RSS

નૂતન વર્ષાભિનંદન

27 Oct


ક્યાંય ના જરી ક્લેશ હો; ને ક્યાંય ના જરી ક્લાન્તિ હો;

સર્વને હો તાઝગી પ્રાતઃફૂલોની, શાન્તિ હો.

વ્યોમમાંયે શાન્તિ હો, ને ભોમમાંયે શાન્તિ હો,

વ્યોમભોમની મધ્ય રોમેરોમ સોમ શી શાન્તિ હો.

પૃથ્વી તો કંપે હજી ક્યારેક; એ જંપી નથી,

હો ધરીમાં સ્નિગ્ધતા, ને ક્ષુબ્ધતાને શાન્તિ હો.

એક જે હતું પૂર્ણ તે ખુદ કણકણોમાં ચૂર્ણ છે,

એ પૂર્ણપણમાં હોય તેવી ચૂર્ણકણમાં શાન્તિ હો.

ભવભવાટવિમાં ભટકવું છે લખ્યું જો ભાગ્ય; તો

એ ભાગ્યને પણ શાન્તિ હો, એ ભ્રાન્તિને પણ શાન્તિ હો.

પંચભૂતોની મહીં, ને સર્વ ઋતુઓના ઋતે

સંક્રાન્તિઓને શાન્તિ હો, ને ક્રાન્તિમાંયે શાન્તિ હો.

શપ્ત શાં સંતપ્ત રણ, નિઃસૂર્ય અંધારાં વનો;

એ રણો શાં, એ વનો શાં સૌ મનોમાં શાન્તિ હો.

કેટલું છે દુઃખ ઉશનસ્ ! ચેતનાથી ચિત્તમાં !

એ ચેહનેયે શાન્તિ હો, એ દેહનેયે શાન્તિ હો.

~ ઉશનસ્

 
13 Comments

Posted by on October 27, 2011 in art & literature

 

13 responses to “નૂતન વર્ષાભિનંદન

  1. Patel Usha

    October 27, 2011 at 4:50 AM

    આપનો સંદેશ આપના મનોભાવ વ્યક્ત કરે છે આપને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ સહિત નવલા વર્ષની નવલી પ્રભાતે..નવાઉમંગ અને નવાવિચારો,,નવી સદભાવનાઓ ખૂબખૂબ મુબારક હો..જયભાઈ આપને તથા સૌ સ્વજનોને..

    Like

     
  2. Preeti

    October 27, 2011 at 9:45 AM

    જયભાઈ,
    આપને તથા આપના સ્વજનોને નવા વર્ષના સાલમુબારક.

    Like

     
  3. vpj100

    October 27, 2011 at 10:45 AM

    નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ….

    Like

     
  4. Rajesh Kathiriya

    October 27, 2011 at 12:16 PM

    નવા વર્ષ ની હાર્દિક શુભકામના……સાલ મુબારક….

    Like

     
  5. Urvin Shah

    October 27, 2011 at 3:21 PM

    happy new year jaybhai..regards

    Like

     
  6. Sunil Vora

    October 27, 2011 at 5:16 PM

    Jaybhai,phulzr ne jota jotadhyansth kem thai gay? koi khas yaado?

    Like

     
  7. Jani Divya

    October 28, 2011 at 5:27 AM

    Saras!! Uttam ne saal mubarak ek aur vaar !!!🙂

    Like

     
  8. mitul

    October 28, 2011 at 9:30 AM

    Happy New Year and Prosperous new year to you, your family, and friends..

    Like

     
  9. kunal trivedi

    October 29, 2011 at 11:53 AM

    perfect post at perfect time…!
    nutan varshe aap samagra vachako ne aapna creative, innovative lekho thi aabhari banavata raho evi shubheccha (cum ‘lalach/swarth’) sathe dil thi tame ane tamara parivar mate shubhecchao…HAPPY NEW YEAR.

    Like

     
  10. mksailor

    October 30, 2011 at 12:35 PM

    Happy new year JAY BHAi

    Like

     
  11. vimal bhojani

    November 14, 2011 at 6:35 PM

    nava varsh ni khub khub subhechchha avi saras kavita sathe api a badal thanks

    Like

     
  12. killol mehta

    મે 1, 2012 at 1:36 AM

    shanti parthi mandeera bedi yaad aavi gai…………….she is damn hot………………

    Like

     
  13. bhavesh lathiya

    October 12, 2013 at 5:28 PM

    good sir

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: