC00763 DSC00766 DSC00772
બોનસમાં ગોવાનો વિખ્યાત પાલોલેમ બીચ. જ્યાં સનસેટ જોવો લ્હાવો ગણાય છે એટલે નોર્થ ગોવાના મોર્જીમની બપોર પછી ટેક્સી પકડી સીધો સમા છેડાના દક્ષિણ ગોવાના બીચ પર લાંબી મુસાફરી બાદ ડોટ ટાઈમ પર પહોચ્યો અને પૈસા વસૂલ થઇ ગયા, ત્યાં પિક્ચર પોસ્ટકાર્ડ જેવું અદ્ભુત દ્રશ્ય જોઇને !

DSC00794 DSC00816 DSC00817 DSC00822 DSC00824 DSC00828

કુંભલગઢની યાદો અંગત રીતે વધુ મસ્ત કારણકે બે હાઈ સ્કુલ સમયનાં અને એક કોલેજકાળનો એમ મિત્રો ધર્મેશ, કેતન, ઇલિયાસ સંગાથે હતા. પણ અડધો દિવસ જ ત્યાં હતા એટલે આ તસ્વીરી ઝલક અપૂરતી છે. કુંભલગઢ એક કિલ્લો નહિ, પણ વિશાળ કેમ્પસ છે જેમાં થોડા સમય રખડી રઝળીને અનેક સ્થાપત્યો મંદિરો જોઈ શકાય. આ ટ્રેલર ગણવું એનું. પણ ઉતાવળે ઉતાવળે કેમેરામાં ઝડપેલા બદલ મહેલની દિવાલો પરના હાથીઓનાં ચિત્રો ત્યાં જોવા મને ગમેલા. અને અરવલ્લીની પહાડીઓમાંથી પસાર થતી દિવાલના દ્રશ્યો જે આંખે ઝીલ્યા છે અનુ અડધું ય કેમેરો ઝીલી શક્યો નથી !

DSC01037 DSC01038 - Copy DSC01040 - Copy DSC01042 - Copy DSC01050 - Copy DSC01052 - Copy DSC01059 - Copy DSC01061 - Copy DSC01063 - Copy DSC01064 - Copy DSC01065 - Copy DSC01068 - Copy DSC01070 - Copy DSC01071 - Copy DSC01076 - Copy DSC01084 - Copy DSC01088 - Copy DSC01090 - Copy DSC01093 - Copy DSC01094 - Copy DSC01095 - Copy DSC01096 - Copy DSC01097 - Copy DSC01098 - Copy DSC01099 - Copy DSC01100 - Copy DSC01101 - Copy DSC01103 - Copy DSC01104 - Copy DSC01105 - Copy DSC01106 - Copy DSC01108 - Copy DSC01110 - Copy DSC01123 - Copy DSC01124 - Copy DSC01126 - Copy DSC01127 - Copy DSC01129 - Copy DSC01142 DSC01144 DSC01053 - Copy DSC01146
DSC01079 - Copy

 
32 Comments

Posted by on May 4, 2013 in fun, heritage, india, travel